આજનું રાશિફળ/ તુલા રાશિના જાતકોને થઇ શકે છે ધન લાભ,જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય

23 ઓકટોબર 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Rashifal Dharma & Bhakti
Libra natives can get financial benefits, know your horoscope today

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૩-૧૦-૨૦૨૩, સોમવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૭૯ / આસો સુદ નોમ
  • રાશી :-    મકર   (ખ, જ )
  • નક્ષત્ર :-   શ્રાવણ (સાંજે ૦૫.૧૫ સુધી.)
  • યોગ :-    શૂળ     (સાંજે ૦૬:૫૬ સુધી.)
  • કરણ :-     બાલવ   (સવારે ૦૬.૫૫ સુધી. ઓક્ટોબર-૨૩)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી

તુલા                                                    ü  મકર (સવારે ૦૪:૩૨ સુધી, ઓક્ટોબર-૨૪)

  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૩૮ કલાકે                              ü સાંજે ૬.૦૬ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü ૦૨:૨૯ પી.એમ.                                  ü ૦૧.૪૫ એ.એમ. (ઓક્ટોબર-૨૪)

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૦૦ થી બપોરે ૧૨:૪૬ સુધી.      ü સવારે ૦૮.૦૫ થી ૦૯.૩૧ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

          આજે નવમું નોરતું છે.           નોમની સમાપ્તિ  :   સાંજે ૦૫:૪૫  સુધી.

  • તારીખ :-        ૨૩-૧૦-૨૦૨૩, સોમવાર / આસો સુદ નોમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૩૮ થી ૦૮:૦૫
શુભ ૦૯:૩૦ થી ૧૦:૫૫
લાભ ૦૩:૧૫ થી ૦૪.૪૦
અમૃત ૦૪:૪૦ થી ૦૬:૦૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૫૦ થી ૧૨:૨૦
  • મેષ (અ, લ , ઈ) :-
  • જે વસ્તુ નથી એની ખોટ રહ્યા કરે.
  • લોકો પાસેથી તમારું ધાર્યું કામ કાઢવી શકો.
  • પૈસા બચાવો.
  • મિજાજ ફૂલફડાક રહે.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કોઈ કાર્ય ઝડપી થાય.
  • હાથમાં ધન ટકે નહિ.
  • જુના સુંદર દિવસોની યાદ તાજી થાય.
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • મનમાં શાંતિ જણાય.
  • કોઈ ખાસ વ્યક્તિનું આગમન થાય.
  • ઉતાવળા નિર્ણય ન લેવા.
  • તબિયતમાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૯

 

  • કર્ક (ડ , હ) :-
  • ધનની બચત થાય.
  • પરિવારની તબિયતનું ધ્યાન રાખવું.
  • મનગમતી વ્યક્તિ સાથે મિલન થાય.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ , ટ) :-
  • સ્વાસ્થ સારું રહે.
  • ધન સબંધી કોઈ સમસ્યા આવી શકે.
  • જીવનસાથી સાથે પ્રવાસ થાય.
  • આર્થિક લાભ થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૧

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • શાંતિમય દિવસ જાય.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • હતાશાની લાગણીને તમારા પર કાબૂ મેળવવા દેતા નહિ.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૭

 

 

  • તુલા (ર , ત) :-
  • માતાપિતા સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • અણધાર્યા લાભ થાય.
  • ધન પ્રાપ્તીના યોગ પ્રબળ બને.
  • પ્રવાસના યોગ બને.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર – ૬

 

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • આત્મા વિશ્વાસ અને ઉર્જાનું સ્તર ઊંચું રહે.
  • ઓચિંતો ખર્ચ થાય.
  • ગુસ્સા પર કાબુ રાખવો.
  • તમારા પ્રિય પાત્ર સાથે મુલાકાત થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૧

 

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • મિત્ર સાથે દિવસ આનંદમય જાય.
  • નવા રોકાણ થાય.
  • મોસાળ પક્ષથી લાભ થાય.
  • વડીલોની સંભાળ લેવી.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  •  મકર (ખ, જ) :-
  • તબિયતનું ધ્યાન રાખવું.
  • નવી ખરીદી થાય.
  • મૂઝવણ જણાય.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૫

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મોટો આર્થિક લાભ થાય.
  • દિવસ આનંદમય જાય.
  • સગા સબંધીથી ફાયદો થાય.
  • નવા પ્રેમ સબંધ બંધાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • અતિથી ઘરે આવે.
  • નાના – મોટાનો ભેદ જણાય.
  • ખર્ચ પર નિયત્રણ રાખવું.
  • તબિયતમાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૮