Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને વેપારમાં વિદેશથી લાભ થાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૦૩-૧૧-૨૦૨૬, મંગળવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal : 3 November 2026 : શુભ સંકેતો અને shocking આગાહી! જાણો 12 રાશિનું ભવિષ્યફળ!

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: ૦૩-૧૧-૨૦૨૬, મંગળવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ આસો વદ નોમ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ સિંહ (મ,ટ) રાશિ છે. મઘા  નક્ષત્ર (સવારે ૦૩:૨૫ સુધી. નવે-૦૪) છે. આજનો યોગ શુક્લ (સવારે ૦૯:૫૪ સુધી.) વિદ્યમાન રહેશે અને  ગર કરણ સવારે ૧૧:૫૨ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે નથી.

વિંછુડો આજે નથી.

સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર સિંહ રાશિ  માં (સવારે ૦૩:૪૬, નવે-૦૩) વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ સિંહ (મ,ટ)  રહેશે.

સૂર્યોદય સવારે  ૦૬.૪૫ એ.એમ  કલાકે અને સૂર્યાસ્ત ૦૬.૦૦ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૦૨:૦૫ એ.એમ  કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે   ૦૨:૧૪ પી.એમ. કલાકે  થશે.

આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૦ થી બપોરે ૧૨:૪૫ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ બપોરે ૦૩.૧૧ થી ૦૪.૩૪ સુધી વિદ્યમાન રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

શ્રી રામની માળા કરવી.                   

નોમની સમાપ્તિ:  સવારે ૧૧:૫૩ સુધી.

તારીખ   :-  ૦૩-૧૧-૨૦૨૬, મંગળવાર / આસો વદ નોમના  ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૫૮ થી ૧૨:૨૩
અમૃત ૧૨:૨૩ થી ૦૧:૪૮
શુભ ૦૩:૧૪ થી ૦૪:૩૬
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૭:૩૫ થી ૦૯:૧૨
શુભ ૧૦:૪૫ થી ૧૨:૨૩

Aaj Nu Rashifal : 3 November 2026, Tuesday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

ખોટા સપના ન જોવા.

મહત્વના કાર્યો અટકી પડે.

અનુભવથી નવું શીખવા મળે.

ભૂતકાળ યાદ આવે.

શુભ કલર – વાદળી

શુભ નંબર – ૬

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

ધંધામાં જાગૃતતા વધશે.

જીવનસાથી જોડે શ્રેષ્ઠ દિવસ જાય.

ફોનનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય.

પરિવાર સાથે સમય પસાર થાય.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૭

Aaj Nu Rashifal : 

મિથુન (ક, છ, ઘ) :-

સત્ય હકીકત સ્વીકારવી.

સાસરા પક્ષથી ધનલાભ થાય.

કોઈની લાગણી દુભાઈ નહીં તેનું ધ્યાન રાખો.

મૂડ બદલાયા કરે

શુભ કલર – વાદળી

શુભ નંબર – ૧

કર્ક (ડ , હ) :-

ખોટી દલીલબાજી ન કરવી.

વસ્તુ સારી કિંમતમાં વેચાય.

વેપારમાં વિદેશથી લાભ થાય.

પાણીથી દૂર રહેવું.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૪

Aaj Nu Rashifal : 

સિંહ (મ , ટ) :-

શારીરિક સમસ્યા રહે.

કામ કરવાની ઈચ્છા ન થાય.

પૈસાનો વ્યવહાર ન કરવો.

સફેદ વસ્તુથી ફાયદો થાય.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૬

કન્યા (પ , ઠ, ણ) :-

ઘરમાં નવી વસ્તુ આવે.

સાંજ પછી સારા સમાચાર મળે.

માતાપિતાથી લાભ થાય.

બહાર સંભાળીને નીકળવું.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૬

Aaj Nu Rashifal : 

તુલા (ર , ત) :-

મહત્વના નિર્ણય લેવાય.

બેન્કને લગતા કામ પૂર્ણ થાય.

મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.

ખોટું ટેન્શન ન લેવું.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૪

વૃશ્વિક (ન, ય) :-

ધંધામાં સારા સમાચાર મળે.

વાણી સંભાળીને ઉપયોગ કરો.

પરિવાર સાથે દિવસ આનંદમય જાય.

જીવનમાં ન વિચારેલું બને.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૮

Aaj Nu Rashifal : 

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

ખરાબ વસ્તુઓ થી દૂર રહેવું.

દિવસ આખો અસમંજસ માં રહો.

નવી વ્યક્તિ સાથે મુલાકાત થાય.

ન બોલવામાં નવ ગુણ છે.

શુભ કલર – ભૂખરો

શુભ નંબર – ૯

મકર (ખ, જ) :-

આહારમાં ધ્યાન રાખવું.

સંતાન પર ગર્વ અનુભવો.

માનસિક રીતે મજબૂત બનો.

પોતાના માટે સમય મળે.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૫

Aaj Nu Rashifal : 

કુંભ (ગ, શ, સ, ષ) :

આત્મવિશ્વાસમાં વધારો થાય.

વાદ-વિવાદ ન કરવો.

જીવન સ્મૃતિની યાદ આવે.

સમજણમાં વધારો થાય.

શુભ કલર- પીળો

શુભ નંબર- ૭

મીન (દ, ચ, ઝ, થ) :-

બીમારી સાચવવું.

વાંચવામાં સમય પસાર થાય.

બહાર નીકળો તો થોડું સાચવીને નીકળો.

ગુસ્સા પર કાબૂ રાખવો.

શુભ કલર – કાળો

શુભ નંબર – ૪

આજની રાશિ સિંહ (મ,ટ) રાશિ છે. મઘા  નક્ષત્ર (સવારે ૦૩:૨૫ સુધી. નવે-૦૪) છે. આજનો યોગ શુક્લ (સવારે ૦૯:૫૪ સુધી.) વિદ્યમાન રહેશે અને  ગર કરણ સવારે ૧૧:૫૨ સુધી વિદ્યમાન રહેશે.

આજે જન્મેલા બાળકોની રાશિ સિંહ (મ,ટ)  રહેશે.

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: