Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે ૨૬-૧૦-૨૦૨૬, સોમવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ આસો સુદ પૂનમ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ મેષ (અ,લ,ઈ) રાશિ છે. અશ્વિની નક્ષત્ર (સાંજે ૦૫:૪૩ સુધી) છે. આજનો યોગ વ્રજ (બપોરે ૦૨:૧૮ સુધી) વિદ્યમાન રહેશે અને બવ કરણ સવારે ૦૯:૪૩ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે નથી.
વિંછુડો આજે નથી.
સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર મેષ રાશિ માં વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ મેષ (અ,લ,ઈ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૪૧ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત ૦૬.૦૫ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૦૬.૦૫ પી.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે ૦૬:૩૮ પી.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૧ થી બપોર ૧૨:૪૭ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ સવારે ૦૮.૦૪ થી ૦૯.૩૨ સુધી વિદ્યમાન રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે પૂનમ છે.
પૂનમની સમાપ્તિ : સવારે ૦૯:૨૫ સુધી.
તારીખ :- ૨૬-૧૦-૨૦૨૬, સોમવાર /આસો સુદ પૂનમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૪૧ થી ૦૮:૦૫ |
| શુભ | ૦૯:૩૧ થી ૧૦:૫૭ |
| લાભ | ૦૩:૧૪ થી ૦૪.૪૦ |
| અમૃત | ૦૪:૪૦ થી ૦૬:૦૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૫૦ થી ૧૨:૨૨ |
Aaj Nu Rashifal : 26 October 2026, Monday

મેષ (અ, લ , ઈ) :-
લગ્નજીવનમાં મીઠાશ આવે.
આનંદમય દિવસ જાય.
ખર્ચો વધારે રહેશે.
ગુસ્સાની ક્ષણો અને સંતોષની લાગણીઓ રહેશે.
શુભ કલર – નીલો
શુભ નંબર – ૬

વૃષભ (બ, વ, ઉ) :-
માતા –પિતાના આર્શીવાદ લઈને કાર્ય કાર્ય કરવું..
કોઈની પર વિશ્વાસ ન મુકવો
બિનજરૂરી વિવાદો ટાળો.
તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૯
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
જમીન – મકાન માટે ઉત્તમ દિવસ છે.
દબાણથી મુક્ત થવાય.
મન અશાંત રહેશે.
આત્મનિર્ભર બનો.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૫

કર્ક (ડ , હ) :-
શારીરિક પીડા સહન કરવી પડે.
નવા કાર્ય પૂર્ણ થાય.
માતા તરફથી ધન પ્રાપ્તિ શક્ય છે.
તનાવને ટાળો.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૬
Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-
આશાવાદી બનશો.
નવા કાર્ય થાય.
તમારા સ્વાસ્થ્ય વિશે સાવધ રહો.
તબીબી ખર્ચ વધશે.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૪

કન્યા (પ , ઠ, ણ) :-
રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
ઘરમાં ધાર્મિક કાર્ય થાય.
તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
મન અશાંત રહેશે.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૮
Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-
મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
સાંધાના દુખાવાની સમસ્યા રહે.
વાણીમાં મધુરતા રહેશે.
ધીરજ રાખવાનો પ્રયત્ન કરો.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૧

વૃશ્વિક (ન, ય) :-
પરિવાર સાથે હરવા – ફરવાની મજા આવે.
મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
ધાર્મિક યાત્રા પર જવું પડી શકે.
જીવનસાથી સાથે બિનજરૂરીવાદ વિવાદ ટાળો.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૧
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
પરિવારના સભ્યોની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું.
વ્યાપાર વિસ્તરી શકે.
પિતા સાથે વૈચારિક મતભેદો થઈ શકે.
આરોગ્યનુ ધ્યાન રાખો.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૪

મકર (ખ, જ) :-
મનપસંદ કાર્ય પૂર્ણ થાય.
ખાસ યોજના બને.
વાતચીતમાં ધીરજ રાખો.
મનની શાંતિ રહેશે.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૯
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
શત્રુઓની યાદીમાં વધારો થાય.
જમીન – મકાન બાબતમાં ઉકેલ મળે.
મન પ્રસન્ન રહેશે.
આત્મ વિશ્વાસ ભરપૂર રહેશે.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૨

મીન (દ, ચ, ઝ, થ) :-
સમસ્યા સામે લડી શકાય.
કોઈ આમંત્રણ મળે.
સામાજિક કાર્ય થાય.
કોઈને કોઈ પણ વચન આપવું નહિ.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૮
આજની રાશિ મેષ (અ,લ,ઈ) રાશિ છે. અશ્વિની નક્ષત્ર (સાંજે ૦૫:૪૩ સુધી) છે. આજનો યોગ વ્રજ (બપોરે ૦૨:૧૮ સુધી) વિદ્યમાન રહેશે અને બવ કરણ સવારે ૦૯:૪૩ સુધી વિદ્યમાન રહેશે.
આજે જન્મેલા બાળકોની રાશિ મેષ (અ,લ,ઈ) રહેશે.
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
