Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ થાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૨૪-૧૦-૨૦૨૬, શનિવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal : 24 ઓક્ટોબર 2026 : શુભ સંકેતો અને shocking આગાહી! જાણો 12 રાશિનું ભવિષ્યફળ!

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે  ૨૪-૧૦-૨૦૨૬, શનિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ આસો સુદ તેરસ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ મીન  ( દ, ચ, ઝ, થ) રાશિ છે. પૂર્વભાદ્રપદ નક્ષત્ર (૦૮:૩૪ સુધી.) છે. આજનો યોગ વ્યાઘાત  (રાત્રે ૦૮:૦૫ સુધી.) વિદ્યમાન રહેશે અને તૈતીલ કરણ બપોરે ૦૧:૪૦  સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.

વિંછુડો આજે નથી.

સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર મીન રાશિ  માં વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ મીન  ( દ, ચ, ઝ, થ)  રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૪૦ એ.એમ   કલાકે અને સૂર્યાસ્ત સાંજે સાંજે ૦૬.૦૭ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૦૪:૪૪ પી.એમ કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે નથી.

આજે અભિજિત મુહૂર્ત બપોરે  ૧૨:૦૧ થી બપોર ૧૨:૪૫  સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ સવારે ૦૯.૩૦ થી સવારે ૧૦.૫૭ સુધી વિદ્યમાન રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

હનુમાન ચાલીસા કરવી.

તેરસની સમાપ્તિ:  બપોરે ૦૧:૩૮ સુધી

તારીખ   :-  ૨૪-૧૦-૨૦૨૬, શનિવાર / આસો સુદ તેરસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૦૬ થી ૦૯:૩૦
લાભ ૦૧:૫૧ થી ૦૩:૧૫
અમૃત ૦૩:૧૫ થી ૦૪.૪૧

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૦૭ થી ૦૭:૪૧
શુભ ૦૯:૧૫ થી ૧૦:૫૦
અમૃત ૧૦:૫૦ થી ૧૨:૨૩

Aaj Nu Rashifal : 24 October 2026, Saturday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

દિવ્ય જ્ઞાન મળે.

બંધુઓ પ્રત્યે સહયોગની ભાવના વધશે.

મહત્વના મુદ્દા પર વાત થાય.

થાક દૂર થાય.

શુભ કલર –બદામી

શુભ નંબર –૫

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

મગજ શાંત રાખવું.

ઓચિંતા કોઈ મુલાકાત થાય.

તબિયતમાં ધ્યાન રાખવું.

કુટુંબના સભ્યોનો સહયોગ મળશે.

શુભ કલર – લવંડર

શુભ નંબર –૮

Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-

બેદરકારી ભારે પડે.

નવા કાર્ય થાય.

મિત્ર સાથે પ્રવાસ થાય.

બચાવેલું ધન કામમાં આવે.

શુભ કલર – ચોકલેટી

શુભ નંબર –૬

કર્ક (ડ, હ) :-

મોટી યોજના બને.

ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ થાય.

કોઈ ખરીદી થાય.

વ્યાપારમાં ઉન્નતિ થશે.

શુભ કલર –ગોલ્ડ

શુભ નંબર –૪

Aaj Nu Rashifal :

સિંહ (મ, ટ) :-

મહેમાન આવે.

આનંદમય દિવસ રહે.

આજે સાવધાનીથી ચાલવું.

ધાર્મિક સાહિત્યના વાંચનમાં મન લાગશે.

શુભ કલર –કેસરી

શુભ નંબર –૭

કન્યા (પ, ઠ, ણ) :-

નવા મિત્રો બને.

અન્યોની ટીકા કરવી નહિ.

બહારની મજા માણો.

કોઈ ભેટ મળી શકે છે.

શુભ કલર – ભૂખરો

શુભ નંબર –૯

Aaj Nu Rashifal :

તુલા (ર, ત) :-

દિવસ આનંદમાં જાય.

નવી તક મળે

નવી આશા જાગે.

કોઈ ભેટ મળે.

શુભ કલર –સોનેરી

શુભ નંબર –૯

વૃશ્વિક (ન, ય) :-

વિદ્યાર્થીને લાભ થાય.

લાગણીમાં આવી કોઈ કાર્ય ન કરવું.

વેપારી વર્ગને સાંભળવું પડે.

વેપારમાં લાભની કોઈ શક્યતા નથી.

શુભ કલર – નીલમ

શુભ નંબર – ૧

Aaj Nu Rashifal :

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

સમયનો સદુપયોગ થાય.

ધ્યાન કરવાથી ફાયદો જણાય.

બાળકોથી લાભ થાય.

ઘરનું વાતાવરણ બદલાય.

શુભ કલર – ગ્રે

શુભ નંબર –૩

મકર (ખ, જ) :-

મહેનત રંગ લાવે.

ભાગ્ય સાથે આપે.

તણાવથી મુક્ત થવાય.

આધ્યાત્મના કાર્યોમાં સમય પસાર થશે.

શુભ કલર –કેસરી

શુભ નંબર –૬

Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-

ભાગ્ય સાથ આપે.

કોઈ મુલાકાત થાય.

ધાર્મિક કાર્ય થાય.

આર્થિક વૃદ્ધિનો યોગ છે.

શુભ કલર – સિલ્વર

શુભ નંબર –૨

મીન (દ, ચ, ઝ, થ):-

ધન લાભ થાય.

એકલાપણું લાગે.

સ્વાસ્થ્યમાં ધ્યાન રાખવું.

માતાપિતાના આર્શીવાદ લઈને કાર્ય કરવું.

શુભ કલર –વાદળી

શુભ નંબર –૭

આજની રાશિ મીન  ( દ, ચ, ઝ, થ) રાશિ છે. પૂર્વભાદ્રપદ નક્ષત્ર (૦૮:૩૪ સુધી.) છે. આજનો યોગ વ્યાઘાત  (રાત્રે ૦૮:૦૫ સુધી.) વિદ્યમાન રહેશે અને તૈતીલ કરણ બપોરે ૦૧:૪૦  સુધી વિદ્યમાન રહેશે.

સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર મીન રાશિ  માં વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ મીન  ( દ, ચ, ઝ, થ)  રહેશે.

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: