Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને જમીન-મકાન થી ફાયદો થાય.…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૨૩-૧૦-૨૦૨૬, શુક્રવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal : 23 ઓક્ટોબર 2026 : શુભ સંકેતો અને shocking આગાહી! જાણો 12 રાશિનું ભવિષ્યફળ!

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે  ૨૩-૧૦-૨૦૨૬, શુક્રવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ આસો સુદ બારસ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ મીન  ( દ, ચ, ઝ, થ) રાશિ છે. પૂર્વભાદ્રપદ નક્ષત્ર (રાત્રે ૦૯:૦૫ સુધી.) છે. આજનો યોગ ધ્રુવ  (રાત્રે ૧૦:૧૭ સુધી.) વિદ્યમાન રહેશે અને બાલવ  કરણ બપોરે ૦૨:૪૦ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.

વિંછુડો આજે નથી.

સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર મીન રાશિ (બપોરે ૦૩:૦૪ સુધી)માં વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ મીન  ( દ, ચ, ઝ, થ)  રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૩૯ એ.એમ   કલાકે અને સૂર્યાસ્ત સાંજે સાંજે ૦૬.૦૭ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૦૪:૧૦ પી.એમ કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૪:૩૭ એ.એમ. કલાકે થશે.

આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૦ થી બપોર ૧૨:૪૫ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ સવારે ૧૦.૫૭ થી બપોરે ૧૨.૨૬ સુધી વિદ્યમાન રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

આજે પ્રદોષ  છે.

બારસની  સમાપ્તિ :   બપોરે ૦૨:૩૪ સુધી.

તારીખ   :-    ૨૩-૧૦-૨૦૨૬, શુક્રવાર / આસો સુદ બારસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૮:૦૫ થી ૦૯:૩૦
અમૃત ૦૯:૩૦ થી ૧૦:૫૭
શુભ ૧૨:૨૬ થી ૦૧.૫૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૧૫ થી ૧૦:૫૦

Aaj Nu Rashifal : 23 October 2026, Friday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

સંતાનનું સુખ મળે.

મિત્રની સલાહ મળે.

પ્રાપ્તિમાં વધારો થાય.

શત્રુઓની સંખ્યામાં વૃદ્ધિ થશે.

શુભ કલર – નીલમ

શુભ નબર- ૮

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

પૈસાનું મહત્વ સમજાય.

બધું ગુલાબી દેખાય.

રાણી જેવી જિંદગી જીવો.

વિવેકબુદ્ધિ કામમાં આવે.

શુભ કલર – ગોલ્ડ

શુભ નંબર –૪

Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-

કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવે.

ખરાબ ટેવ સુધારો

જટિલ કાર્યનો પણ ઉકેલ થશે.

વ્યવસાયિક ગોપનીયતા બનાવી રાખો.

શુભ કલર –જાંબલી

શુભ નંબર –૬

કર્ક (ડ, હ) :-

ભાઈ બહેન તરફથી લાભ મળે.

ઓફિસના કામ ઝડપી થાય.

કોઈ મદદ થાય.

જમીન-મકાન થી ફાયદો થાય.

શુભ કલર – છીંકણી

શુભ નંબર – ૧

Aaj Nu Rashifal :

સિંહ (મ, ટ) :-

દિવસ આખો હસતા રહો.

નવા સંબંધો બંધાય.

નાનકડી કડવાશ માફ કરો.

કોઈ નવી ખરીદી થાય.

શુભ કલર –મરૂન

શુભ નંબર –૫

કન્યા (પ , ઠ, ણ) :-

નોકરી-ધંધામાં દિવસ આનંદમય.

નોકરી બાબતે સારી વાત આવે.

કાર્યમાં વ્યસ્તતા  વધે.

કુટુંબના લોકોને સમય નહીં આપી શકો.

શુભ કલર – લવંડર

શુભ નંબર –૧

Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-

તમારા વખાણ થાય.

પરિવાર સાથે દિવસ આનંદમય જાય.

કોઈ સફળતા મળે.

પોતાના કર્મ પર વિશ્ચાસ રાખતાં કર્મ કરો.

શુભ કલર –સફેદ

શુભ નંબર –૯

વૃશ્વિક (ન, ય) :-

નિર્ણય લેતા પહેલા વિચારવું.

ધાર્મિક કાર્ય થાય.

તમારી બુદ્ધિ અને તર્કથી વ્યાપારમાં સફળતા મળે.

સંતાનથી પ્રસન્નતા રહેશે.

શુભ કલર – રાતો

શુભ નંબર –૮

Aaj Nu Rashifal :

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

નિરાંતનો અનુભવ થાય.

ફસાયેલા નાણાં પાછા આવે.

પ્રવાસના યોગ બને.

સ્વાસ્થ્યમાં સંભાળવું પડે.

શુભ કલર – સોનેરી

શુભ નંબર –4

મકર (ખ, જ) :-

નવી આશા જાગે.

ઉધાર આપવું કે લેવું નહીં.

દિવસ આનંદમય જાય.

કુટુંબના સભ્યો પ્રત્યે વિશેષ ધ્યાન આપવું.

શુભ કલર – ચોકલેટી

શુભ નંબર –૮

Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :

યોજનાઓ ફળશે.

સરકારી કામોમાં સફળતા

મનમાં ઉત્સાહ રહેશે.

આરોગ્ય અનુકૂળ રહેશે.

શુભ કલર-  કોફી

શુભ નંબર- ૭

મીન (દ, ચ, ઝ, થ) :-

નવું નવું શીખવા મળે.

જમીન-મકાનના યોગ પ્રબળ બને.

તમારા પરિવાર સાથે દિવસ આનંદમય જાય.

નોકરી ધંધા પર ધ્યાન રાખવું.

શુભ કલર –  રાતો

આજની રાશિ મીન  ( દ, ચ, ઝ, થ) રાશિ છે. પૂર્વભાદ્રપદ નક્ષત્ર (રાત્રે ૦૯:૦૫ સુધી.) છે. આજનો યોગ ધ્રુવ  (રાત્રે ૧૦:૧૭ સુધી.) વિદ્યમાન રહેશે અને બાલવ  કરણ બપોરે ૦૨:૪૦ સુધી વિદ્યમાન રહેશે.

આજે જન્મેલા બાળકોની રાશિ મીન  ( દ, ચ, ઝ, થ)  રહેશે.

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: