Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને નાના ભાઈ–બહેનથી લાભ થાય.…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૨૨-૧૦-૨૦૨૬, ગુરુવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal : 22 ઓક્ટોબર 2026 : શુભ સંકેતો અને shocking આગાહી! જાણો 12 રાશિનું ભવિષ્યફળ!

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે  ૨૨-૧૦-૨૦૨૬, ગુરુવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ આસો સુદ અગિયારસ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ કુંભ (ગ, શ, સ, ષ ) રાશિ છે. શતભિષા  નક્ષત્ર (રાત્રે ૦૮:૪૭ સુધી.) છે. આજનો યોગ  વૃધ્ધિ  (રાત્રે ૧૧:૫૦ સુધી.) વિદ્યમાન રહેશે અને વિષ્ટિ  કરણ બપોરે ૦૨:૫૦ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.

વિંછુડો આજે નથી.

સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર કુંભ રાશિ (બપોરે ૦૩:૦૪ સુધી)માં વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ કુંભ (ગ, શ, સ, ષ )  વિદ્યમાન રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૩૬ એ.એમ   કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૦૮ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૦૩:૩૭ પી.એમ કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૩:૪૨ એ.એમ. કલાકે થશે.

આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૦ થી બપોર ૧૨:૪૫ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ બપોરે ૦૧.૫૦ થી બપોરે ૦૩.૧૬ સુધી વિદ્યમાન રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

આજે પાશા કુંશા એકાદશી છે.

અગિયારસની  સમાપ્તિ:  બપોરે ૦૨:૫૨ સુધી.

તારીખ   :-  ૨૨-૧૦-૨૦૨૬, ગુરુવાર / આસો સુદ અગિયારસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૩૯ થી ૦૮:૦૫
લાભ ૧૨:૨૩ થી ૦૧:૫૦
અમૃત ૦૧:૫૦ થી ૦૩.૧૫
શુભ ૦૪:૪૫ થી ૦૬:૦૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૦૮ થી ૦૭:૪૨

Aaj Nu Rashifal : 22 October 2026, Thursday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

આર્થિક તંગી જણાય.

ઉર્જાનું સ્તર ઊંચું રહે.

પરિવાર સાથે દિવસ આનંદમય જાય.

ખાનપાનથી વિચલનથી બચવું.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૩

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

સ્વસ્થમાં સભાળ લેવી.

મૂડી રોકાણની નવી તક ઉભી થાય.

કોઈ સમસ્યાનો હલ આવી શકે.

વધારે પડતો દેખાવ કષ્ટનું કારણ બનશે

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૭

Aaj Nu Rashifal : 

મિથુન (ક, છ, ઘ) :-

નવી નોકરી કે ધંધાની તક મળે.

દિવસ આનંદમય પસાર થાય.

કર્મચારી વર્ગ સાથે મતભેદ થાય.

વડીલોનું ધ્યાન રાખવું.

શુભ કલર – કાળો

શુભ નંબર – ૬

કર્ક (ડ, હ) :-

ધન ખર્ચમાં વધારો થાય.

ભાગીદારીમાં નવું સાહસ કરવા માટે દિવસ સારો છે.

જીવનસાથી તરફથી ભેટ મળી શકે છે.

સામાજિક ક્ષેત્રોમાં લોકપ્રિયતા વધશે.

શુભ કલર – ક્રીમ

શુભ નંબર – ૨

Aaj Nu Rashifal : 

સિંહ (મ, ટ) :-

ભૂતકાળની યાદો તાજી થાય.

મિત્રો સાથે દિવસ આનંદમય પસાર થાય.

જીવનસાથી જોડે  મતભેદ જણાય.

સ્વાસ્થનું ધ્યાન રાખવું.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૯

કન્યા (પ, ઠ, ણ) :-

સાંજ પછી આર્થિક લાભ થાય.

નવી નોકરી તથા પ્રમોશનની વાત આગળ વધે.

શિક્ષણ ક્ષેત્રે નવા લક્ષ્યો સર કરશો.

વ્યાપાર, વિસ્તાર સંબંધી કાર્ય થશે.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૫

Aaj Nu Rashifal : 

 તુલા (ર, ત) :-

કામનું દબાણ રહે.

મુડી રોકતા પહેલા વિચારવું.

દિવસ આખો વ્યસ્ત રહે.

નાના ભાઈ – બહેનથી લાભ થાય.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૩

વૃશ્વિક (ન, ય) :-

જીવનમાં નવી વ્યક્તિનું આગમન થાય.

કોઈ મોટી યોજના બને.

કોઈ સારું કાર્ય થાય.

જીવનસાથી જોડે આનંદમાં દિવસ પસાર થાય.

 શુભ કલર – આસમાની

 શુભ નંબર – ૧

Aaj Nu Rashifal : 

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

નવી તક ઉભી થાય.

તબિયતમાં ધ્યાન રાખવું.

દોડધામ અને ગહન સંશોધનનો યોગ.

ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે

શુભ કલર – પીળો

શુભ નંબર – ૪

મકર (ખ, જ) :-

વર્તન વાણીમાં સંભાળવું પડે.

દિવસ આનંદમય જાય.

ગૂઢ અધ્યયનમાં લાભ પ્રાપ્ત થશે.

ગંભીર વિષયો પર સમય વ્યતીત થશે.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૬

Aaj Nu Rashifal : 

કુંભ (ગ, શ, સ, ષ) :-

તમારું સ્વાસ્થ ખીલી ઉઠશે.

ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.

ભાગીદારી સંબંધી વિવાદો થાય.

ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૮

મીન (દ, ચ, ઝ, થ):-

વિશ્વાસઘાત થવાની શક્યતા છે.

નિર્ણય લેતા પહેલા વિચારવું.

અણધાર્યો ફાયદો થાય.

નિયમિત કાર્ય કરતા અલગ કાર્ય થાય.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૬

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: