Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે ૧૯-૧૦-૨૦૨૬, સોમવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ આસો સુદ આઠમ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ મકર (ખ, જ) રાશિ છે. ઉત્તરાષાઢા નક્ષત્ર (બપોરે ૦૩:૩૭ સુધી) છે. આજનો યોગ ધૃતિ (સવારે ૧૨:૪૨ સુધી, ઓકટો-૨૦) વિદ્યમાન રહેશે અને બવ કરણ સવારે ૧૦:૫૦ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે નથી.
અને વિંછુડો આજે નથી.
સૂર્ય કન્યા રાશિમાં છે જ્યારે ચંદ્ર મકર રાશિમાં (સવારે ૦૯:૪૫ સુધી.) વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ મકર (ખ, જ) વિદ્યમાન રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૩૭ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત સાંજે સાંજે ૦૬.૧૧ પી.એમ.કલાકે થશે.
ચંદ્રોદય ૦૧.૫૧ એ.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત ૧૨:૫૮ પી.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૧ થી બપોરે ૧૨:૪૭ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ સવારે ૦૮.૦૪ થી ૦૯.૨૯ સુધી વિદ્યમાન રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે નવમું નોરતું છે.
આઠમની સમાપ્તિ : સવારે ૧૦:૫૩ સુધી.
તારીખ :- ૧૯-૧૦-૨૦૨૬, સોમવાર /આસો સુદ આઠમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૩૭ થી ૦૮:૦૪ |
| શુભ | ૦૯:૩૧ થી ૧૧:૦૦ |
| લાભ | ૦૩:૧૭ થી ૦૪.૪૪ |
| અમૃત | ૦૪:૪૪ થી ૦૬:૧૧ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૫૧ થી ૧૨:૨૪ |
Aaj Nu Rashifal : 19 October 2026, Monday

મેષ (અ, લ , ઈ) :-
નિર્ણય લેતા પહેલા વિચારવું.
અણધાર્યો ફાયદો થાય.
પરિવારમાં સુખ-શાંતિ પણ જળવાઈ રહેશે.
વધુ મહેનત કરવાની જરૂર છે.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૬

વૃષભ (બ, વ, ઉ) :-
તમારું સ્વાસ્થ સંભાળવું પડે.
ઘર અને સમાજમાં સન્માનજનક સ્થાન પ્રાપ્ત કરશો.
કોઈ કામમાં અડચણો આવી શકે છે.
માનસિક પરેશાની થઈ શકે છે.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૮
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
વર્તન વાણીમાં સંભાળવું પડે.
દિવસ આનંદમય જાય.
કરિયરને કારણે તણાવ અનુભવાય.
ઓફિસમાં રાજનીતિ ફસાઈ શકો.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૬

કર્ક (ડ , હ) :-
ધન ખર્ચ પર કાબુ રાખવો.
તબિયતમાં ધ્યાન રાખવું.
લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળતા મળે.
સલાહ લીધા વગર કાર્ય ન કરવું.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૪
Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-
જીવનમાં નવી વ્યક્તિનું આગમન થાય.
જીવનસાથી જોડે આનંદમાં દિવસ પસાર થાય.
ઉતાવળું કાર્ય ન કરવું.
ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપો.
શુભ કલર – આસમાની
શુભ નંબર – ૧

કન્યા (પ , ઠ, ણ) :-
મુડી રોકતા પહેલા વિચારવું.
નાના ભાઈ – બહેનથી લાભ થાય.
લોકો પાસે અપેક્ષા ન રાખવી.
છેતરપિંડી થવાની સંભાવના છે.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૩
Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-
સાંજ પછી આર્થિક લાભ થાય.
દિવસ આનંદમય જાય.
જીવનસાથી સાથે આનંદમય દિવસ પસાર થાય.
પારિવારિક વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૫

વૃશ્વિક (ન, ય) :-
ભૂતકાળની યાદો તાજી થાય.
મિત્રો સાથે દિવસ આનંદમય પસાર થાય.
શૈક્ષણિક કાર્યમાં રુચિ વધી શકે છે.
વાતચીતમાં સંતુલિત રહો.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૯
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
ભાગીદારીમાં નવું સાહસ કરવા માટે દિવસ સારો છે.
જીવનસાથી તરફથી ભેટ મળી શકે છે.
મિત્રો સાથે ખોટા વિવાદોમાં ન પડશો.
આત્મવિશ્વાસ ઘટશે.
શુભ કલર – ક્રીમ
શુભ નંબર – ૨

મકર (ખ, જ) :-
નવી નોકરી કે ધંધાની તક મળે.
દિવસ આનંદમય પસાર થાય.
કર્મચારી વર્ગ સાથે મતભેદ થાય.
વડીલોનું ધ્યાન રાખવું.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૬
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
મૂડી રોકાણની નવી તક ઉભી થાય.
કોઈ સમસ્યાનો હલ આવી શકે તેમ છે.
વધારે પડતા ગુસ્સા ને ટાળો.
બિનઆયોજિત ખર્ચ વધશે.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :-
ઉર્જાનું સ્તર ઊંચું રહે.
પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
તમને મિત્રોનો સહયોગ મળશે.
પ્રગતિની સંભાવનાઓ છે.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૩
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોએ ધન હાનિ ન થાય તેનું ધ્યાન રાખવું…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો:
આ પણ વાંચો:
