Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોએ ધન હાનિ ન થાય તેનું ધ્યાન રાખવું…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૧૫-૧૦-૨૦૨૬, ગુરુવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal : 15 ઓક્ટોબર 2026 : શુભ સંકેતો અને shocking આગાહી! જાણો 12 રાશિનું ભવિષ્યફળ!

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે  ૧૫-૧૦-૨૦૨૬, ગુરુવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ આસો સુદ પાંચમ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ વૃશ્ચિક (ન, ય) રાશિ છે. જયેષ્ઠા  નક્ષત્ર (સવારે ૦૬:૦૭ સુધી. ઓકટો-૧૬) છે. આજનો યોગ  સૌભાગ્ય (રાત્રે ૦૯:૧૩ સુધી.) વિદ્યમાન રહેશે અને બવ  કરણ  બપોરે ૦૨:૧૮ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે નથી.

વિંછુડો આજે સવારે ૦૬:૪૮ કલાકે ઉતરશે.

સૂર્ય કન્યા  રાશિમાં છે જ્યારે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં (સવારે ૦૬:૪૮ સુધી) વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ વૃશ્ચિક (ન, ય)  રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૩૬  કલાકે  અને સૂર્યાસ્ત સાંજે સાંજે ૦૬.૧૨ કલાકે થશે.

ચંદ્રોદય  ૧૦:૪૭ એ.એમ.  કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૯:૨૦ પી.એમ. કલાકે થશે.

આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૩ થી બપોર ૧૨:૫૦ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ બપોરે ૦૧.૫૨ થી બપોરે ૦૩.૨૦ સુધી વિદ્યમાન રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

આજે  પાંચમું નોરતું છે.

પાંચમની  સમાપ્તિ   :  સવારે ૦૩:૨૭ સુધી. ઓકટો-૧૬

તારીખ   :-  ૧૫-૧૦-૨૦૨૬, ગુરુવાર / આસો સુદ પાંચમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૩૫ થી ૦૮:૦૩
લાભ ૧૨:૨૫ થી ૦૧:૫૨
અમૃત ૦૧:૫૨ થી ૦૩.૨૦
શુભ ૦૪:૪૫ થી ૦૬:૧૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૧૫ થી ૦૭:૪૫

Aaj Nu Rashifal : 15 October 2026, Thursday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

વાત સ્વીકારવી ફાયદો થાય.

નવી વાતો મળે.

જમીન – મકાનથી ફાયદો થાય.

કોર્ટ કચેરીથી દૂર રહેવું.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૮

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

વિચારોમાં બદલાવ થાય.

મગજમાં વિચારો ચાલ્યા કરે.

પરિવાર સાથે અંગત વાત-ચિત થાય.

ધન હાની ન થાય તેનું ધ્યાન રાખવું.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૩

Aaj Nu Rashifal : 

મિથુન (ક, છ, ઘ) :-

ધન સમજી વિચારીને વાપરવું.

યોગ અને ધ્યાન કરવું.

એકાંત ગમે.

લગ્નજીવનમાં સંભાળવું.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૧

કર્ક (ડ , હ) :-

કિંમતી સમાનનું ધ્યાન રાખવું,

ખોટી દલીલો ન કરવી.

ખાલી સમયમાં રમત રમાય.

ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવુ.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૫

Aaj Nu Rashifal : 

સિંહ (મ , ટ) :-

માતા તરફથી ધન લાભ થાય.

યાદગાર દિવસ રહે.

મનને નિયંત્રણમાં રાખવું.

સાંધાનો દુખાવો રહે.

શુભ કલર – કથ્થઈ

શુભ નંબર – ૮

કન્યા (પ , ઠ, ણ) :-

નવા સબંધો બંધાય.

વસ્તુઓ સંભાળીને મુકવી.

કામના સ્થળે વખાણ થાય.

દાન પુણ્ય થાય.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૪

Aaj Nu Rashifal : 

તુલા (ર , ત) :-

આત્મ વિશ્વાસમાં વધારો થાય.

ગુસ્સા પર કાબૂ ન રહે.

નોકરીની તક માટે ઉત્તમ દિવસ છે.

જીવનસાથી જોડે મતભેદ જણાય.

શુભ કલર – લાલ

શુભ નંબર – ૮

વૃશ્વિક (ન, ય) :-

ધન ખર્ચ થાય.

જમીન – મકાન માટે ઉત્તમ દિવસ છે.

મગજના કામમાં ન રહે.

સાધન ચલાવતા ધ્યાન રાખવું.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૧

Aaj Nu Rashifal : 

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

સમસ્યાનો ઉકેલ મળે.

ઉધાર આપવું નહિ.

કામના સ્થળે સફળતા મળે.

પૈસાની લેવડ દેવળમાં સાવધાની રાખવી.

શુભ કલર – કાળો

શુભ નંબર – ૨

મકર (ખ, જ) :-

મતભેદનો સામનો કરવો પડે.

જમીન – મકાન વડે લાભ થાય.

મોસાળ પક્ષથી લાભ થાય.

આળસ જણાય.

શુભ કલર – ગુલાબી

શુભ નંબર –  ૭

Aaj Nu Rashifal : 

કુંભ (ગ, શ, સ, ષ) :-

સ્વાસ્થ સારું જણાય.

કોઈ ભેટ સોગાદ મળે.

મિત્રો સાથે દિવસ આનંદમય જાય.

ધાર્મિક કાર્ય થાય.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૫

મીન (દ, ચ, ઝ, થ) :-

ધન ને બચાવીને રાખવું.

નવી તક જણાય.

દિવસ આનંદમય જાય.

નોકરીમાં સારી તક મળે.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૬

આજની રાશિ વૃશ્ચિક (ન, ય) રાશિ છે. જયેષ્ઠા  નક્ષત્ર (સવારે ૦૬:૦૭ સુધી. ઓકટો-૧૬) છે. આજનો યોગ  સૌભાગ્ય (રાત્રે ૦૯:૧૩ સુધી.) વિદ્યમાન રહેશે અને બવ  કરણ  બપોરે ૦૨:૧૮ સુધી વિદ્યમાન રહેશે.

આજે જન્મેલા બાળકોની રાશિ વૃશ્ચિક (ન, ય)  રહેશે.

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: