Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે ૦૯-૧૦-૨૦૨૬, શુક્રવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ભાદરવા વદ ચૌદસ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ કન્યા (પ,ઠ, ણ ) રાશિ છે. ઉત્તરફાલ્ગુની નક્ષત્ર (રાત્રે ૦૯:૨૧ સુધી.) છે. આજનો યોગ બ્રહ્મ (રાત્રે ૧૧:૧૭ સુધી.) વિદ્યમાન રહેશે અને વિષ્ટિ કરણ સવારે ૦૯:૫૬ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે નથી.
વિંછુડો આજે નથી.
સૂર્ય કન્યા રાશિમાં છે જ્યારે ચંદ્ર કન્યા રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ કન્યા (પ,ઠ, ણ ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૩૧ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૨૦ કલાકે થશે.
ચંદ્રોદય ૦૦:૦૦ એ.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૫:૨૩ પી.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૫ થી બપોર ૧૨:૫૨ સુધી વિદ્યમાન રહેશે.જ્યારે રાહુકાળ સવારે ૧૧.૦૦ થી બપોરે ૧૨.૨૬ સુધી વિદ્યમાન રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
આજે અપમૃત્યુ શ્રાદ્ધ છે.
ચૌદસની સમાપ્તિ : રાત્રે ૦૯:૩૫ સુધી.
તારીખ :- ૦૯-૧૦-૨૦૨૬, શુક્રવાર / ભાદરવા વદ ચૌદસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૫૯ થી ૦૯:૩૦ |
| અમૃત | ૦૯:૩૦ થી ૧૧:૦૦ |
| શુભ | ૧૨:૨૬ થી ૦૧.૫૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૨૩ થી ૧૦:૫૫ |
Aaj Nu Rashifal : 9 October 2026, Friday

મેષ (અ, લ, ઈ) :-
સંબંધીઓ અને મિત્રો સાથે સંબંધ બને.
જૂની યાદો તાજા થાય.
કોઈ સમસ્યાનો ઉકેલ પણ મળી શકે છે.
લગ્નજીવન સુખમય રહેશે.
શુભ કલર: લીલો
શુભ નંબર: ૫

વૃષભ (બ, વ, ઉ) :-
થોડો સમય તણાવ હાવી થઈ શકે છે.
આવક અને ખર્ચમાં સમાનતા બની રહેશે.
વિવાદ જેવી સ્થિતિ બની શકે છે.
દરેક સમસ્યાનું સમાધાન શોધો.
શુભ કલર: લાલ
શુભ નંબર: ૬
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
વ્યવહારમાં લચીલાપણુ લાવો.
પતિ-પત્ની વચ્ચે વિવાદ થઈ શકે છે.
સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.
કામમાં સહયોગ મળે..
શુભ કલર: ગોલ્ડન
શુભ નંબર: ૩

કર્ક (ડ , હ) :-
અન્ય ઉપર વધારે વિશ્વાસ યોગ્ય નથી.
પતિ-પત્નીમાં સંબંધ સુખમય રહી શકે છે.
જૂનો મામલો ઉકેલાઇ શકે છે.
સંબંધોમાં મધુરતા આવશે.
શુભ કલર: ભૂરો
શુભ નંબર: ૪
Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-
સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળે.
નબળાઈ અનુભવ કરો.
નકારાત્મક અસર પડી શકે છે.
ઉત્સાહી વાતાવરણ રહેશે.
શુભ કલર: કથ્થાઈ
શુભ નંબર: ૧

કન્યા (પ , ઠ, ણ) :-
સારું પરિણામ મેળવી શકશો.
સાથે વિવાદની સ્થિતિ બની શકે.
પોતાના કાર્યો ઉપર ધ્યાન આપો.
કર્મચારીઓ વચ્ચે વિવાદ ઊભો થાય.
શુભ કલર: ગ્રે
શુભ નંબર: ૯
Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-
પતિ પત્ની વચ્ચેનો સંબંધ મધુર બને.
મહેમાનો ઘરે આવે.
તમે વ્યસ્ત રહી શકો છો.
અપમાનજનક સ્થિતિ બની શકે છે.
શુભ કલર: જાંબલી
શુભ નંબર: ૨

વૃશ્વિક (ન, ય) :-
દિવસ દોડભાગ જાય.
થાક અનુભવ થાય.
આખો દિવસ કામ રહેવાથી થાક રહે.
અધ્યાત્મિક સ્થળે થોડો સમય પસાર કરો.
શુભ કલર: કાળો
શુભ નંબર: ૫
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો.
ખોટી સલાહ પરેશાનીનું કારણ બને.
વિવાદને ઉકેલવાની કોશિશ કરો.
પારિવારિક વાતાવરણ પોઝિટિવ રહે.
શુભ કલર: પીળો
શુભ નંબર: ૧

મકર (ખ, જ) :-
સંતોષજનક દિવસ જાય.
કાર્યને પૂર્ણ કરવાની કોશિશ કરો.
નજીકના લોકો સાથે મુલાકાત થશે
ઘરના પરિવર્તનની યોજના બનશે.
શુભ કલર: રાતો
શુભ નંબર: ૩
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
અતિ આત્મવિશ્વાસથી નુકસાન થાય.
કાર્યોમાં પણ વિઘ્ન આવી શકે છે.
ખાસ કામમાં ઘરના વડીલ સભ્યોની સલાહ લો
રૂપિયાની લેવડ-દેવડ સાવધાની સાથે પૂર્ણ કરો
શુભ કલર: સિલ્વર
શુભ નંબર: ૮

મીન (દ, ચ, ઝ, થ) :-
પરિવારના લોકોનો પૂર્ણ સહયોગ રહેશે.
પાચન પ્રણાલી થોડી નબળી રહી શકે છે.
પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો.
નિર્ણય વિચારીને લો.
શુભ કલર: ગુલાબી
શુભ નંબર: ૭
આજે જન્મેલા બાળકોની રાશિ કન્યા (પ,ઠ, ણ ) રહેશે.
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
