Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે ૦૮-૧૦-૨૦૨૬, ગુરુવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ભાદરવા વદ તેરસ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ સિંહ (મ, ટ) રાશિ છે. પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર (રાત્રે ૦૯:૨૦ સુધી.) છે. આજનો યોગ શુક્લ (સવારે ૧૨:૫૩ સુધી. ઓકટો-૦૯) વિદ્યમાન રહેશે અને ગર કરણ સવારે ૧૦:૪૩ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે નથી.
વિંછુડો આજે નથી.
સૂર્ય કન્યા રાશિમાં છે જ્યારે ચંદ્ર સિંહ રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ સિંહ (મ, ટ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૩૩ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૨૦ કલાકે થશે.
ચંદ્રોદય ૦૫:૦૭ એ.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૪:૫૦ પી.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૩ થી બપોર ૧૨:૫૦ સુધી વિદ્યમાન રહેશે.જ્યારે રાહુકાળ બપોરે ૦૧.૫૫ થી બપોરે ૦૩.૨૩ સુધી વિદ્યમાન રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
આજે તેરસનું શ્રાદ્ધ છે.
તેરસની સમાપ્તિ : રાત્રે ૧૦:૧૭ સુધી.
તારીખ :- ૦૮-૧૦-૨૦૨૬, ગુરુવાર / ભાદરવા વદ તેરસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૩૩ થી ૦૮:૦૧ |
| લાભ | ૧૨:૨૭ થી ૦૧:૫૫ |
| અમૃત | ૦૧:૫૫ થી ૦૩.૨૩ |
| શુભ | ૦૪:૫૨ થી ૦૬:૨૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૨૦ થી ૦૭:૫૨ |
Aaj Nu Rashifal : 8 October 2026, Wednesday

મેષ (અ, લ , ઈ) :-
મૂડ બદલાયા કરે.
શ્વાસની તકલીફ- ડાયાબીટીસ વાળાને સાચવવું.
ભાઈ-બહેનથી લાભ થાય.
લધુ ઉદ્યોગોવાળાને ફાયદો થાય.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૮

વૃષભ (બ, વ, ઉ) :-
નવી તક જાણો.
નવા મિત્રો મળે.
પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
પ્રવાસના યોગ બને.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૭
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
સામાજિક તથા ધાર્મિક કાર્ય થાય.
પરિવારજનોની તબિયત સાચવવી.
આર્થિક લાભ થાય.
અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવવું નહિ.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૮

કર્ક (ડ , હ) :-
કોઈ પર જલ્દી વિશ્વાસ મૂકવો નહિ.
તબિયતમાં ધ્યાન રાખવું.
મોસાળ પક્ષથી લાભ થાય.
મોટા ફેરફાર થાય.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૬
Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-
નિર્ણય લેતા પહેલા વિચારવું.
ઓચિંતો ખર્ચ થાય.
કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
પરિવાર જોડે દિવસ પસાર થાય.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૯

કન્યા (પ , ઠ, ણ) :-
આળસ રહ્યા કરે.
મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
કોઈ પ્રવાસ થાય.
બાળકોથી ફાયદો થાય.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૬
Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-
સફળતા મળે.
મોટી યોજના પૂર્ણ થાય.
આંખની સમસ્યા રહે.
માતા – પિતાથી લાભ રહે.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૧

વૃશ્વિક (ન, ય) :-
કોઈ સારા સમાચાર મળે.
લાભ ન કરવો.
પરિવારની તબિયત સાચવવી.
પરિવારમાં વિવાદ ન કરવો.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૪
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
કોઈ માંગલિક કાર્ય થાય.
ધંધો આગળ વધે.
મહિલાઓથી ફાયદો થાય.
વેપાર સબંધમાં વધારો થાય.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૭

મકર (ખ, જ) :-
ઉતાવળ કરવી નહિ.
છુપા શત્રુથી સાવધાન રહો.
મિત્રોની મદદ મળે.
ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૪
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
આર્થીક ખર્ચ રહ્યા કરે.
ઉધાર આપવું કે લેવું નહિ.
પરિવાર તરફથી સુખ – શાંતિ રહે.
તમારા નિર્ણયનો સ્વીકાર થાય.
શુભ કલર – પોપટી
શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :-
તમારું સન્માન થાય.
પેટની સમસ્યા રહે.
સાસરા પક્ષથી ફાયદો થાય.
ખાવા-પીવામાં ધ્યાન રાખવું.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૨
આજની રાશિ સિંહ (મ, ટ) રાશિ છે. પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર (રાત્રે ૦૯:૨૦ સુધી.) વિદ્યમાન છે. આજનો યોગ શુક્લ (સવારે ૧૨:૫૩ સુધી. ઓકટો-૦૯) વિદ્યમાન રહેશે અને ગર કરણ સવારે ૧૦:૪૩ સુધી વિદ્યમાન રહેશે.
સૂર્ય કન્યા રાશિમાં છે જ્યારે ચંદ્ર સિંહ રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ સિંહ (મ, ટ) રહેશે.
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
