Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને વિદેશમાં રહેતા લોકો પાસેથી લાભ થાય… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૦૪-૧૦-૨૦૨૬, રવિવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal: 4 ઓક્ટોબર 2026 રવિવારનું Auspicious રાશિફળ, જાણો આજનું Special ભવિષ્યફળ!

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે ૦૪-૧૦-૨૦૨૬, રવિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ભાદરવા વદ નોમ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ મિથુન (ક, છ, ઘ ) રાશિ છે.  પુનર્વસુ નક્ષત્ર (સવારે ૧૨:૧૪ સુધી. ઓકટો-૦૫) છે. આજનો યોગ  પરિઘ (બપોરે ૧૨:૩૨ સુધી.) વિદ્યમાન રહેશે અને તૈતીલ કરણ સાંજે ૦૪:૫૪ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે નથી.

વિંછુડો આજે નથી.

સૂર્ય કન્યા  રાશિમાં છે જ્યારે ચંદ્ર  મિથુન રાશિમાં ( સાંજે ૦૬:૩૧ સુધી)  વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ મિથુન (ક, છ, ઘ ) રહેશે.

સૂર્યોદય સવારે  સવારે ૦૬.૩૦ એ.એમ  કલાકે અને સૂર્યાસ્ત ૦૬.૨૪ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૦૧.૦૫ એ.એમ. કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત  ૦૨:૦૭ પી.એમ. કલાકે થશે.

આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૪ થી બપોરે ૧૨:૫૧ સુધી વિદ્યમાન રહેશે.  જ્યારે રાહુકાળ બપોરે ૦૪.૫૫ થી ૦૬.૨૪ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

આજે નવમું શ્રાદ્ધ છે.                   

નોમની સમાપ્તિ  :   સવારે ૦૩:૫૪ સુધી. ઓકટો-૦૫

તારીખ   :-  ૦૪-૧૦-૨૦૨૬, રવિવાર / ભાદરવા વદ નોમના  ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૨૯ થી ૧૧:૦૦
અમૃત ૧૧:૦૦ થી ૧૨:૨૮
શુભ ૦૧:૫૭ થી ૦૩.૨૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૨૫ થી ૦૭:૫૫
અમૃત ૦૭:૫૫ થી ૦૯:૨૫

Aaj Nu Rashifal : 4 October 2026, Sunday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

બીમારી આવે નહિ તેનું ધ્યાન રાખવું.

ધીરજ રાખવી.

જીવન સાથી જોડે મતભેદ થાય.

કાર્ય ઝડપથી પૂર્ણ થાય.

શુભ કલર – આસમાની

શુભ નંબર – ૯

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

લોકોની વાત સાંભળવાથી સમસ્યાનો ઉકેલ મળે.

ખર્ચ પર અંકુશ રાખવો.

છુપા શત્રુથી સાવધાન રહેવું.

કામની પ્રશંસા થાય.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૭

Aaj Nu Rashifal : 

મિથુન (ક, છ, ઘ) :-

વિદેશમાં રહેતા લોકો પાસેથી લાભ થાય.

બાળકો પર ધ્યાન રાખો.

ભાગ્યવૃદ્ધિનો યોગ બને.

સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા મળે.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૧

કર્ક (ડ , હ) :-

નાનપણની યાદ તાજી થાય.

મોજ મજામાં દિવસ જાય.

ધન લાભ પ્રાપ્તિનો યોગ બને.

ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો.

શુભ કલર – ક્રીમ

શુભ નંબર – ૬

Aaj Nu Rashifal : 

સિંહ (મ , ટ) :-

કોઈ  ભેટ મળે.

માથામાં દુખાવો રહે.

આર્થિક ક્ષેત્રમાં સમસ્યાઓ આવે.

ખાનપાનમાં સંયમ રાખવું.

શુભ કલર – કથ્થઈ

શુભ નંબર – ૪

કન્યા (પ , ઠ, ણ) :-

વડીલોની સલાહ લઈને કાર્ય કરવું.

નાની મુશ્કેલીનો સામનો કરવો પડે.

ઉચ્ચસ્તરીય સન્માન મળે.

આવકના સાધનોમાં વધારો થાય.

શુભ કલર – ગુલાબી

શુભ નંબર – ૫

Aaj Nu Rashifal : 

તુલા (ર , ત) :-

પત્ની તરફથી લાભ થાય.

ખોટું બોલવાનું ટાળજો.

ખર્ચાળ સાહસ થઇ શકે છે.

દિવસ ઉત્તમ જણાય.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૮

વૃશ્વિક (ન, ય) :-

ભૂતકાળના રોકાણથી આવક વધે.

હિંમત હારવી નહિ.

નવા ગુરુ બનવાની ફરજ આવે.

ખોટી શંકા ન કરવી.

શુભ કલર – આસમાની

શુભ નંબર – ૯

Aaj Nu Rashifal : 

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

મિત્ર તરફથી પ્રસંશા થાય.

ઘરના માટે નવી વસ્તુ આવે.

દિવસ તમારા માટે ઠીક-ઠીક રહેશે.

જીદ્દીપણું છોડી દેવું.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૬

મકર (ખ, જ) :-

ગુલાબના ફૂલની જેમ પ્રેમ ખીલે.

બોલવામાં વિવેક રાખવો.

કામ સમજ્યા વિચાર્યા વગર ન કરો.

મિલકત વગેરે સંબંધિતકામમાં સાવધાની રાખો.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૫

Aaj Nu Rashifal : 

કુંભ (ગ, શ, સ, ષ) :-

દિવસ યાદગાર બને.

ચંચળતા છોડી દેવી.

પરિવારમાં કોઈ મુદ્દે વિવાદ વધી શકે.

તમારી વાણી પર નિયંત્રણ રાખો.

શુભ કલર – પોપટી

શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :-

બાકી રહેલ કાર્ય ઉકેલાય.

દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે.

મોટી ડીલ તમારા હાથમાંથી નીકળી શકે.

આજે બિનજરૂરી વિવાદમાં ન પડવું

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૨

આજની રાશિ મિથુન (ક, છ, ઘ ) રાશિ છે.  પુનર્વસુ નક્ષત્ર (સવારે ૧૨:૧૪ સુધી. ઓકટો-૦૫) છે. આજનો યોગ  પરિઘ (બપોરે ૧૨:૩૨ સુધી.) વિદ્યમાન રહેશે અને તૈતીલ કરણ સાંજે ૦૪:૫૪ સુધી વિદ્યમાન રહેશે.

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: