Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે ૨૮-૦૯-૨૦૨૬, સોમવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ભાદરવા વદ બીજ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ મેષ (અ, લ, ઈ) છે. રેવતી નક્ષત્ર (સવારે ૧૦:૨૭ સુધી,) છે. આજનો યોગ ધ્રુવ (સવારે ૦૮:૫૫ સુધી) વિદ્યમાન રહેશે અને તૈતીલ કરણ સવારે ૦૮:૦૯ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે સવારે ૧૦:૧૭ કલાકે ઉતરશે.
વિંછુડો આજે નથી.
સૂર્ય કન્યા રાશિમાં છે જ્યારે ચંદ્ર મેષ રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ મેષ (અ, લ, ઈ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૨૭ એ.એમ અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૩૦ પી.એમ કલાકે થશે.
ચંદ્રોદય ૦૭.૨૬ પી.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૭:૫૧ એ.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૬ થી બપોરે ૧૨:૫૫ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ સવારે ૦૭.૫૮ થી ૦૯.૨૯ સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
આજે બીજું શ્રાદ્ધ છે.
બીજની સમાપ્તિ : સાંજ ૦૭:૧૫ સુધી.
તારીખ :- ૨૮-૦૯-૨૦૨૬, સોમવાર /ભાદરવા વદ બીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૨૯૯ થી ૦૭:૫૯ |
| શુભ | ૦૯:૨૯ થી ૧૧:૦૦ |
| લાભ | ૦૩:૩૦ થી ૦૫.૦૦ |
| અમૃત | ૦૫:૦૦ થી ૦૬:૩૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૦૦ થી ૧૨:૩૦ |
Aaj Nu Rashifal : 28 September 2026, Monday

મેષ (અ, લ , ઈ) :-
સાંજે કોઈ નવી સવાર જોવા મળે.
બાકી નીકળેલ લેણું પાછુ આવે.
દિવસ આખો વ્યસ્ત રહો.
તમે નવી વાતની રજુઆત કરી શકો.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૮

વૃષભ (બ, વ, ઉ) :-
લાંબા સમયથી બાકી રહેલ કાર્ય પૂર્ણ થાય.
માથામાં દુઃખાવો રહે.
રોકાણ કરવાનું ટાળવું જોઈએ
તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૮
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
આળસમાં દિવસ જાય.
ખોટી ચિંતા ન કરવી.
સાધન ચલાવતા ધ્યાન રાખવું.
માતા -પિતાનું ધ્યાન રાખવું.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૬

કર્ક (ડ , હ) :-
રોકાણમાં ફાયદો જણાય.
શેર બજારમાં ધ્યાન રાખવું.
બિનજરૂરી વાદવિવાદથી દૂર રહો.
પૈતૃક સંપત્તિમાં તમારો અધિકાર મળી શકે.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૪
Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-
બાળકનું ધ્યાન રાખવું.
ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
ઘરમાં લાભ જણાય .
પરિવારના સભ્યો સાથે તાલમેલ વધશે.
શુભ કલર –નારંગી
શુભ નંબર – ૭

કન્યા (પ , ઠ, ણ) :-
સગા -સબંધી જોડે આનંદમય દિવસ જાય.
સંબંધોમાં ઉર્જા રહેશે.
તમે મુકેલા પ્રસ્તાવોને સમર્થન મળશે.
આસાનીથી આગળ વધતા રહો.
શુભ કલર – રાતો
શુભ નંબર – ૧
Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-
જીવનસાથી જોડે આનંદમય દિવસ જાય.
અધૂરા કાર્ય પૂર્ણ થાય.
નવા કાર્યમાં વધારો થાય.
આવકમાં વધારો થશે.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૯

વૃશ્વિક (ન, ય) :-
સપના સાકાર થાય.
વેપારમાં લાભ થવાની શક્યતા છે.
કોઈ મોટું કામ શરૂ ન કરવું.
ખાસ કરીને દેવું ટાળો.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૮
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
માનસિક શાંતિ મળે..
પરિવારના સભ્યો સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
દાન પુણ્ય થાય.
દલીલો અને અહંકારથી દૂર રહો.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૬

મકર (ખ, જ) :-
નવી યોજના બને.
મોસાળ પક્ષથી લાભ થાય.
પત્નીનું સ્વાસ્થ્ય બગડી શકે.
પરિવારમાં નવા મહેમાનનું આગમન થશે.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૭
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
નવી વ્યક્તિનું આગમન થાય.
ભાઈ -બહેનથી ફાયદો થાય.
ભાગ્યવૃદ્ધિનો યોગ.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૫

મીન (દ, ચ, ઝ, થ) :-
મિત્રોથી લાભ થાય .
કોઈ નવા કાર્યની વાત આગળ વધે.
સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિ થાય.
શત્રુથી લાભ પ્રાપ્તિ થાય.
શુભ કલર –આસમાની
શુભ નંબર – ૨
આજની રાશિ મેષ (અ, લ, ઈ) છે. રેવતી નક્ષત્ર (સવારે ૧૦:૨૭ સુધી,) છે. આજનો યોગ ધ્રુવ (સવારે ૦૮:૫૫ સુધી) વિદ્યમાન રહેશે અને તૈતીલ કરણ સવારે ૦૮:૦૯ સુધી વિદ્યમાન રહેશે.
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
