Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે ૦૧-૧૦-૨૦૨૬, ગુરુવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ભાદરવા વદ પાંચમ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ વૃષભ (બ,વ, ઉ) રાશિ છે. રોહિણી નક્ષત્ર (સવારે ૦૪:૨૮ સુધી. ઓકટો-૦૨) છે. આજનો યોગ સિદ્ધિ (રાત્રે ૦૯:૧૯ સુધી.) વિદ્યમાન રહેશે અને તૈતીલ કરણ બપોરે ૧૨:૩૮ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે નથી.
વિંછુડો આજે નથી.
સૂર્ય કન્યા રાશિમાં છે જ્યારે ચંદ્ર વૃષભમાં (બપોરે ૦૩:૪૧ સુધી, ઓકટો-૦૨) વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ વૃષભ (બ,વ, ઉ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૩૦ એ.એમ અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૨૭ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૦૯:૫૭ પી.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત ૧૧:૫૫ એ.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૫ થી બપોર ૧૨:૫૩ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ બપોરે ૦૧.૫૮ થી બપોરે ૦૩.૨૮ સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
આજે છઠું શ્રાદ્ધ છે.
પાંચમની સમાપ્તિ : બપોરે ૧૨:૩૭ સુધી.
તારીખ :- ૨૪-૦૯-૨૦૨૬, ગુરુવાર / ભાદરવા સુદ તેરસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૩૦ થી ૦૮:૦૦ |
| લાભ | ૧૨:૩૦ થી ૦૧:૫૮ |
| અમૃત | ૦૧:૫૮ થી ૦૩.૨૮ |
| શુભ | ૦૪:૫૭ થી ૦૬:૨૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૨૭ થી ૦૭:૫૭ |
Aaj Nu Rashifal : 1 October 2026, Thursday

મેષ (અ, લ , ઈ) :-
વેપારને લગતા મોટા નિર્ણયો લઈ શકશો.
પરિવાર સાથે સારો સમય પસાર થશે.
માંગલિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકો.
શત્રુ પરાસ્ત થશે.
શુભ કલર : ગ્રે
શુભ અંક :૮

વૃષભ (બ, વ, ઉ) :-
પતિ-પત્નીના સંબંધોમાં તણાવ રહેશે.
જરૂરી કામમાં વિલંબ થઈ શકે છે.
બીજાના દોષ ન શોધો.
નિર્ણય લેવામાં તમે કેટલીક ભૂલો કરી શકો છો.
શુભ કલર : જાંબલી
શુભ અંક :૬
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
સમાજમાં તમારી યોગ્યતાની પ્રશંસા થશે.
વેપારી માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે.
ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે.
સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે.
શુભ કલર : ભૂરો
શુભ અંક :૫

કર્ક (ડ , હ) :-
તમને આરામ નહીં મળે.
તમે થાક અનુભવી શકો છો.
ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ન લો.
તમારા રહસ્યો કોઈની સાથે શેર ન કરો.
શુભ કલર : નીલો
શુભ અંક :૩
Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-
તમે ધાર્મિક કામમાં વ્યસ્ત રહેશો.
ઉધાર આપેલા પૈસા પાછા મળે.
વેપારમાં થોડી મંદી પછી સારી ગતિ આવશે.
ભૂલ કરવાથી વિરોધી હાવી થઈ શકે છે.
શુભ કલર : પીળો
શુભ અંક :૧

કન્યા (પ , ઠ, ણ) :-
જૂની યાદો તાજી થઈ શકે છે.
પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે.
કૌટુંબિક સમસ્યાઓનો ઉકેલ બુદ્ધિમત્તાથી કરવો.
વિદ્યાર્થીઓએ અભ્યાસ પર પૂરતું ધ્યાન આપવું.
શુભ કલર : રાખોડી
શુભ અંક :૮
Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-
નકારાત્મક વિચારો આવે.
માતા-પિતાને અવગણશો નહીં.
ઋણની ચિંતા થશે.
કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થાય.
શુભ કલર : સોનેરી
શુભ અંક :૯

વૃશ્વિક (ન, ય) :-
ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં રસ લેવો યોગ્ય નથી.
કાર્યસ્થળ પર તમારું પ્રદર્શન નબળું રહેશે.
મનમાં શાંતિ તથા પ્રસન્નતાના ભાવ રહેશે
તમારા સન્માનમાં વૃદ્ધિ આવશે.
શુભ કલર : પર્પલ
શુભ અંક :૭
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
ઘરના સભ્યો ખૂબ જ ખુશ રહેશે.
ઉચ્ચ અધિકારીઓ તમારી પ્રશંસા કરશે.
પૈતૃક સંપત્તિ મળવાની સંભાવના છે.
શૅર માર્કેટમાં રોકાણ માટે દિવસ સારો છે.
શુભ કલર : બ્રાઉન
શુભ અંક :૫

મકર (ખ, જ) :-
નોકરીમાં તમને ઉચ્ચ પદ મળશે.
ભારે નાણાંકીય લાભ થશે.
મહત્વના કરારો થવાની શક્યતાઓ છે.
દિલને બદલે દિમાગથી કામ કરો.
શુભ કલર : સિલ્વર
શુભ અંક :૬
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :
કાર્યક્ષેત્રમાં પરેશાની થશે.
નકામા કાર્યોમાં પૈસા ખર્ચશો નહીં.
અભ્યાસમાં થોડી મુશ્કેલી આવશે.
નવો વ્યવસાય શરૂ કરવા માટે દિવસ સારો છે.
શુભ કલર : બદામી
શુભ અંક :૪

મીન (દ, ચ, ઝ, થ) :-
કોઈ સમસ્યા થઈ શકે છે.
દુશ્મનો તમારી વિરુદ્ધ સક્રિય રહેશે.
કામમાં મુશ્કેલી આવી શકે છે.
બહારના લોકોની સલાહ ન લો.
શુભ કલર : રાતો
શુભ અંક :૨
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
