Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે ૩૦-૦૯-૨૦૨૬, બુધવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ભાદરવા વદ ચોથ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ વૃષભ (બ,વ, ઉ) રાશિ છે. ભરણી નક્ષત્ર (સવારે ૦૭:૩૭ સુધી.) છે. આજનો યોગ વ્રજ (સવારે ૧૨:૨૩ સુધી.ઓકટો-૦૧) વિદ્યમાન રહેશે અને બાલવ કરણ બપોરે ૦૨:૫૫ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે નથી.
વિંછુડો આજે નથી.
સૂર્ય કન્યા રાશિમાં છે જ્યારે ચંદ્ર વૃષભ રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ વૃષભ (બ,વ, ઉ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૩૦ એ.એમ અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૨૮ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૦૮:૫૮ પી.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૯:૫૮ એ.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત નથી. જ્યારે રાહુકાળ બપોરે ૧૨.૩૦ થી ૦૨:૦૦ સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
આજે ચોથ અને પાંચમનું શ્રાદ્ધ છે.
ચોથની સમાપ્તિ: બપોરે ૦૨:૫૬ સુધી.
તારીખ :- ૩૦-૦૯-૨૦૨૬, બુધવાર/ ભાદરવા વદ ચોથના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૩૦ થી ૦૮:૦૦ |
| અમૃત | ૦૮:૦૦ થી ૦૯:૩૦ |
| શુભ | ૧૧:૦૦ થી ૧૨.૩૦ |
| લાભ | ૦૪:૫૮ થી ૦૬:૨૮ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૦૦ થી ૦૯:૩૦ |
| અમૃત | ૦૯:૩૦ થી ૧૧:૦૦ |
Aaj Nu Rashifal : 30 September 2026, Wednesday

મેષ (અ, લ , ઈ) :-
વાંચવામાં સમય પસાર થાય.
બહાર નીકળો તો સાચવીને નીકળો.
કાર્યના વિસ્તારની યોજનાઓ બનશે.
સાવચેતીથી કાર્ય કરવું.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૪
વૃષભ (બ, વ, ઉ) :-
આત્મવિશ્વાસમાં વધારો થાય.
વાદ-વિવાદ ન કરવો.
સામાજિક કાર્યોમાં મર્યાદિત રહો.
વ્યાપાર સારો ચાલશે.
શુભ કલર- પીળો
શુભ નંબર- ૭
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
આહારમાં ધ્યાન રાખવું.
સંતાન પર ગર્વ અનુભવો.
માનસિક રીતે મજબૂત બનો.
પોતાના માટે સમય મળે.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૫

કર્ક (ડ , હ) :-
ખરાબ વસ્તુઓ થી દૂર રહેવું.
નવી વ્યક્તિ સાથે મુલાકાત થાય.
સાહસનો લાભ મળશે.
સામાજિક કાર્યોમાં આપનો સક્રિય સહયોગ રહેશે.
શુભ કલર – ભૂખરો
શુભ નંબર – ૯
Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-
વિવાદોમાં વિશેષ લાભ પ્રાપ્તિ થાય.
શત્રુ પરાસ્ત થશે.
શારીરિક સમસ્યા રહે.
સફેદ વસ્તુથી ફાયદો થાય.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૬

કન્યા (પ , ઠ, ણ) :-
સાંજ પછી સારા સમાચાર મળે.
ખોટા રોકાણ ન કરવા.
સાવચેતીથી કાર્ય કરવું.
બીજાના વિશ્ચાસમાં ન આવવું.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૬
Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-
મહત્વના નિર્ણય લેવાય.
મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
સામાજિક યશ વધશે.
સ્વયંની પ્રતિષ્ઠા અને સન્માનની અનુરૂપ કાર્ય કરવું.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૪

વૃશ્વિક (ન, ય) :-
બાળકોથી લાભ થાય.
ધંધામાં સારા સમાચાર મળે.
પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થાય.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૮
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
ખોટા સપના ન જોવા.
મહત્વના કાર્યો અટકી પડે.
અનુભવથી નવું શીખવા મળે.
ભૂતકાળ યાદ આવે.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૬

મકર (ખ, જ) :-
ધંધામાં જાગૃતતા વધશે.
જીવનસાથી જોડે શ્રેષ્ઠ દિવસ જાય.
વિચારશીલ બનો.
ફોનનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૭
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :
સત્ય હકીકત સ્વીકારવી.
ધન સંચય થશે.
સાસરા પક્ષથી ધનલાભ થાય.
પરિવારના સભ્ય ની લાગણી દુભાઈ નહીં તેનું ધ્યાન રાખો.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૧

મીન (દ, ચ, ઝ, થ) :-
સ્વપ્ન સાકાર થાય.
વસ્તુ સારી કિંમતમાં વેચાય.
પરસ્પર સંબંધોને મહત્વ આપવું.
પ્રસન્નતાનું વાતાવરણ બનશે.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૪
આજની રાશિ વૃષભ (બ,વ, ઉ) રાશિ છે. ભરણી નક્ષત્ર (સવારે ૦૭:૩૭ સુધી.) છે. આજનો યોગ વ્રજ (સવારે ૧૨:૨૩ સુધી.ઓકટો-૦૧) વિદ્યમાન રહેશે અને બાલવ કરણ બપોરે ૦૨:૫૫ સુધી વિદ્યમાન રહેશે.
આજે જન્મેલા બાળકોની રાશિ વૃષભ (બ,વ, ઉ) રહેશે.
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
