Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે ૨૭-૦૯-૨૦૨૬, રવિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ભાદરવા વદ એકમ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ મીન (દ, ચ, ઝ, થ ) છે. ઉત્તરભાદ્રપદ નક્ષત્ર (સવારે ૧૧:૦૮ સુધી.) છે. આજનો યોગ વૃધ્ધિ (સવારે ૧૧:૧૮ સુધી.) વિદ્યમાન રહેશે અને બાલવ કરણ સવારે ૦૯:૪૧ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
વિંછુડો આજે નથી.
સૂર્ય કન્યા રાશિમાં છે જ્યારે ચંદ્ર મીન રાશિમાં (સવારે ૦૫:૩૪ સુધી, સપ્ટે-૨૬) સુધી વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ મીન (દ, ચ, ઝ, થ ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૨૯ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત ૦૬.૩૧ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૦૬.૫૦ પી.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૬:૫૧ એ.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૬ થી બપોરે ૧૨:૫૪ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ બપોરે ૦૫.૦૧ થી ૦૬.૩૧ સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
આજે એકમનું શ્રાદ્ધ છે. આજથી પિતૃપક્ષ શરું.
એકમની સમાપ્તિ : રાત્રે ૦૯:૦૦ સુધી.
તારીખ :- ૨૭-૦૯-૨૦૨૬, રવિવાર / ભાદરવા વદ એકમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૨૯ થી ૧૧:૦૦ |
| અમૃત | ૧૧:૦૦ થી ૧૨:૩૦ |
| શુભ | ૦૨:૦૦ થી ૦૩.૩૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૩૧ થી ૦૮:૦૧ |
| અમૃત | ૦૮:૦૧ થી ૦૯:૩૦ |
Aaj Nu Rashifal : 27 September 2026, Sunday

મેષ (અ, લ , ઈ) :-
ઉદાર વર્તનનો ગેરલાભ ન થાય તેનું ધ્યાન રાખવું.
કોઈ નવા સંકેત મળે.
ભૂગોળનું જ્ઞાન મળે.
મોબાઈલનું વપરાશ વધે.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૩

વૃષભ (બ, વ, ઉ) :-
નીડરતાથી જવાબ આપો.
લોકોની ઈર્ષાથી દૂર રહો.
પૈસાની બચત કરતાં શીખો.
કોઈની જોડે વાદ-વિવાદ ન કરવો.
પ્રેમમાં જોડાણ વધે.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૧
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
ચેહરા પર સ્મિત રહે.
ભક્તિમાં દિવસ પસાર થાય.
લોકોની ભૂલ શોધવાનું ટાળો.
ખાસ વ્યક્તિ જોડે મુલાકાત થાય.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૫

કર્ક (ડ , હ) :-
ઉર્જાનું સ્તર ઊંચું રહે.
ચતુરાઈ કામમાં આવે.
બળની જગ્યાએથી કળથી કામ લેવું.
ઉતાવળા નિર્ણય ન લેવા.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૨
Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-
ધ્યાન અને યોગથી ફાયદો જણાય.
સાત્વિક આહાર લેવો.
ધ્યેય પ્રાપ્તિ સુધી પહોચાય.
નવી ભવિષ્યની યોજના બને.
શુભ કલર – રાખોડી
શુભ નંબર – ૯

કન્યા (પ , ઠ, ણ) :-
કોઈ નવી વસ્તુ આવે.
નવી વસ્તુ તમારી રાહ જોઈ શકે.
નવા રહસ્યો બહાર આવે.
જે થાય છે તે તમારા માટે સારું છે.
શુભ કલર –ગુલાબી
શુભ નંબર – ૫
Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-
મનથી હારી જવાય.
ખોટી શંકા ન કરવી.
ખોટી ચિંતા છોડી દેવી.
જૂની વાતો યાદ કરી મતભેદ ન કરવો.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૮

વૃશ્વિક (ન, ય) :-
ધન કમાવવાની તક બમણી થાય.
વાતાવરણમાં ગરમાવો રહે.
લોભ લાલચમાં આવવું નહિ.
કામ સરળતાથી પતે.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૪
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
ઓચિંતા કોઈ મળી જાય.
જલ્દી થાક લાગે.
પીળી વસ્તુ રાત રાખવાથી ફાયદો થાય.
વિદ્યાર્થીઓ ગેરમાર્ગે ન દોરાય તેનું ધ્યાન રાખવું.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૧

મકર (ખ, જ) :-
ફિજુલ ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
ઘરનું વાતાવરણ ગરમ રહે.
પ્રાણીઓથી લાભ થાય.
બાળપણની યાદ તાજી થાય.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૭
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
વસ્તુ સમજવામાં સમય જાય.
મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થાય.
ત્વચાની સમસ્યા રહે.
આત્મવિશ્વાસમાં વધારો થાય.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૫

મીન (દ, ચ, ઝ, થ) :-
વેપારમાં ફાયદો થાય.
લોકોથી શીખવા મળે.
તમારા વખાણ થાય.
નજર ન લાગે તેનું ધ્યાન રાખવું.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૮
આજની રાશિ મીન (દ, ચ, ઝ, થ ) છે. ઉત્તરભાદ્રપદ નક્ષત્ર (સવારે ૧૧:૦૮ સુધી.) છે. આજનો યોગ વૃધ્ધિ (સવારે ૧૧:૧૮ સુધી.) વિદ્યમાન રહેશે અને બાલવ કરણ સવારે ૦૯:૪૧ સુધી વિદ્યમાન રહેશે.
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
