કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 1 જુલાઇ આષાઢ સુદ છઠ મંગળવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય મિથુન રાશિમાં છે. પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર બેઠું છે. સવારે 5.57 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.28 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- ભગવાન હનુમાનને ચમેલીના તેલમાં સિંદૂર મિશ્ર કરીને અર્પણ કરો.
· છઠનીસમાપ્તિ સવારે ૧૦:૧૯સુધી.
- તારીખ:- ૦૧-૦૭-૨૦૨૫,મંગળવાર /અષાઢ સુદ છઠના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૦૧ થી ૧૨:૪૩ |
| અમૃત | ૧૨:૪૩થી ૦૨:૨૪ |
| શુભ | ૦૪:૦૬ થી ૦૫:૪૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૪૭થી ૧૦:૦૬ |
| શુભ | ૧૧:૨૪થી ૧૨:૪૩ |
- મેષ (અ, લ , ઈ) :-
- ઓફિસનુંકામવધે.
- લોકોનીમદદથીસારુંથાય.
- રાજકીય કાર્યો પૂર્ણ થાય.
- કોઈક તરફથી સહયોગ પણ મળશે.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૯
- વૃષભ (બ, વ, ઉ) :-
- તમે આત્મવિશ્વાસ અને નવી ઉર્જા અનુભવશો.
- પરિવાર સાથે યાત્રા થાય.
- સમજીવિચારીનેપગલુંભરો.
- નવીવસ્તુસર્જાય.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર –૪
- મિથુન (ક, છ, ઘ) :-
- દસ્તાવેજો વગેરે સંભાળીને રાખો.
- કાર્યક્ષેત્રમાં નવા કરાર મળશે.
- નોકરીમાં પ્રમોશનમળે.
- માતા-પિતાનાઆશીર્વાદથીકામલેવું.
- શુભ કલર –લાલ
- શુભ નંબર –૧
- કર્ક (ડ , હ) :-
- મગજપરસતતવિચારચાલે.
- નિર્ણયલેવામાંમુશ્કેલીઆવે.
- ચાલી રહેલા વિવાદ દૂર થાય.
- મનોકામના પૂરી થશે.
- શુભ કલર –ક્રીમ
- શુભ નંબર –૫
- સિંહ (મ , ટ) :-
- વાદ-વિવાદનકરવો.
- નવીજવાબદારીમળે.
- વ્યાયામ અને યોગ નિયમિત કરો.
- ગરદન અને સ્નાયુઓનો દુખાવો થાય.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- નિર્ણય લેવામાં અસમર્થ રહો.
- ઘરનું વાતાવરણ થોડું ભારે રહે.
- જીવનસાથીતમનેખુશરાખવાનોપ્રયત્નકરે.
- લોકોનેતમારીવાણીગમે.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર –૭
- તુલા (ર , ત) :-
- ઝઘડાખોરવર્તનનકરો.
- ઘરમાંબાકીરહેલાકાર્યપૂર્ણથાય.
- પારિવારિક ચર્ચા ટાળવાનો પ્રયાસ કરો.
- આત્મવિશ્વાસના અભાવે કામ થાય નહિ.
- શુભ કલર –આસમાની
- શુભ નંબર –૯
- વૃશ્વિક (ન, ય) :-
- કોઈ સુખદ સમાચાર મળે.
- દિવસ ખુશનુમા રહેશે.
- અધૂરાકાર્યપૂર્ણથાય.
- લક્ષ્મીજીનુંઆગમનથાય.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સંતાનથીફાયદોથાય.
- નવાસંબંધબંધાય.
- કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થાય.
- સમસ્યાનોસહમતિથી ઉકેલ આવશે.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર –૨
- મકર (ખ, જ) :-
- નવીવસ્તુઓનીખરીદીથાય.
- કારકિર્દી પ્રત્યે બેદરકાર ન રહો.
- દિનચર્યામાંવ્યસ્તરહો.
- ગુસ્સો અને કટુ વાણી પર નિયંત્રણ રાખો.
- શુભ કલર –લીલો
- શુભ નંબર –૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- નવુંશીખવામળે.
- કર્મચારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે.
- તમારું વર્ચસ્વ જળવાઈ રહેશે.
- પરિવારમાં યોગ્ય સમન્વય રહેશે.
- શુભ કલર –લાલ
- શુભ નંબર –૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- બાગબગીચામાંફરવાજવાનુંમનથાય.
- હળવી-ફૂલકી મૌસમી બીમારી રહે.
- ખાણીપીણી પર ખાસ ધ્યાન રાખો.
- કોઈ પણ બેદરકારી ન કરો.
- શુભ કલર –પોપટી
- શુભ નંબર –૨
આ પણ વાંચો:જગન્નાથની રથયાત્રા પહેલા સોનાની સાવરણીથી કેમ સફાઈ કરાય છે? શું છે રહસ્ય
આ પણ વાંચો:વાસ્તુશાસ્ત્ર અનુસાર આ સ્થળોએ ભોજન ન આરોગવું, લક્ષ્મીજીની કૃપા મેળવવા આટલું કરો
