Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકો…તમારા દુશ્મન પણ દોસ્ત બને…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૨૧-૧૦-૨૦૨૬, બુધવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal : 21 ઓક્ટોબર 2026 : શુભ સંકેતો અને shocking આગાહી! જાણો 12 રાશિનું ભવિષ્યફળ!

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે  ૨૦-૧૦-૨૦૨૬, મંગળવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ આસો સુદ નોમ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ કુંભ (ગ, શ, સ, ષ ) રાશિ છે. ધનિષ્ઠા નક્ષત્ર (સાંજે ૦૭:૪૮ સુધી.) છે. આજનો યોગ  ગંડ (સવારે ૧૨:૪૩ સુધી. ઓકટો-૨૨) વિદ્યમાન રહેશે અને ગર  કરણ  બપોરે ૦૨:૧૫ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે સવારે ૦૭:૦૧ કલાકે બેશસે.

વિંછુડો આજે નથી.

સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર કુંભ રાશિમાં વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ કુંભ (ગ, શ, સ, ષ )  વિદ્યમાન રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૩૮ એ.એમ   કલાકે અને સૂર્યાસ્ત સાંજે સાંજે ૦૬.૧૦ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૦૩:૦૪ પી.એમ. કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૨:૪૬ એ.એમ. કલાકે થશે.

આજે અભિજિત મુહૂર્ત નથી. જ્યારે રાહુકાળ બપોરે ૧૨.૨૫ થી ૦૧:૫૨ સુધી વિદ્યમાન રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

ગણેશજીને લાડુ અર્પિત કરવા.

દશમની સમાપ્તિ:   બપોરે ૦૨:૧૨ સુધી.

તારીખ   :-  ૨૧-૧૦-૨૦૨૬, બુધવાર/ આસો સુદ દશમના  ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૬:૩૮ થી ૦૮:૦૫
અમૃત ૦૮:૦૫ થી ૦૯:૩૧
શુભ ૧૦:૫૮ થી ૧૨.૨૪
લાભ ૦૪:૪૩ થી ૦૬:૧૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૪૩ થી ૦૯:૧૫
અમૃત ૦૯:૧૫ થી ૧૦:૫૦

Aaj Nu Rashifal : 21 October 2026, Wednesday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

માનસિક અશાંતિ જણાય.

કાર્યો અધૂરા રહે.

જમીન-મકાનમાં ફાયદો થાય.

કાર્યસ્થળે સમજી વિચાર્યા વગર કોઇ નિર્ણય ના લો.

શુભ કલર – બદામી

શુભ નંબર – ૪

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

સાંજ પછી સારા સમાચાર મળે.

તમારા દુશ્મન પણ દોસ્ત બને.

તમારી સ્વાસ્થ્યને લઇ પરેશાન થાવ.

નાની વાતને નજરઅંદાજ ના કરો.

શુભ કલર – સિલ્વર

શુભ નંબર – ૨

Aaj Nu Rashifal : 

મિથુન (ક, છ, ઘ) :-

હતાશા મોઢા પર ન લાવવા દો.

કામનું દબાણ વધી શકે છે.

આજે દિવસ મહેનત કરવાનો રહેશે.

સાવધાન અને સતર્ક રહેવું.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૯

કર્ક (ડ , હ) :-

નવા સોદા પાર પડે.

નાણાંનો નવો ધોધ વહેતો થાય.

લાંબા ગળાનો લાભ થાય.

વેપારમાં કોઇ વિશ્વાસઘાત કરી શકે.

શુભ કલર – ચોકલેટી

શુભ નંબર – ૪

Aaj Nu Rashifal : 

સિંહ (મ , ટ) :-

સ્વસ્થમાં સાચવવું.

સમયનો સદઉપયોગ થાય.

આર્થિક સમસ્યાઓનું સમાધાન રહેશે.

તમારી વિદેશ જવાની ઇચ્છા પૂર્ણ થાય.

શુભ કલર – કોફી

શુભ નંબર – ૬

કન્યા (પ , ઠ, ણ) :-

સાસરા પક્ષથી લાભ થાય.

નોકરીની નવી તક ઉભી થાય.

કોઇ મિત્રની વ્યક્તિની સલાહથી રોકાણ કરવાનું ટાળો.

બિઝનેસમાં નફો કમાવવા માટે મહેનત કરો.

શુભ કલર –  નીલમ

શુભ નંબર – ૫

Aaj Nu Rashifal : 

તુલા (ર , ત) :-

બાળકો સાથે દિવસ આનંદમય જાય.

આજે નવી નોકરી મળવાથી મન પ્રસન્ન રહેશે.

કોઇ પણ કામમાં લાપરવાહી ના રાખો.

સાસરી પક્ષમાં કોઇ વ્યક્તિ સાથે લડાઇ થાય.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૯

વૃશ્વિક (ન, ય) :-

લાગણીમાં આવીને કોઈ કાર્ય ન કરવું.

વેપારી વર્ગને સંભાળવું પડે.

નવા ખર્ચ જોડાવાથી ધન ખર્ચ થશે.

બાળકોના કરિયરને લગતા સારાં સમાચાર મળે.

શુભ કલર –  ગ્રે

શુભ નંબર – ૧

Aaj Nu Rashifal : 

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

બાળકો તરફથી લાભ થાય.

લેણીની નીકળતી રકમ મળે.

પોતાના માટે સમય મળે.

તમારાં ખર્ચને સીમિત કરી શકશો.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૨

મકર (ખ, જ) :-

આર્થિક સ્થિતિમાં સુધારો થાય.

મિત્ર સાથે દિવસ આંનદમય જાય.

શત્રુ પરાસ્ત થશે.

બજેટ બનાવીને રાખો.

શુભ કલર – નારંગી

શુભ નંબર –  ૮

Aaj Nu Rashifal : 

કુંભ (ગ, શ, સ, ષ) :-

ભાગીદાર જોડે ધંધો ન કરવો.

ધ્યાન કરવાથી ફાયદો જણાય.

ઋણ, વિવાદ વગેરેથી બચવું.

વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ.

શુભ કલર – લવંડર

શુભ નંબર – ૧

મીન (દ, ચ, ઝ, થ) :-

મોજ મજામાં દિવસ જાય.

ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય.

અટકેલા નાણાં પ્રાપ્ત થશે.

કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થશે.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૬

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: