Rajkot News/ રાજકોટના પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ

રાજસમઢિયાળા ગામ પાસે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બનેલી ઘટના

Top Stories Gujarat Rajkot

Rajkot News : રાજકોટમાં પ્લાસ્ટિકના કારખામાં ભીષણ આગી લાગી હતી. રાજકોટના રાજસમઢિયાળા ગામ પાસે આવેલા ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં પ્લાસ્ટિકના કારખામાં આ આગ લાગી હતી. કારખામાં પ્લાસ્ટિક હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જાણ કરાતા જ તાત્કાલિક રાજકોટ, જસદણ અને ગોંડલથી ફાયર કર્મચારીઓ આગ બુઝાવવા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

ફાયર કર્મચારીઓએ 7 થી 8 કલાકની લાંબી જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ભેસ્તાન સ્થિત આવાસમાં બાળકે પાણી સમજી એસિડ પી લીધું

આ પણ વાંચોઃ વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, ટીનેજર બાળકોની સ્કૂલ બેગમાંથી નીકળ્યું…..

આ પણ વાંચોઃ સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, સ્ટંટ કરવા જતા 11 વર્ષની બાળકીએ ગુમાવ્યો જીવ