Surat/ ભેસ્તાન સ્થિત આવાસમાં બાળકે પાણી સમજી એસિડ પી લીધું

સુરત શહેરમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ભેસ્તાન સ્થિત આવાસમાં બાળકે પાણી સમજી એસિડ પી લેતા માતાપિતાનો જીવ પડીકે બંધાઈ ગયો હતો. તાત્કાલિક સારવાર આપતા…

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 15T162123.272 ભેસ્તાન સ્થિત આવાસમાં બાળકે પાણી સમજી એસિડ પી લીધું

Surat News:  સુરત શહેરમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ભેસ્તાન સ્થિત આવાસમાં બાળકે પાણી સમજી એસિડ પી લેતા માતાપિતાનો જીવ પડીકે બંધાઈ ગયો હતો. તાત્કાલિક સારવાર આપતા હાલ તબિયત સ્થિર છે.

સુરતમાં ભેસ્તાન સ્થિત આવાસમાં 4 વર્ષના બાળકે પાણીની બોટલ સમજી એસિડ પી લીધો હતો. આ જોઈ માતાપિતા હૈયું સ્તબ્ધ થઈ ગયું હતું. આ ઘટના બાદ માતાપિતા તેને હોસ્પિટલ લઈ ગયા હતા. સમયસર સારવાર મળતા બાળકના જીવનું જોખમ ટળી ગયું છે.

પહેલા પણ સુરતમાં 1 વર્ષની બાળાએ રમતા રમતા એસિડ પી લીધું હતું. ત્યારબાદ નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાઈ હતી. બાળકીની માતા રસોઈ કરી રહી હતી. બાળકી ત્યાંથી રમતા રમતા બાથરૂમમાં પહોંચી હતી. એસિડની બોટલ મોંમા નાંખી રડવા લાગી હતી. બાદમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અવસાન/અમિત શાહની મોટી બહેનનું મુંબઈમાં નિધન, કેન્દ્રીય મંત્રીએ તમામ કાર્યક્રમો કર્યા રદ્દ

આ પણ વાંચો:Uttarayana/ભાવનગરમાં પતંગ ચગાવતા બે યુવકો મોતને ભેટ્યા, 1 ચાઈનીઝ દોરીથી ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:ગુજરાત/સોમનાથમાં મંદિરનું કામ પૂર્ણ થાય તે પહેલા શિવલિંગની કરવામાં આવી હતી પ્રાણ પ્રતિષ્ઠા, ખુદ રાષ્ટ્રપતિ રહ્યા હતા હાજર