Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોની આર્થિક સમસ્યાનું નિરાકરણ થાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૦૨-૧૧-૨૦૨૬, સોમવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal : 2 નવેમ્બર 2026 : શુભ સંકેતો અને shocking આગાહી! જાણો 12 રાશિનું ભવિષ્યફળ!

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: ૦૨-૧૧-૨૦૨૬, સોમવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ આસો વદ આઠમ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ કર્ક (ડ,હ) રાશિ છે. આશ્લેષા  નક્ષત્ર (સવારે ૦૩:૪૫ સુધી, નવે-૦૩) છે. આજનો યોગ શુભ  (બપોરે ૧૨:૦૮ સુધી,) વિદ્યમાન રહેશે અને  કૌલવ કરણ બપોરે ૦૧:૦૮ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે નથી.

વિંછુડો આજે નથી.

સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર કર્ક રાશિ  માં (સવારે ૦૩:૪૬, નવે-૦૩) વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ કર્ક (ડ,હ)  રહેશે.

સૂર્યોદય સવારે  ૦૬.૪૪ એ.એમ  કલાકે અને સૂર્યાસ્ત ૦૬.૦૫ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૦૧.૦૮ અ.એમ. કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે ૦૧:૩૮ પી.એમ. કલાકે  થશે.

આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૧ થી બપોરે ૧૨:૪૫ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ સવારે ૦૮.૦૯ થી ૦૯.૩૨ સુધી વિદ્યમાન રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

ભગવાન શિવની ઉપાસના કરવી.                   

આઠમની સમાપ્તિ          :  બપોરે ૦૧:૦૯ સુધી.

તારીખ :- ૦૨-૧૧-૨૦૨૬, સોમવાર /આસો વદ આઠમના  ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૪૪ થી ૦૮:૦૯
શુભ ૦૯:૩૪ થી ૧૦:૫૭
લાભ ૦૩:૧૪ થી ૦૪.૩૫
અમૃત ૦૪:૩૫ થી  ૦૬:૦૧

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૦:૪૭ થી ૧૨:૨૨

Aaj Nu Rashifal : 2 November 2026, Monday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

માનસિક અશાંતિ જણાય.

કાર્યો અધૂરા રહે.

ધન ખર્ચ થાય.

જમીન-મકાનમાં ફાયદો થાય.

શુભ કલર – બદામી

શુભ નંબર – ૪

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

સાંજ પછી સારા સમાચાર મળે.

તમારા દુશ્મન પણ દોસ્ત બને.

લગ્નજીવન સારું રહે.

દિવસ સારો જાય.

શુભ કલર – સિલ્વર

શુભ નંબર – ૨

Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-

હતાશા મોઢા પર ન લાવવા દો.

કામનું દબાણ વધી શકે છે.

ખોટી માંગણી થાય.

થાક લાગે.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૯

કર્ક (ડ , હ) :-

નવા સોદા પાર પડે.

નાણાંનો નવો ધોધ વહેતો થાય.

લાંબા ગળાનો લાભ થાય.

ખોટો ગુસ્સો ન કરવો.

શુભ કલર – ચોકલેટી

શુભ નંબર – ૪

Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-

સ્વસ્થમાં સાચવવું.

લાંબી મુસાફરીની યોજના બને.

સમયનો સદઉપયોગ થાય.

નકામી વાતને લાંબી ન કરવી.

શુભ કલર – કોફી

શુભ નંબર – ૬

કન્યા (પ , ઠ, ણ) :-

મનને શાંતિ મળે.

સાસરા પક્ષથી લાભ થાય.

આર્થિક સમસ્યાનું નિરાકરણ થાય.

નોકરીની નવી તક ઉભી થાય.

શુભ કલર –  નીલમ

શુભ નંબર – ૫

Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-

એક કાનથી સાંભળી બીજે કાને જવા દેવું.

બાળકો સાથે દિવસ આનંદમય જાય.

નવી તક મળી શકે છે.

મન પ્રફુલ્લિત રહે.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૯

વૃશ્વિક (ન, ય) :-

ખોટો ધન ખર્ચ થાય.

લાગણીમાં આવીને કોઈ કાર્ય ન કરવું.

કોઈ ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ ન કરવો.

વેપારી વર્ગને સંભાળવું પડે.

શુભ કલર –  ગ્રે

શુભ નંબર – ૧

Aaj Nu Rashifal :

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

બાળકો તરફથી લાભ થાય.

નાના-મોટા કામ પૂર્ણ થાય.

લેણીની નીકળતી રકમ મળે.

પોતાના માટે સમય મળે.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૨

મકર (ખ, જ) :-

આર્થિક સ્થિતિમાં સુધારો થાય.

વસ્તુની કાળજી લેવી.

મિત્ર સાથે દિવસ આંનદમય જાય.

નવા સપના જોવાય.

શુભ કલર – નારંગી

શુભ નંબર –  ૮

Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-

નવા સાહસિક કાર્ય થાય.

ધન ખર્ચ પર નજર રાખવાની જરૂર છે.

મોડું પણ સારું થાય.

ભાગીદાર જોડે ધંધો ન કરવો.

શુભ કલર – લવંડર

શુભ નંબર – ૧

મીન (દ, ચ, ઝ, થ) :-

મોજ મજામાં દિવસ જાય.

ફોનનો ઉપયોગ વધે.

ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય.

ઊંઘ આવવામાં તકલીફ પડે.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૪

આજની રાશિ કર્ક (ડ,હ) રાશિ છે. આશ્લેષા  નક્ષત્ર (સવારે ૦૩:૪૫ સુધી, નવે-૦૩) છે. આજનો યોગ શુભ  (બપોરે ૧૨:૦૮ સુધી,) વિદ્યમાન રહેશે અને  કૌલવ કરણ બપોરે ૦૧:૦૮ સુધી વિદ્યમાન રહેશે.

આજે જન્મેલા બાળકોની રાશિ કર્ક (ડ,હ)  રહેશે.

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: