Not Set/ 19 ઓગસ્ટ : સ્ટેચ્યુ ઓફ યુનિટી રહેશે બંધ

સ્ટેચ્યુ ઓફ યુનિટી 19 ઓગસ્ટના રોજ એક દિવસ માટે બંધ રાખવામા આવ્યું છે. આ દિવસે પ્રવાસી માત્ર સરદાર સરોવર ડેમ જ નિહાળી શકશે. સરદાર સરોવર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે તે દ્રશ્ય પ્રવાસી નિહાળી શકશે. જેના  માટે વેલી ઓફ ફ્લાવર ખાતે થી 50 રૂપિયાની ટિકિટ લેવાની રહેશે. અને ડેમ ના દ્રશ્યો નિહાળી શકશે. પ્રવાસી સ્ટેચ્યું […]

Top Stories Gujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી 19 ઓગસ્ટના રોજ એક દિવસ માટે બંધ રાખવામા આવ્યું છે. આ દિવસે પ્રવાસી માત્ર સરદાર સરોવર ડેમ જ નિહાળી શકશે. સરદાર સરોવર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે તે દ્રશ્ય પ્રવાસી નિહાળી શકશે. જેના  માટે વેલી ઓફ ફ્લાવર ખાતે થી 50 રૂપિયાની ટિકિટ લેવાની રહેશે. અને ડેમ ના દ્રશ્યો નિહાળી શકશે. પ્રવાસી સ્ટેચ્યું ઓફ યુનિટી સુધી જઇ શકશે નહીં.

હાલમાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે , અને તેના કુદરતી સૌંદર્યને પ્રવાસી માણિ શકે તે હેતુ થી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુ.બ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.