delhi excise policy/ મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટનો આંચકો, દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં રિવ્યુ પિટિશન ફગાવી

દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને ગુરુવારે  તેમની સમીક્ષા અરજી અંગે સુપ્રીમ કોર્ટ તરફથી આંચકો લાગ્યો હતો.

Top Stories India

દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને ગુરુવારે  તેમની સમીક્ષા અરજી અંગે સુપ્રીમ કોર્ટ તરફથી આંચકો લાગ્યો હતો. સુપ્રીમ કોર્ટે સિસોદિયાની સમીક્ષા અરજી ફગાવી દીધી હતી. 30 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે શરાબ નીતિ કૌભાંડ કેસમાં સિસોદિયાને જામીન આપવાનો ઈનકાર દીધો હતો. તેઓ આ આદેશ પર પુનર્વિચાર કરવાની માંગ કરી રહ્યા હતા.

 

આ પણ વાંચો:સોશિયલ મીડિયા થકી બાઈક ચોરનું હદય પરિવર્તન, જાણો બાઈક માલિકે શું કર્યું…