દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૨૦-૧૨-૨૦૨૩, બુધવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / માગશર સુદ આઠમ
- રાશી :- મીન (દ, ચ, ઝ, થ)
- નક્ષત્ર :- ઉત્તરભાદ્રપદ (રાત્રે ૧૦:૫૯ સુધી.)
- યોગ :- વ્યતિપાત (બપોરે ૦૩:૫૬ સુધી.)
- કરણ :- બવ (સવારે ૧૧:૧૫ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
- વિંછુડો આજેનથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- ધન ü મીન
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૭.૧૫ કલાકે ü સાંજે ૦૫.૫૮ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü૦૧:૦૬ પી.એમ. ü ૦૧:૩૬ એ.એમ ડિસે -૨૧
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üઆજે નથી. ü બપોર ૧૨.૩૬ થી ૦૧.૫૭ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- ઓમ ગં ગણપતે નમ: મંત્રનો જાપ કરવો.
- આઠમની સમાપ્તિ : સવારે ૧૧:૧૪ સુધી.
- તારીખ :- ૨૦-૧૨-૨૦૨૩, બુધવાર / માગશર સુદ આઠમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૭:૧૫ થી ૦૮:૩૫ |
અમૃત | ૦૮:૩૫ થી ૦૯:૫૬ |
શુભ | ૧૧:૧૬ થી ૧૨.૩૬ |
લાભ | ૦૪:૩૮ થી ૦૫:૫૮ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૭:૩૮ થી ૦૯:૧૭ |
અમૃત | ૦૯:૧૭ થી ૧૦:૫૭ |
- મેષ (અ, લ , ઈ) :-
- મિત્રની મદદ મળે.
- કુટુંબીજનોથી પ્રેમ મળે.
- લગ્નજીવનમાં મીઠાશ આવે.
- વિદ્યાર્થી વર્ગને ફાયદો થાય.
- શુભ કલર – નીલો
- શુભ નંબર – ૬
- વૃષભ (બ, વ, ઉ) :-
- ધન સબંધી બાબત ઉકેલાય.
- નવી તક મળી શકે તેમ છે.
- પ્રાણીઓની સેવા થાય.
- કોઈની પર વિશ્વાસ ન મુકવો
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૯
- મિથુન (ક, છ, ઘ) :-
- આર્થિક સ્થિતિમાં ઘટાડો થાય.
- શારીરિક પરિશ્રમ થાય.
- દબાણથી મુક્ત થવાય.
- ભાઈ બહેનથી લાભ થાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૫
- કર્ક (ડ , હ) :-
- શારીરિક પીડા સહન કરવી પડે.
- નવા કાર્ય પૂર્ણ થાય.
- પ્રવાસના યોગ બને.
- ધાર્મિક વાર્તા થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
- સિંહ (મ , ટ) :-
- આશાવાદી બનશો.
- પ્રેમમાં વધારો થાય.
- યોગથી ફાયદો થાય.
- નવા કાર્ય થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૪
- કન્યા (પ , ઠ, ણ) :-
- રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
- ઘરમાં ધાર્મિક કાર્ય થાય.
- લગ્નજીવન સુંદર જણાય.
- લગ્નયોગ પ્રબળ જણાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- તુલા (ર , ત) :-
- પુણ્યનું કાર્ય થાય.
- પૈસા વિચારીને વાપરવા.
- ગુસ્સા પર કાબૂ રાખવો.
- સાંધાના દુખાવાની સમસ્યા રહે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૧
- વૃશ્વિક (ન, ય) :-
- રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
- ભાગ્યના સહારે કામ થાય.
- સફેદ રૂમાલ જોડે રાખવો.
- કોઈ ભેટ સોગાદ મળે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ઠંડુ ખાવું નહિ.
- ગુસ્સા પર કાબૂ રાખવો.
- પ્રવાસના યોગ બને.
- લોકોની વાતમાં આવવું નહિ.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૪
- મકર (ખ, જ) :-
- સ્વાસ્થને લગતી સમસ્યા રહે.
- કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
- મનપસંદ કાર્ય પૂર્ણ થાય.
- ખાસ યોજના બને.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- શત્રુઓની યાદીમાં વધારો થાય.
- આતરિક ઉર્જામાં વધારો થાય.
- કોઈની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું
- પ્રેમનું જોડાણ વધે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૨
- મીન (દ, ચ, ઝ, થ) :-
- સમસ્યા સામે લડી શકાય.
- કોઈ આમંત્રણ મળે.
- સામાજિક કાર્ય થાય.
- કોઈને કોઈપણ વચન આપવું નહિ.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮