કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
28 જાન્યુઆરી ૨૦૨૬ નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal)
આજનું રાશિફળ:વિક્રમ સંવત ૨૦૮૨ અનુસાર, આજે મહા સુદ દશમ તિથિ છે, જે બપોરે ૦૪:૩૯ સુધી રહેશે. ચંદ્ર વૃષભ રાશિમાં સંચાર કરી રહ્યો છે અને કૃતિકા નક્ષત્ર સવારે ૦૯:૨૮ સુધી રહેશે. બ્રહ્મ યોગ રાત્રે ૧૧:૫૮ સુધી હોવાથી આજનો દિવસ આધ્યાત્મિક સાધના અને ભક્તિ માટે શુભ ગણાય છે. જોકે આજથી પંચક અને વિંછુડો શરૂ થતા હોવાથી નવી શરૂઆત કરતા પહેલાં જ્યોતિષ સલાહ લેવી લાભદાયી રહેશે. આજે ગણેશજીને લાડુ અર્પિત કરવાથી વિઘ્નો દૂર થાય છે અને શુભ ફળ પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે.
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- તારીખ:- ૨૮-૦૧-૨૦૨૬, બુધવાર/મહા સુદ દશમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૨૦ થી ૦૮:૪૪ |
| અમૃત | ૦૮:૪૪થી ૧૦:૦૫ |
| શુભ | ૧૧:૨૯ થી ૧૨.૫૨ |
| લાભ | ૦૫:૦૦ થી ૦૬:૨૪ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૦૦થી ૦૯:૩૮ |
| અમૃત | ૦૯:૩૮ થી ૧૧:૧૫ |
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- મેષ (અ, લ , ઈ) :-
- મિત્રો સાથે પીકનીક જઈ શકે.
- પરિવારમાં નવા સભ્યનું આગમન થાય.
- વાનગીઓ ખાવાની તક મળે.
- ખરાબ ટેવો સુધારવા પ્રયત્ન કરો.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૩

- વૃષભ (બ, વ, ઉ) :-
- પતિ-પત્ની વચ્ચે નિકટતા વધે.
- યોગ અને પ્રાણાયામ કરવા.
- કોઈ સમસ્યાનો હલ મળી શકે.
- આર્થિક લાભ આપશે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૭

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- મિથુન (ક, છ, ઘ) :-
- યોજનાઓ સફળ થશે.
- નોકરીની શોધ પૂર્ણ થશે.
- પરિવારને પૂરતો સમય આપી શકશો.
- સમસ્યાનો સામનો કરવો પડે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૬

- કર્ક (ડ, હ) :-
- મહત્વના કામમાં અવરોધો દૂર થશે.
- વિદેશમાંથી સારો સંદેશ આવશે.
- જીવનસાથી તરફથી ભેટ મળી શકે છે.
- ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૨

- સિંહ (મ, ટ) :-
- નોકરીમાં પ્રમોશન થશે.
- રાજકીય પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે.
- ભૂતકાળની યાદો તાજી થાય.
- નવા સર્જનાત્મક વિચારો વધશે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૯

- કન્યા (પ, ઠ, ણ) :-
- સાંજ પછી આર્થિક લાભ થાય.
- સફળતા પ્રાપ્ત કરી શકશો.
- યોગ્ય આર્થિક યોજના બનાવો,
- પારિવારિક જીવનમાં સુખ, શાંતિ અને સમૃધ્ધિ લાવશે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫

- તુલા (ર, ત) :-
- નિર્ણય લેવામાં મુશ્કેલી પડે.
- માનસિક તાણ આવે.
- વેપારમાં આવક સારી રહેશે.
- વાહન ખરીદવાની યોજના સફળ થશે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૩

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- વૃશ્વિક (ન, ય) :-
- તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે.
- બાળકો તરફથી સહયોગ અને સાથ મળશે.
- આવકમાં વધારો થાય.
- જીવનસાથી જોડે આનંદમાં દિવસ પસાર થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૧

- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સ્વાસ્થ્ય સારું રહેશે.
- પ્રેમ સંબંધોના ક્ષેત્રમાં મધુરતા રહે.
- મનમાં સકારાત્મક વિચારો આવે.
- માનસિક શાંતિ મળે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪

- મકર (ખ, જ) :-
- બહારનું ખાવા-પીવાનું ટાળો.
- મન ઉત્સાહથી ભરેલું રહેશે.
- ઊંઘ સારી આવશે.
- તમારું ધન ધાર્મિક કાર્યોમાં વપરાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬

- કુંભ (ગ, શ, સ, ષ) :-
- મિત્રોના સહયોગથી વેપારમાં ગતિ આવશે.
- કાર્યક્ષેત્રમાં કેટલીક મુશ્કેલીઓ દૂર થશે.
- તમારું સ્વાસ્થ સંભાળવું પડે.
- તમારું ધન ખર્ચ થયી શકે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૮

- મીન (દ, ચ, ઝ, થ):-
- શેર, લોટરી, દલાલી વગેરેથી લાભ થશે.
- રચનાત્મક રીતે કામ કરવાથી નફો વધશે
- નિયમિત કાર્ય કરતા અલગ કાર્ય થાય.
- પતિ-પત્ની વચ્ચે વધુ સહકાર રહેશે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૬
આ પણ વાંચો: 11, 22, 33 અમસ્તા નથી કહેવાતા માસ્ટર નંબર…અંક શાસ્ત્ર અનુસાર જાણો ગહન રહસ્ય…!
આ પણ વાંચો: યુદ્ધ, કુદરતી આફતો…આગામી વર્ષ 2026માં ગ્રહોની બદલાતી ચાલથી સર્જાશે વિશ્વનું રૌદ્ર સંવત 2083..!
આ પણ વાંચો: 2026માં રાહુનું સામ્રાજ્ય…રાહુ કેતુ ગોચરથી આ 3 રાશિઓ થશે હેરાન-પરેશાન…આ રહ્યાં ઉપાય..

