રાશિફળ/ કેવી રહેશે આપની 30/11/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

Rashifal

 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  • તારીખ – તા. 30 નવેમ્બર 2020, સોમવાર
  • તિથિ – કારતક સુદ પૂર્ણિમા
  • રાશિ – વૃષભ (બ,વ,ઉ)
  • નક્ષત્ર – રોહિણી
  • યોગ – શિવા
  • કરણ – બવ

દિન વિશેષ –

  • શુભ ચોઘડીયું – સવારે 9.42 થી 11.05
  • દેવદિવાળી
  • તુલસીવિવાહ સમાપ્તિ
  • ગુરૂ નાનક જયંતી
  • માંદ્ય ચંદ્રગ્રહણ (ભારતમાં નહીં દેખાય)

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

* મેષ (અ,લ,ઈ) –  

  • ઘર સંબંધી શુભ બાબતો રહે
  • વાણી ઘીની પેઠે વાપરવી
  • ધન પ્રાપ્તિના અવસરો રહે
  • વ્યસ્ત દિવસ વીતી શકે

* વૃષભ (બ,વ,ઉ) – 

  • સંબંધોમાં પરિવર્તન આવે
  • સંતાન સંબંધી બાબતો જોર પકડે
  • કાર્ય અટવાય
  • મિલન-મુલાકાતમાં સંભાળવું

* મિથુન (ક,છ,ઘ) – 

  • ચિંતાનો માહોલ થઈ શકે છે
  • ભાષા તમારી બાજી અવળી પાડી શકે છે
  • શાંતિથી દિવસ વીતાવવો
  • પ્રમાણિક રહેવું

* કર્ક (ડ,હ) –

  • વડીલો સાથે સંબંધ સાચવવા
  • લાભ મળી શકે છે
  • આરોગ્ય જળવાશે
  • જીવનસાથી દ્વારા ભાગ્ય બળવાન બને

* સિંહ (મ,ટ) –

  • ઘરમાં ધન ખર્ચ થાય
  • આરોગ્ય જાળવવું
  • વેપારમાં સાવધાન
  • કોઈ છેતરી ન જાય તેનું ધ્યાન રાખવું

* કન્યા (પ,ઠ,ણ) –

  • અચાનક પ્રવાસ થાય
  • નાના ભાઈ-બહેનોથી સાચવવું
  • આરોગ્ય જાળવવું
  • પરદેશના કાર્યોમાં મહેનત વધુ રહે

* તુલા (ર,ત) – 

  • ધર્મ-ધ્યાન વધુ થાય
  • ઘરમાં શુભ પ્રસંગ થાય
  • વિજ્ઞાનના વિષયો સાથેનાને લાભ
  • વડિલોથી લાભ

* વૃશ્ચિક (ન,ય) –

  • ગુસ્સા ઉપર કાબૂ રાખજો
  • બપોર પછી શાંતિ જળવાશે
  • જીવનસાથીને પ્રવાસ રહે
  • સ્ત્રીઓને આવકો જળવાય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • વારસાઈ બાબતો જોર પકડે
  • થોડું મન-દુઃખના પ્રસંગો બને
  • કૌટુંબિક બાબતોમાં સાવધાન
  • જૂના સંબંધોમાં વળાંક આવે

* મકર (ખ,જ) –

  • પ્રેમ સંબંધો જોખમાય
  • પેટની બિમારીથી સાવધાન
  • સંતાનનું આરોગ્ય જાળવવું
  • વેપારમાં લાભ

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • જીવનસાથી સાથે મતભેદ રહે
  • પિતાનું આરોગ્ય જાળવવું
  • વેપારમાં સ્થાનાંતર દેખાય છે
  • ઋતુગત બિમારીમાં રાહત મળે

* મિન (દ,ચ,ઝ,થ) –

  • સૌની સાથે હળી-મળીને કાર્ય કરવું
  • જીવનસાથીનો વિયોગ રહે
  • મન ધાર્યું ન થાય
  • સંયમ રાખવો

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે પીપળાના વૃક્ષના દર્શન કરવા.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…