કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 12 સપ્ટેમ્બર ભાદરવા વદ પાંચમ અને શુક્રવારનો દિવસ છે. ચંદ્ર વૃષભ રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. ભરણી નક્ષત્ર બેઠું છે. સૂર્યોદય 6.24 કલાકે થશે. સૂર્યાસ્ત 7.46 કલાકે થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે છઠું શ્રાધ્ધ છે.
પાંચમનીસમાપ્તિ :સવારે ૦૯:૫૮સુધી.
તારીખ:- ૧૨-૦૯-૨૦૨૫, શુક્રવાર /ભાદરવા વદ પાંચમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૫૬ થી ૦૯:૩૦ |
| અમૃત | ૦૯:૩૦ થી ૧૧:૦૩ |
| શુભ | ૧૨:૩૫ થી ૦૨.૦૮ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૪૧ થી ૧૧:૦૮ |
- મેષ (અ, લ , ઈ) :-
- ચાલતીવખતેધ્યાનરાખવું.
- આફતોથીબચવું.
- આસપાસનીવસ્તુરંગીનલાગે.
- નવીવસ્તુશીખવામળે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર –૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- આળસમાંદિવસજાય.
- કોઈભેટ-સોગાદમળે.
- દિલની વાત કહેવાની તક મળે.
- શરીરમાં નાની -મોટી સમસ્યા રહે.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર –૯
- મિથુન (ક, છ, ઘ) :-
- માનસિકશાંતિમળે.
- માથામાંદુખાવોરહે.
- કોઈમહત્વનીવાતજાણવામળે.
- પ્રેમનો વરસાદ વરસે.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર –૭
- કર્ક (ડ , હ) :-
- આસપાસના લોકોથી સાચવવું.
- પરિવારથી સારા સમાચાર મળે.
- ઓફિસથીવહેલાઘરેઅવાય.
- બાળકોમદદકરે.
- શુભ કલર –પોપટી
- શુભ નંબર –૨
- સિંહ (મ , ટ) :-
- રિયલએસ્ટેટમાંફાયદોજણાય.
- કામનુંદબાણવધે.
- અટકીપડેલકાર્યપૂર્ણથાય.
- નવાપ્રેમસંબંધબંધાય.
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર –૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- સંગીતદિવસનેઆરામબનાવે.
- ભાઈબહેનમદદમાગીશકેછે.
- જીવનસાથીતમનેખુશરાખવાનોપ્રયત્નકરે.
- લોકોનેતમારીવાણીગમે.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર –૭
- તુલા (ર , ત) :-
- ઝઘડાખોરવર્તનનકરો.
- ઘરમાંબાકીરહેલાકાર્યપૂર્ણથાય.
- એકલા રહેવાનું મન થાય.
- બુદ્ધિથી ધન કમાવાય.
- શુભ કલર –આસમાની
- શુભ નંબર –૯
- વૃશ્વિક (ન, ય) :-
- અધૂરાકાર્યપૂર્ણથાય.
- લક્ષ્મીજીનુંઆગમનથાય.
- સમજણમાં વધારો થાય.
- લોકોને ઓળખો.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સંતાનથીફાયદોથાય.
- નવાસંબંધબંધાય.
- વિશ્વાસે વહાણ તરે.
- નવો સંકલ્પ લઇ શકો.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર –૨
- મકર (ખ, જ) :-
- નવીવસ્તુઓનીખરીદીથાય.
- ખાલીસમયમાંસપનાજોવાય.
- દિનચર્યામાંવ્યસ્તરહો.
- કટકી-કમિશનથી લાભ થાય.
- શુભ કલર –લીલો
- શુભ નંબર –૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- નવુંશીખવામળે.
- પ્રિયપાત્રતરફથીલાભથાય.
- મન,મકાન, માતાનું સુખ મળે.
- પરિસ્થિતિમાં સુધારો થાય.
- શુભ કલર –લાલ
- શુભ નંબર –૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- વધારેપડતુંકાર્યનકરવું.
- આરામકરવાનુંમન થાય.
- કોઈની યાદ આવે.
- બાગબગીચામાંફરવાજવાનુંમનથાય.
- શુભ કલર –પોપટી
- શુભ નંબર –૨
આ પણ વાંચો:ગણેશ વિસર્જન પહેલા બાપ્પાને જમાડો આ છપ્પન ભોગનો થાળ, એમાં સામેલ છે આ વાનગીઓ…
આ પણ વાંચો:ગણેશજીને અતિ પ્રિય છે આ પંચ ફૂલ, પૂજા સમયે અવશ્ય ચઢાવો, જીવનમાં થશે સુખ-સમૃદ્ધિનો વાસ…
