આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકને પ્રિયજન પાસેથી ફાયદો થાય, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 12 જાન્યુઆરી પોષ સુદ ચૌદસ રવિવાર છે. ચંદ્ર મિથુન રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે.  મૃગશીર્ષ નક્ષત્ર બેઠું છે. સવારે 07.22 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.12 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ:  આજે 12 જાન્યુઆરી પોષ સુદ ચૌદસ રવિવાર છે. ચંદ્ર મિથુન રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે.  મૃગશીર્ષ નક્ષત્ર બેઠું છે. સવારે 07.22 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.12 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·        સૂર્ય નારાયણને જળ અર્પિત કરો.                        ચૌદસની સમાપ્તિ           :   સવારે ૦૫:૦૨ સુધી. જાન્યુ-૧૩

  • તારીખ :-        ૧૨-૦૧-૨૦૨૫, રવિવાર / પોષ સુદ ચૌદસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૦:૦૫ થી ૧૧:૨૬
અમૃત ૧૧:૨૬ થી ૧૨:૪૭
શુભ ૦૨:૦૯ થી ૦૩.૩૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૧૨ થી ૦૭:૫૧
અમૃત ૦૭:૫૧ થી ૦૯:૩૦

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • દિવસ એનર્જી અને ઉત્સાહથી ભરેલો રહેશે.
  • તમારા વિચારોને સ્પષ્ટ રીતે રજૂ કરી શકશો
  • તમારા સંબંધો સારા અને મધુર બનશે.
  • પ્રિયજનો સાથે સારો સમય પસાર કરો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮
  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કોઇપણ ક્ષેત્રોમાં સારા પરિણામો મળે.
  • તમારા સહકર્મીઓ સાથે સંબંધ સારા રહે.
  • કસરત અને પૂરતો આરામ કરો.
  • વેપારમાં નવા વિચારો અપનાવી શકો.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૨

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • નવા લોકો સાથે મુલાકાત ફાયદાકારક રહે.
  • જૂના મતભેદને ઉકેલવાનો પ્રયત્ન કરો.
  • માનસિક સ્વાસ્થનું ધ્યાન રાખવું.
  • પરિવાર સાથે સ્પષ્ટ મુદ્દા સાથે વાતચીત કરી શકો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

  • કર્ક (ડ , હ) :-
  • આજનો દિવસ સકારાત્મક રહેશે.
  • ધ્યાન અને યોગથી તણાવમાંથી છુટકારો મળે.
  • પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવાની તક મળશે.
  • તમારી મહેનત અને સમર્પણની પ્રશંસા થશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

 

 

  • સિંહ (મ , ટ) :-
  • તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો.
  • નાણાકીય બાબતોમાં સાવધાની રાખો.
  • તમારા વિચાર અને વલણથીલોકો પ્રભાવિત થાય.
  • તમારા લક્ષ પર ધ્યાન રાખો.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • મેડિટેશન કે યોગમાં થોડો સમય વિતાવો.
  • તમારો આત્મવિશ્વાસ વધશે.
  • નોકરીમાં અન્યના અભિપ્રાયને માન આપો.
  • મહત્વકાંક્ષા પૂર્ણ કરવાની તક મળે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૭
  • તુલા (ર , ત) :-
  • સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું
  • મહત્વના કામમાં ધીરજ રાખવું.
  • ઓફિસમાં સમજી વિચારીને નિર્ણય લો.
  • તમારી ભાવનાને સંતુલિત રાખો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • સહકર્મીઓ સાથે મળીને કામ કરી શકો.
  • થાક વધારે લાગી શકે.
  • ભગવાનની ભક્તિ થાય.
  • વિચારોમાં જાગૃતતા આવે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

 

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • મન હળવું થાય.
  • અદભૂત શક્તિનો અનુભવ થાય.
  • માનવતાની મહેક પ્રસરાવો.
  • ધાર્મિક વાર્તા વંચાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

 

  • મકર (ખ, જ) :-
  • બહારનું ખાવું નહિ,
  • માનસિક પરિશ્રમ રહે.
  • બાળકોથી લાભ થાય.
  • આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • વડીલોના આર્શીવાદ લો.
  • લગ્નજીવનમાં સંભાળવું.
  • અત્તર લગાવીને ઘરેથી જવું.
  • પૈસા વિચારીને વાપરો.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • દાન-પુણ્ય થાય.
  • ભાગ્યનો સાથ મળે.
  • આકસ્મિક કામ આવી જાય.
  • કોઈ જગ્યાએ વિવાદ થઇ શકે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૧

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લગ્નની કંકોત્રી કેવી હોવી જોઈએ, જાણો વિશેષ નિયમો

આ પણ વાંચો:મહાકુંભ મેળામાં અનોખી બેંક બની આકર્ષણનું કેન્દ્ર, જાણો શું છે તેની વિશેષતાઓ

આ પણ વાંચો: