Dharma/ ગુરૂ આદિત્ય યોગથી આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવશે

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય અને ગુરૂની યુતિને શુભ માનવામાં આવ્યું છે. પંચાગ પ્રમાણે, 14 મે સાંજે 6 વાગ્યે સૂર્યદેવ મેષ રાશિમાથી વૃષભ રાશિમાં ગોચર કરશે. કુંડળીમાં સૂર્યની શુભ….

Trending Rashifal Dharma & Bhakti

Dharma : વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય અને ગુરૂની યુતિને શુભ માનવામાં આવ્યું છે. પંચાગ પ્રમાણે, 14 મે સાંજે 6 વાગ્યે સૂર્યદેવ મેષ રાશિમાથી વૃષભ રાશિમાં ગોચર કરશે. કુંડળીમાં સૂર્યની શુભ અસર જાતકને ઉર્જા, આત્મવિશ્વાસથી ભરપૂર બનાવે છે. ગુરૂની શુભ અસર દરેક કાર્યમાં સફળતા અપાવે છે. ધન,જ્ઞાન, માન-સન્માન, સુખી દાંપત્યજીવન અને સુખ-સમૃદ્ધિના દાતા માનવામાં આવ્યા છે.

સૂર્ય-ગુરૂની યુતિથી ગુરૂ આદિત્ય યોગ બનાવે છે. વ્યક્તિને ગુણ-જ્ઞાન આપે છે. દરેક કાર્યના શુભ પરિણામ આપે છે.

મેષ રાશિ- સપના સાકાર થશે, કાયદાકીય મામલામાં જીત મેળવો, સામાજીક પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય, પરિવારમાં ખુશીઓ આવે.

સિંહ રાશિ- વિવાહ માટે યોગ્ય પ્રસ્તાવ મળે, નોકરીયાતોને આવકમાં વધારો થાય, શત્રુઓ પર વિજય મેળવો, સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળે.

તુલા રાશિ- સંતાન તરફથી સારા સમાચાર મળે, અટકેલું ધન પાછું મળે, ઓફિસમાં કામની પ્રશંસા થાય, રાજકીય કાર્યોમાં રૂચિ વધે, પૈતૃક સંપત્તિમાં વધારો થાય.

મકર રાશિ- પ્રેમ-સંબંધોમાં મધુરતા આવે, ધન-સંપત્તિમાં વૃદ્ધિ થાય, વાણીમાં મધુરતા હોય, માનસિક ત્રાસ ઓછો થાય, વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:ગુરૂનું વૃષભમાં ગોચર આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે!

આ પણ વાંચો: