દૈનિક રાશિભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૧૨-૦૫-૨૦૨૪, રવિવાર
- તિથિ :- વિ. સં. ૨૦૮૦ / વૈશાખ સુદ પાંચમ
- રાશિ :- મિથુન (ક,છ.ઘ)
- નક્ષત્ર :- આદ્રા (સવારે ૧૦:૨૭ સુધી.)
- યોગ :- ધૃતિ (સવારે ૦૮:૩૪ સુધી.)
- કરણ :- બવ (બપોરે ૦૨:૦૫ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- મેષ ü મિથુન (સવારે ૦૫:૦૫ સુધી. મે-૧૩)
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૫.૫૯ એ.એમ ü ૦૭.૧૨ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૦૯:૨૮ એ.એમ. ü ૧૧:૪૦ પી.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
ü બપોરે ૧૨:૦૯ થી બપોરે ૦૧:૦૨ સુધી. ü બપોરે ૦૫.૩૩ થી ૦૭.૧૨ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
Ø આજે માતૃ દિવસ છે. પાણીમાં કંકુ અને લાલ ફૂલ નાખી સૂર્ય નારાયણને અર્પિત કરવું.· પાંચમની સમાપ્તિ : સવારે ૦૨:૦૨ સુધી. મે-૧૩·
- તારીખ :- ૧૨-૦૫-૨૦૨૪, રવિવાર / વૈશાખ સુદ પાંચમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૧૭ થી ૧૦:૫૫ |
| અમૃત | ૧૦:૫૫ થી ૧૨:૩૫ |
| શુભ | ૦૨:૧૫ થી ૦૩.૫૪ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૧૨ થી ૦૮:૩૩ |
| અમૃત | ૦૮:૩૩ થી ૦૯:૫૩ |
- મેષ (અ, લ , ઈ) :-
- વેપારમાં છેતરપિંડી થઇ શકે.
- જીવનસાથી તમારું ધ્યાન રાખશે.
- અટવાયેલા પૈસા પાછા મળે.
- દિવસ આનંદદાયક રહેશે.
- શુભ કલર: ચોકલેટી
- શુભ અંક: ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લો.
- મહેનતની કરતાં ઓછું પરિણામ મળે.
- કામમાં વ્યસ્ત રહો.
- એકબીજા સાથે મળીને કામ કરવાથી સફળ થવાય.
- શુભ કલર: ગોલ્ડન
- શુભ અંક: ૯
- મિથુન (ક, છ, ઘ) :-
- નાણાકીય રોકાણ કરી શકો.
- મહત્વપૂર્ણ વસ્તુ ગુમાવી શકો.
- પોતાના લક્ષ્યથી ભટકી શકો.
- માથાનો દુખાવો જેવી સમસ્યાઓ રહે.
- શુભ કલર: લીલો
- શુભ અંક: ૬
- કર્ક (ડ, હ) :-
- સમસ્યાનો ઉકેલ મળે.
- સારી તકોનો ફાયદો ઉઠાવી શકો.
- બોલવામાં ધ્યાન રાખવું.
- બેદરકારી નુકસાન કરાવી શકે .
- શુભ કલર: નીલો
- શુભ અંક: ૩
- સિંહ (મ, ટ) :-
- પ્રયત્નોનું યોગ્ય પરિણામ મળે..
- વેપારમાં નફો મળશે.
- અંગતજીવનમાં એકલતા અનુભવશો.
- ભાઈ બહેનના સંબંધ બગડી શકે.
- શુભ કલર: કાળો
- શુભ અંક: ૫
- કન્યા (પ, ઠ, ણ) :-
- કામ સમયસર પૂર્ણ થાય.
- ઘરમાં ધાર્મિક કાર્ય થાય.
- કૌટુંબિક સમસ્યાઓ આવે.
- ભાગીદારીમાં નફો રહે.
- શુભ કલર: વાયોલેટ
- શુભ અંક: ૭
- તુલા (ર, ત) :-
- મન આનંદિત રહે.
- અપેક્ષા મુજબ પરિણામ મળે.
- નવા કામની યોજના બને.
- નકારાત્મક પ્રવૃત્તિઓ પર ધ્યાન ન આપો.
- શુભ કલર: પીળો
- શુભ અંક: ૪
- વૃશ્વિક (ન, ય) :-
- કોઈ સારા સંચાર મળે.
- ખોવાયેલ પ્રતિષ્ઠા પાછી મળે.
- આત્મવિશ્વાસ વધે.
- પરીવાર માં ખુશીનું વાતાવરણ રહે.
- શુભ કલર: સિલ્વર
- શુભ અંક: ૯
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કોઈ પ્રવાસ સફળ થાય.
- મિલકતના મામલે વિવાદ થાય.
- કામમાં ધ્યાન આપવું જરૂરી છે.
- કોર્ટ કચેરી માં જવું પડે.
- શુભ કલર: ગુલાબી
- શુભ અંક: ૨
- મકર (ખ, જ) :-
- સમયનો યોગ્ય ઉપયોગ કરો..
- વિદ્યાર્થીઓઅભ્યાસ પર ધ્યાન આપે.
- સંબંધોમાં પણ સુધારો થશે.
- નિર્ણય પણ તમારા પક્ષમાં આવશે.
- શુભ કલર: આસમાની
- શુભ અંક: ૨
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- લાભદાયક યોજનાઓ બનશે.
- ઘરમાં આનંદદાયક વાતાવરણ બનશે.
- વેપારમાં કોઈ નવું કામ શરૂ થાય.
- કફ અને શરદીથી પરેશાન રહેશો.
- શુભ કલર: ભૂરો
- શુભ અંક: ૧
- મીન (દ, ચ, ઝ, થ):-
- સારા પરિણામો પ્રાપ્ત થશે.
- નવું કરવાનું વિચારશો..
- તમારી અંદર નવી ઉર્જાનો સંચાર થશે.
- પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે.
- શુભ કલર: લાલ
- શુભ અંક: ૩
આ પણ વાંચો:
આ પણ વાંચો:ગુરૂનું વૃષભમાં ગોચર આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે!
આ પણ વાંચો:
