દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૩૦-૧૨-૨૦૨૩, શનિવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / માગશર વદ ત્રીજ
- રાશી :- કર્ક (ડ,હ )
- નક્ષત્ર :- આશ્લેષા (સવારે ૦૫:૪૩ સુધી. ડિસે-૩૧)
- યોગ :- વિષ્કુંભ (સવારે ૦૨:૫૦ સુધી. ડિસે-૩૧)
- કરણ :- વિષ્ટિ (સવારે ૦૯:૪૫ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- ધન ü કર્ક (સવારે-૦૫:૪૨ સુધી, ડિસે-૩૧)
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૭.૧૯ કલાકે ü સાંજે ૦૬.૦૪ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü૦૯:૦૫ પી.એમ ü ૦૯:૫૫ એ. એમ. ડિસે-૩૧
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૨૦ થી બપોર ૧૨:૦૩ સુધી. ü સવારે ૧૦.૦૦ થી સવારે ૧૧.૨૧ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- હનુમાન ચાલીસાનો પાઠ કરવો.
- ત્રીજની સમાપ્તિ : સવારે ૦૯:૪૨ સુધી
- તારીખ :- ૩૦-૧૨-૨૦૨૩, ગુરુવાર / માગશર વદ ત્રીજના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૮:૪૦ થી ૧૦:૦૦ |
લાભ | ૦૨:૦૨ થી ૦૩:૨૨ |
અમૃત | ૦૩:૨૨ થી ૦૪.૪૩ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૬:૦૫ થી ૦૭:૪૩ |
શુભ | ૦૯:૨૩ થી ૧૧:૦૨ |
અમૃત | ૧૧:૦૨ થી ૧૨:૪૨ |
- મેષ (અ, લ , ઈ) :-
- કામમાં ધ્યાન આપો.
- નકારાત્મક અસર થઇ શકે.
- બાગ બગીચામાં ફરવા જવાનું મન થાય.
- સુંદર વળાંક જીવનમાં આવે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- વિવાહિત જીવન સુખમય રહેશે.
- ઉધારીના પૈસા પાછા મળે.
- ધન લાભ થાય.
- પ્રિય પાત્ર તરફથી લાભ થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- કાર્યસ્થળમાં તમને મદદ મળે.
- નવી નોકરી મળે.
- દિનચર્યામાં વ્યસ્ત રહો.
- ઘરનું કામ વધે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૬
- કર્ક (ડ , હ) :-
- આજે સારા મૂડમાં રહેશો.
- ભાગ્ય સાથ આપશે.
- ખોટા ખર્ચ થાય.
- નવા સંબંધ બંધાય.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર – ૨
- સિંહ (મ , ટ) :-
- માતાની સલાહ લેવી ફાયદાકારક રહેશે.
- અચાનક ખર્ચા આવે.
- અધૂરા કાર્ય પૂર્ણ થાય.
- સાધન ચલાવતા ધ્યાન રાખવું.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૧
- કન્યા (પ , ઠ, ણ) :-
- નવી નોકરીની ઓફર મળે.
- પરિવાર સાથે સારો સમય પસાર થશે.
- ખર્ચમાં વધારો થાય.
- ઘરમાં બાકી રહેલા કાર્ય પૂર્ણ થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૯
- તુલા (ર , ત) :-
- નાણાંનો અભાવ દૂર થશે.
- સહકર્મીઓ તમારાથી ખુશ રહેશે.
- જીવનસાથી તમને ખુશ રાખશે.
- લોકોને તમારી વાણી ગમે.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર – ૭
- વૃશ્વિક (ન, ય) :-
- કામકાજમાં અવરોધ દૂર થશે.
- સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ રહે.
- અટકી પડેલ કાર્ય પૂર્ણ થાય.
- નવા પ્રેમ સંબંધ બંધાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કાર્યમાં અવરોધ દૂર થશે.
- આત્મવિશ્વાસમાં વધારો થાય.
- સ્વાસ્થ સાચવવાની જરૂર છે.
- ધન ખર્ચ થાય.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- તમારા નિર્ણયને સંમતિ મળે.
- તમારા વિરોધીઓ નબળા જણાય.
- લગ્ન યોગ પ્રબળ બને.
- કોઈ મહત્વની વાત જાણવા મળે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- પરિવારમાં થોડો તણાવ રહે.
- ઉતાવળા સ્વભાવ પર નિયંત્રણ રાખો.
- કોઈ ભેટ-સોગાદ મળે.
- રાહત મળે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૯
- મીન (દ, ચ, ઝ, થ) :-
- વ્યવસાયમાં નુકસાન થઈ શકે.
- અભાવ આવવા દેવો નહિ.
- આસપાસની વસ્તુ રંગીન લાગે.
- નવી વસ્તુ શીખવા મળે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૨