દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૧૦-૦૧-૨૦૨૪, બુધવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / માગશર વદ ચૌદસ
- રાશી :- ધન (ભ, ધ, ફ, ઢ)
- નક્ષત્ર :- મૂળ (સાંજે ૦૭:૪૦ સુધી.)
- યોગ :- ધ્રૂવ (રાત્રે ૦૯:૨૫ સુધી.)
- કરણ :- વિષ્ટિ (સવારે ૦૯:૨૨ સુધી. જાન્યુ-૧૦)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- ધન ü ધન
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૭.૨૨ કલાકે ü સાંજે ૦૬.૧૧ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü૦૬:૧૬ એ.એમ. ü ૦૪:૫૩ પી.એમ
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üઆજે નથી. ü બપોર ૧૨.૪૭ થી ૦૨.૦૮ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- લીલા મગનું દાન કરવું.
- ચૌદસની સમાપ્તિ : રાત્રે ૦૮:૧૪ સુધી.
- તારીખ :- ૧૦-૦૧-૨૦૨૪, બુધવાર / માગશર વદ ચૌદસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૨૨ થી ૦૮:૪૩ |
| અમૃત | ૦૮:૪૩ થી ૧૦:૦૫ |
| શુભ | ૧૧:૨૫ થી ૧૨.૪૭ |
| લાભ | ૦૪:૪૯ થી ૦૬:૧૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૫૦ થી ૦૯:૨૯ |
- મેષ (અ, લ , ઈ) :-
- તબિયત સાચવવી.
- લગ્નયોગ ખુબ સારા છે.
- વધારે મહેનત કરવી.
- મગજ પર કાબૂ રાખવો.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- વિચારો બદલાયા કરે.
- પરિવારની તબિયત સાચવવી.
- નવા સપના જોવાય.
- પસંદગીના કામ પૂર્ણ થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૨
- મિથુન (ક, છ, ઘ) :-
- કોઈ ભેટ સોગાદ મળે.
- લગ્નયોગ પ્રબળ બને.
- કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
- સાધન ચાલવતા ધ્યાન રાખવું.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯
- કર્ક (ડ , હ) :-
- જીવનસાથી જોડે મોટી યોજના બને.
- કોઈ આમંત્રણ મળે.
- ખુશીમાં દિવસ જાય.
- પેટની સમસ્યા રહે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- દિવસ મજામાં જાય
- મહેનત રંગ લાવે.
- ધાર્યા કરતા સારું પરિણામ મળે.
- ધનની આવક થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૧
- કન્યા (પ , ઠ, ણ) :-
- હિંમતમાં વધારો થાય.
- પૈસાની લેવડ – દેવડ ન કરવી.
- મોટા નિર્ણય લેવાય.
- જુસ્સામાં વધારો થાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૧
- તુલા (ર , ત) :-
- નવા સપના બને.
- આર્થિક લાભ થાય.
- આનંદમય દિવસ જાય.
- સમયનો ખોટો બગાડ થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- વૃશ્વિક (ન, ય) :-
- રચનાત્મક કાર્ય થાય.
- માતા – પિતાના આર્શીવાદ લેવા.
- કામનું દબાણ વધે.
- મોસાળ પક્ષથી ફાયદો થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ધન આવે ખરું અને ધન જાય પણ ખરું.
- નોકરીની નવી તક મળે.
- કોઈને મદદરૂપ થાય.
- ઉતાવળા નિર્ણય ન લેવા.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- આર્થિક લાભ થાય.
- નોકરીની નવી તક મળે.
- ગુસ્સા પાર કાબૂ રાખવો.
- માતા – પિતાના આર્શીવાદ લેવા.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- મૂડ બદલાયા કરે.
- કોઈને મદદરૂપ થાય.
- ઉતાવળા નિર્ણય ન લેવા.
- મોસાળ પક્ષથી ફાયદો થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૯
- મીન (દ, ચ, ઝ, થ) :-
- તેજસ્વી વિચારો આવે.
- મન પ્રફુલિત રહે.
- આર્થિક લાભ ન મળે.
- સ્વાસ્થ સંભાળવું.
- શુભ કલર – નીલો
- શુભ નંબર – ૬
