Rahul Gandhi/ રાહુલ ગાંધીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન! કહ્યું- યુપીનું ભવિષ્ય દારૂ પીને નશામાં નાચી રહ્યું છે…

રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન આવું નિવેદન આપ્યું છે, જેનાથી કોંગ્રેસ પાર્ટીની મુશ્કેલીઓ વધી શકે છે.

Top Stories India

કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન વિવાદિત નિવેદન આપ્યું છે. ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન લોકોને સંબોધતા તેમણે કહ્યું કે યુપીનું ભવિષ્ય રાત્રે નશામાં નાચી રહ્યું છે. મીડિયા ચેનલો પર દેખાડવામાં આવેલા વીડિયોમાં રાહુલ ગાંધી કહી રહ્યા છે, “હું વારાણસી ગયો હતો. ત્યાં મેં રાત્રે વાંસળી વગાડતા જોયા… નશામાં ધૂત લોકો… રસ્તા પર પડેલા… વાંસળી વગાડતા… યુપીનું ભાવિ રાત્રે દારૂ પીને નાચી રહ્યું છે.ડાન્સ કરી રહ્યું છે નશામાં.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લોકસભા ચૂંટણી પહેલા આધાર કાર્ડ કેમ કરવામાં આવી રહ્યા નિષ્ક્રિય? સીએમ મમતાએ પીએમ મોદીને લખ્યો પત્ર

આ પણ વાંચો:અખિલેશે કોંગ્રેસને ઓફર કરી 17 સીટો, કોંગ્રેસના જવાબ બાદ આગળનો રસ્તો થશે નક્કી

આ પણ વાંચો:રાહુલ ગાંધીએ કહ્યું- અમેઠીમાં હાજર છું, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ માર્યો ટોણો, કહ્યું- સ્વાગત માટે પ્રતાપગઢ અને સુલતાનપુરથી લોકોને લાવવા પડ્યા

આ પણ વાંચો:પ્રિયંકા ગાંધીની બગડી તબિયત, સર ગંગારામ હોસ્પિટલમાં કરાયા દાખલ