Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

FACEBOOK ACCOUNT/ ફેસબુક યુઝર્સ માટે મોટા સમાચાર, એકાઉન્ટ થયું ક્રેશ, હેકિંગનો ડર!

સોશિયલ મીડિયાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ફેસબુક યુઝર્સને લઇને ખુબ મોટા સમાચાર આવ્યા છે. મેટા એકાઉન્ટ ક્રેશ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે

March 5, 2024March 5, 2024garima rao
Top Stories Tech & Auto

ફેસબુક યુઝર્સ માટે મોટા સમાચાર
મેટા એકાઉન્ટ થયું ક્રેશ
ફેસબુક યુઝર્સના એકાઉન્ટ બંધ
લૉગ આઉટ થયા પછી લૉગ ઇન નથી થતું
તમામ મેટા એકાઉન્ટ બંધ
ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ લોગ આઉટ થઈ ગયુ
યુઝર્સને હેકિંગનો ડર

સોશિયલ મીડિયાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ફેસબુક યુઝર્સને લઇને ખુબ મોટા સમાચાર આવ્યા છે. મેટા એકાઉન્ટ ક્રેશ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ફેસબુકના યુઝર્સના એકાઉન્ટ બંધ થઇ રહ્યા છે. તમામ મેટા એકાઉન્ટ બંધ થઇ ગયા છે. આ ઉપરાંત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ લોગ આઉટ થઇ ગયું છે,યુઝર્સને હેકિંગનો ડર છે. આ ઘટનાથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.ફેસબુકમાં લોગ ઈનમાં પરેશાની જોવાી મળતી હતી. કરોડો યૂઝર્સોનું અચાનક લોગ આઉટ થઈ જવા લાગ્યું હતું ત્યારે સમાચાર જાહેર થયાં હતા કે સોશિયલ મીડિયા ડાઉન થયું છે .દુનિયાના એકાઉન્ટ બંધ થઇ ગયા હતા

Post navigation

UPમાં ભાજપે લોકસભાની ચૂંટણી માટે જાતિ સમીકરણના આધારે કેબિનેટ મંત્રીમાં આ નેતાઓનો કર્યો સમાવેશ
પાક.માં ભારત..ભારત : ઈમરાન ખાનની પાર્ટીના સાંસદે ભારતનો ઉલ્લેખ કરીને પીએમને આપી સલાહ

More Posts

Destruction in Wayanad/ વાયનાડમાં વિનાશ,આર્મી, રડાર અને હવે ડોગ સ્ક્વોડ… કાટમાળમાંથી જીવ બચાવવાનું કામ હજુ પણ ચાલુ  

August 3, 2024Mansi Panara
Parliament

New Delhi/ સાંસદોએ લાલ કિલ્લાથી સંસદ સુધી તિરંગા બાઇક રેલી યોજી, ઉપરાષ્ટ્રપતિએ બતાવી લીલી ઝંડી

August 3, 2022Nita vagh

heavy rain in gujarat/ ગુજરાતમાં ભારે ગરમી બાદ સાર્વત્રિક વરસાદ

June 30, 2024Nikunj Patel

ઝારખંડ/ ઝારખંડમાં આજે વિશ્વાસ મત પર મતદાન થશે, કોંગ્રેસ-જેએમએમએ પક્ષના ધારાસભ્યો માટે વ્હીપ જારી કર્યો

February 5, 2024Mansi Panara
cow meat

Surat News/ સુરતના કોસાડ આવાસમાંથી ગૌમાંસ મળ્યું, અલ્ફેજ પટેલ સામે ગુનો નોંધાયો

October 29, 2026October 29, 2026Rahul Maurya

Banaskantha News/ મહાકુંભમાં મૌની અમાસ પર શાહી સ્નાન દરમિયાન પરિવારથી વિખુટા પડેલા બાળકાભાઈ મળી ગયા

January 30, 2025Nikunj Patel

Ahmedabad News/ ખેડૂતના ઘરમાંથી એક કરોડ રૂપિયાની ચોરી, આ રીતે શ્વાનએ 6 દિવસમાં ઉકેલી નાખ્યું રહસ્ય 

October 18, 2024Mansi Panara

kerala news/  ‘એલાર્મનું બટન દબાવતા રહ્યા, પેશાબ કરવો પડ્યો, તરસ લાગી ત્યારે હોઠ ચાટતા રહ્યા…’, આ રીતે લિફ્ટમાં ફસાયેલા વ્યક્તિએ  42 કલાક પસાર કર્યા 

July 16, 2024Mansi Panara

Not Set/ અમદાવાદ : શાહીબાગ નમસ્તે સર્કલ પાસે અકસ્માત સર્જાતા યુવકનું મોત

July 28, 2019Maya Sindhav

RBI/ રેપો રેટ યથાવત – હપ્તા ચૂકવનારને કોઇ રાહત નહી, શું કહ્યું RBI ગવર્નર શક્તિકાંત દાસે MPC મીટિંગ પછી

December 4, 2020Bhavesh Vyas
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy