Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

FACEBOOK ACCOUNT/ ફેસબુક યુઝર્સ માટે મોટા સમાચાર, એકાઉન્ટ થયું ક્રેશ, હેકિંગનો ડર!

સોશિયલ મીડિયાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ફેસબુક યુઝર્સને લઇને ખુબ મોટા સમાચાર આવ્યા છે. મેટા એકાઉન્ટ ક્રેશ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે

March 5, 2024March 5, 2024garima rao
Top Stories Tech & Auto

ફેસબુક યુઝર્સ માટે મોટા સમાચાર
મેટા એકાઉન્ટ થયું ક્રેશ
ફેસબુક યુઝર્સના એકાઉન્ટ બંધ
લૉગ આઉટ થયા પછી લૉગ ઇન નથી થતું
તમામ મેટા એકાઉન્ટ બંધ
ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ લોગ આઉટ થઈ ગયુ
યુઝર્સને હેકિંગનો ડર

સોશિયલ મીડિયાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ફેસબુક યુઝર્સને લઇને ખુબ મોટા સમાચાર આવ્યા છે. મેટા એકાઉન્ટ ક્રેશ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ફેસબુકના યુઝર્સના એકાઉન્ટ બંધ થઇ રહ્યા છે. તમામ મેટા એકાઉન્ટ બંધ થઇ ગયા છે. આ ઉપરાંત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ લોગ આઉટ થઇ ગયું છે,યુઝર્સને હેકિંગનો ડર છે. આ ઘટનાથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.ફેસબુકમાં લોગ ઈનમાં પરેશાની જોવાી મળતી હતી. કરોડો યૂઝર્સોનું અચાનક લોગ આઉટ થઈ જવા લાગ્યું હતું ત્યારે સમાચાર જાહેર થયાં હતા કે સોશિયલ મીડિયા ડાઉન થયું છે .દુનિયાના એકાઉન્ટ બંધ થઇ ગયા હતા

Post navigation

UPમાં ભાજપે લોકસભાની ચૂંટણી માટે જાતિ સમીકરણના આધારે કેબિનેટ મંત્રીમાં આ નેતાઓનો કર્યો સમાવેશ
પાક.માં ભારત..ભારત : ઈમરાન ખાનની પાર્ટીના સાંસદે ભારતનો ઉલ્લેખ કરીને પીએમને આપી સલાહ

More Posts

Rajkot News/ રાજકોટમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 185 લોકોને C.A.A.અંતર્ગત મળ્યું ભારતીય નાગરિકત્વ

July 25, 2025Panara Mansi

આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોને માંદગીમાંથી મુક્તિ મળે, જાણો તમારૂ આજનું રાશિફળ

November 8, 2024November 7, 2024Komal Patel

Not Set/ 30 રૂપિયામાં 22 કિમી અંતર કાપશે આ ઇલેક્ટ્રિક કાર, પીએમ મોદીએ આપી મંજુરી 

February 13, 2019Maya Sindhav

Not Set/ બ્રાયન લારા પણ થયા કેપ્ટન કોહલીના મુરિદ, કહ્યું, “તેઓ આ સમયમાં ક્રિકેટના છે લીડર”

November 4, 2018October 19, 2023Harshid Patel

Delhi News/ દિલ્હીમાં લોહીથી લથબથ હાલતમાં મળી યુવતી:આર્મી ઑફિસરને રોડના કિનારે બેભાન હાલતમાં મળતાં પોલીસને જાણ કરી

October 12, 2024Nikunj Patel

West Bengal/ PM મોદી આજે મહાષ્ટમીનાં દિવસે દુર્ગાપૂજામાં જોડાશે, પ.બંગાળનાં લોકોને આપશે પૂજોર શુભેચ્છા

October 22, 2020October 22, 2020hardik shah

Porbandar News/ મનસુખ માંડવિયાએ પોરબંદરના વિવિધ વિકાસલક્ષી કામોનું ઈ-ખાતમૂહુર્ત અને ઈ-લોકાર્પણ કર્યું

January 21, 2025Yogesh Vaghela

uttarpradesh news/ યુપી : બ્રજનો રંગોનો અનોખો તહેવાર… અહીં જૂતા અને ચંપલથી હોળી રમવામાં આવતી હતી, આ પરંપરા વર્ષો જૂની છે

March 14, 2025Nikunj Patel

ઉત્તરપ્રદેશ/ વૃંદાવનમાં બાંકે બિહારી મંદિર પાસે મકાનની છત તૂટી પડતા 5 લોકોના મોત 10 ઘાયલ

August 15, 2023garima rao

જમ્મુ/ મિલિટ્રી સ્ટેશન પાસે જોવા મળ્યુ વધુ એક ડ્રોન, તો શું કોઇ મોટું ષડયંત્ર કરી રહ્યા છે આતંકી?

June 29, 2021June 29, 2021hardik shah
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy