અમદાવાદ શહેરના નવા વાડજ વિસ્તારના ભીમજીપુરા નજીકની ઝૂંપડપટ્ટીમા આગ લાગી છે.આગે ભયાનક સ્વરૂપ ધારણ કરતા 8 થી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે પોહંચી છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ દરાઈ રહ્યો છે.સ્થાનિકોનું કહેવું છે કે ફટાકડો લાકડાના જથ્થા પર પડતા આગ લાગી છે જોકે હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી
Not Set/
અમદાવાદમાં વાડજ વિસ્તારની ઝૂંપડપટ્ટીમા આગ