Gujarat News : સુરતમાં પ્રેમલગ્ન કરનારા યુવકે આપઘાત કરી લેતા આ વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે
ચાર વર્ષ પહેલા જ આ યુવકે પ્રેમલગ્ન કર્યા હતા. પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા યુવકે મનમાં લાગી આવતા પોતાના ઘરમાં ગળાફાંસો ખઈ લઈને જીવન ટુંકાવ્યું હતું.
તપાસમાં મૃતક યુવકનું નામ ગોપાલ દાવરે હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા
આ પણ વાંચોઃ sports news/IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર
આ પણ વાંચોઃ IPL/ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….
