Wedding/ રકુલ પ્રીત સિંહ અને જૈકી ભગનાના લગ્ન બાદ, રકુલે જૈકી સાથેના ફોટા શેર કર્યા

રકુલ પ્રીત સિંહ અને જૈકી ભગનાની ગયા મહિને તેમની ડેસ્ટિનેશન વેડિંગ પછી વૈવહારીક આનંદ લઇ રહ્યા છે. આ પ્રેમી યુગલ ઘણી વખત તેમની સાથેની ક્ષણોની ઝલક શેર કરે છે

film industry Trending Relationships Entertainment

રકુલ પ્રીત સિંહ અને જૈકી ભગનાની ગયા મહિને તેમની ડેસ્ટિનેશન વેડિંગ પછી વૈવહારીક આનંદ લઇ રહ્યા છે. આ પ્રેમી યુગલ ઘણી વખત તેમની સાથેની ક્ષણોની ઝલક શેર કરે છે.અને વ્યવસાયિક રીતે એકબીજાને મદદ પણ કરે છે. આ સ્ટાર કપલ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. તાજેતરમાં રકુલે તેના પતિ સાથે સવારની એક ઝલક શેક કરી છે.

આજે રકુલ પ્રીત સિંહ તેના પતિ જેકી ભગનાની સાથે તેની સુંદર સરવારની ઝલક આપવા માટે ઇન્ટાગ્રામ સ્ટોરીઝ શેર કરી છે. એક સુંદર હૃદયસ્પર્શી તરવીર શેર કરી હતી, સવારે 7 : 18 વાગ્યે આ પોસ્ટ કરી હતી . ત્યાર બાદ હાર્ટ ઇમોજીથી જેકીએ તેના ઇન્ટાગ્રામ પર સ્ટોરી ફરીથી શેર કરીને રકુલના પ્રેમનો જવાબ આપ્યો હતો.

રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ તેમના પરિવાર અને મિત્રોની વચ્ચે ગોવામાં તેમના યુનિયનની ઉજવણી કરી હતી. તેમનો સુંદર લગ્ન સમારોહ 21 ફેબ્રુઆરી 2024 ના રોજ દક્ષિણ ગોવાની વૈભવી ITC ગ્રાન્ટ હોટેલમાં યોજાયો હતો. ભવ્ય કાર્યક્રમ પહેલા, દંપતીએ હલ્દી,મહેંદી અને સંગીત સમારંભ સહીત પ્રી-વેડિંગ ઉત્સવમાં પોતાને લીન કરી દીધા હતા.

ઇન્ટાગ્રામ પર તેમની સત્તાવાર લગ્નની ધોષણા સાથે,તેમના શાનદાર આઉટફિટ દેખવ વાળી તસ્વીરથી સજાઇ,રકુલ અને જૈકીના લગ્ન ગીત જહરા ખાન અને રોમી દ્વારા ગવામાં આવ્યા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કાસ્ટિંગ કાઉચ પર છલકાયું ટી.વી. અભિનેત્રીનું દર્દ

આ પણ વાંચો:અભિનેત્રી સારા અલી ખાનની જોવા મળી ઉદારતા

આ પણ વાંચો:સાઉથના અભિનેતાનું 48 વર્ષે હાર્ટ એટેકથી મોત