Gold Price latest/ અમદાવાદમાં સોનાનાં ભાવ વધારો, 80 હજારને આંબી જવાની શક્યતા

બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. એપ્રિલ મહિનાની શરૂઆતથી……..

Gujarat Ahmedabad Business

Business News: બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. એપ્રિલ મહિનાની શરૂઆતથી જ સોના-ચાંદીના ભાવમાં ધરખમ વધારો થયો છે. અમદાવાદમાં સોનાના ભાવમાં વધારો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ 75000ને આંબી ગયો છે. હજી પણ સોનાનો ભાવ 80000ને પાર થઈ જાય તો નવાઈ નહીં.

24 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 75,821 છે અને 22 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 69,502 રૂપિયા છે. ગઈકાલે સોનાનો ભાવ 77,775 રૂપિયા હતો. એટલે કે 46 રૂપિયાનો વધારો થયો છે. લગ્નસરાની સિઝનની તૈયારી છે ત્યારે સોનાનો ભાવ વધતાં લોકો અને વેપારીઓ બંને રાતા પાણીએ વહી ગયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રોકેટ ગતિએ સોના અને ચાંદીના ભાવમાં વધારો, ભાવ વધારાનું આ છે કારણ

આ પણ વાંચો:પ્રિલથી લાગુ થયો PF સંબંધિત નવો નિયમ, જાણો શું છે મહત્વપૂર્ણ ફેરફાર