Not Set/ સુરતમાં કામરેજ વિસ્તારના ઘલા ચાર રસ્તા પાસે એક અજાણી મહિલાની લાશ મળી આવી

સુરતમાં એક અજાણી મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ…કામરેજ વિસ્તારના ઘલા ચાર રસ્તા પાસે એક ચાની લારીની પાસેથી હત્યા કરાયેલી હાલતમાં મહિલાની લાશ મળી આવી….મહિલાની લાશ પરના ઘા જોઈને લાગી રહ્યું છે કે તિક્ષણ હથિયારના ઘા મારીને મહિલાની હત્યા કરવામાં આવી છે…તો ઘટના અંગે જાણ થતા પોલીસ ઘલા ચાર રસ્તા પાસે પહોંચી ગઈ હતી […]

Gujarat

સુરતમાં એક અજાણી મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ…કામરેજ વિસ્તારના ઘલા ચાર રસ્તા પાસે એક ચાની લારીની પાસેથી હત્યા કરાયેલી હાલતમાં મહિલાની લાશ મળી આવી….મહિલાની લાશ પરના ઘા જોઈને લાગી રહ્યું છે કે તિક્ષણ હથિયારના ઘા મારીને મહિલાની હત્યા કરવામાં આવી છે…તો ઘટના અંગે જાણ થતા પોલીસ ઘલા ચાર રસ્તા પાસે પહોંચી ગઈ હતી અને મહિલાની લાશને લઈને ઓળખવિધિ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.મહિલાની હત્યા કોણે અને શા માટે કરી છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે..