by Rahul Gandhi/ હતાશ, નિરાશ અને હારેલા પ્રધાનમંત્રીની વાત સાંભળો

એક્સ પર રાહુલ ગાંધીએ વડાપ્રધાનને જૂઠનું મશીન બની ગયા હોવાનું કહ્યું

Top Stories India

New Delhi News : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એક્સ પર લખ્યું છે કે એક હતાશ, નિરાશ અને હારેલા વડાપ્રધાનની વાતો સાંભળો.  કોંગ્રેસ તમારા ઘરનો રૂમ છીમવી લેશે, કોંગ્રેસ તમારા ગળાનું મંગળસૂત્ર ઝુંટવી લેશે, કોંગ્રેસ તમારી ભેંસ છુંટવી લેશે.

નરેન્દ્ર મોદી એવી બહેકી બહેકી અને જુઠી વાતો એટલા માટે કરે છે કારણકે કોંગ્રેસ તેમની 300માંથી 150થી વધુ સીટો છીનવી લઈને સરકાર બનાવી રહી છે.આ ડરને કારણે મોદી, પધાનમંત્રીની ગરિમા ભૂલીને “ જુઠનું મશીન “ બની ગયા છે.ઈન્ડીયાની સરકાર જનતાથી લેશે નહી તેમને આપશે. એટલા જ પૈસા જેટલા મોદીએ પોતાના અબજોપતિ મિત્રો પ લૂંટાવ્યા છે.

અમારી સરકાર “અદાણીઓ”ની નહી “હિન્દુસ્તાનીઓ “ની હશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરીની લોકસભા બેઠકની ચૂંટણીની તારીખોમાં કરાયો ફેરફાર

આ પણ વાંચો:હેમંત સોરેનની જમાનત અરજી પર આજે PMLA કોર્ટમાં થશે સુનાવણી, જમીન કૌભાંડ કેસ સંબંધિત વિવાદ

આ પણ વાંચો:બંનેમા વાસના હતી, પરંતુ માત્ર છોકરો બલિનો બકરો બન્યો,POCSO કેસમાં હાઈકોર્ટે આ શું કહ્યું ?

આ પણ વાંચો:ચૂંટણી પંચે બે તબક્કાના મતદાનના સચોટ આંકડા જાહેર કર્યા, મતદાનની ટકાવારી વધી