Vastu Tips/ કન્યા વિદાય વેળા આ ઉપાયો કરવાથી સાસરે પુત્રી સુખી થશે

લગ્નની મોસમ શરૂ થવા જઈ રહી છે. હિંદુ ધર્મમાં 16 સંસ્કારોમાં……..

Trending Religious Dharma & Bhakti

લગ્નની મોસમ શરૂ થવા જઈ રહી છે. હિંદુ ધર્મમાં 16 સંસ્કારોમાં લગ્નને પવિત્ર માનવામાં આવ્યા છે. દરેક માતાપિતા ઈચ્છે છે કે તેમની છોકરી લગ્ન સાસરે જઈ સુખી થાય. સુખી-સંપન્ન પરિવારમાં પોતાની જગ્યા બનાવી લે. આ બદી બાબતોથી માતાપિતા ચિંતિત રહે છે.

વિવાહના સમયે આ ઉપાયો કરવા

કન્યાની વિદાય વખતે તેના આંચલમાં હળદરની સાત ગાંઠ મૂકી દેવી, સાસરે પહોંચ્યા બાદ કન્યાએ હળદરને પીળા કપડામાં બાંદી દેવી અને અલમારીમાં મૂકા દેવી,

કન્યા વિદાય વખતે એક કળશમાં હળદર અને તાંબાના કળશમાં સિક્કા નાખવા. પાણીથી ભરેલા કળશમાં કન્યાની ઉપર 7 વાર ફેરવી કન્યાના હાથમાં આપી દેવું. જ્યારે વિદાય થાય ત્યારે જળના પીપળાના વૃક્ષ પર ચઢાવી દેવું.

વિદાય પહેલા માતા સિંદુરની ડબ્બીથી પોતાની છોકરીની માંગ ભરી દે. આમ કરવાથી પતિથી કોઈ સમસ્યા નહીં થાય. પતિ દરેક વાતો માનશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો:આર્થિક સ્થિતિ મજબૂત કરવા ચાણક્ય નીતિને જરૂર અમલમાં મૂકો

આ પણ વાંચો:વહેલી ઉંમરે લગ્ન કરવાથી થતી કેટલીક સમસ્યાઓ