Kheda/ ખેડામાં લીંબાસી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પર હુમલાનો મામલો

પોલીસ ફરિયાદ થતા આરોપીએ બનાવ્યો વીડિયો

Gujarat Top Stories

kheda News : ખેડાના લીંબાશી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆ પર હુમલાના બનાવમાં એક વીડિયો બહાર આવ્યો છે. જેમાં આરોપીએ પોલીસ ફરિયાદ થતા વીડિયો બનાવ્યો હોવાનું બહાર આવ્યું છે.
આ વીડિયોમાં અમારી શેરીમાંથી નીકળવાનું નહી તેવા શબ્દો પર વીડિયો બનાવવામાં આવ્યો છે.આ બનાવમાં હુમલાની ફરિયાદ થયા બાદ આરોપીનો વીડિયો વાયરલ થયો હતો.

જેમાં આરોપી મફા ભરવાડનો વીડિયો વાયરલ થયો હતોઆરોપી મફા ભરવાડ પોલીસને પડકાર આપતો હોવાનો વીડિયો વાયરલ થતા ભારે ચર્ચા જાગી છે. બે દિવસ પહેલા લીંબાસી પોલીસ સ્ટેશનના પીઆઈ પર હુમલો થયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બોટાદમાં જમીન વિવાદમાં કાકાએ ભત્રીજાની હત્યા કરી

આ પણ વાંચો: રાજકોટમાં સાતમ-આઠમના લોકમેળાનું સ્થળ બદલાશે, અગ્નિકાંડને પગલે લેવાયો નિર્ણય

આ પણ વાંચો: રાજકોટ મનપાએ 31 પ્રોપર્ટી NOC ન હોવાથી સીલ કરી

આ પણ વાંચો: સુરત મનપાએ 739 પ્રોપર્ટીઝ સીલ કરી, એક દિવસમાં 224 સ્થળ સીલ કરાયા