આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને આર્થિક લાભ થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 3 જૂન 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti

 દૈનિક રાશfભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૩-૦૬-૨૦૨૪, સોમવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / વૈશાખ વદ બારસ
  • રાશી :-   મેષ     (અ, લ, ઈ)
  • નક્ષત્ર :-    અશ્વિની       (સવારે ૧૨:૦૫ સુધી. જુન-૦૪)
  • યોગ :-     સૌભાગ્ય      (સવારે ૦૯:૧૨ સુધી.)
  • કરણ :-     કૌલવ                    (બપોરે ૦૧:૩૦ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે સવારે ૦૧:૪૧ કલાકે ઉતરશે.
  • વિંછુડો આજે નથી
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • વૃષભ ü મેષ
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૫.૫૩ એ.એમ                                  ü ૦૭.૨૨ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૩.૪૫ એ.એમ.                    ü ૦૪:૧૩ પી.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૧૦ થી બપોરે ૦૧:૦૪ સુધી.      ü સવારે ૦૭.૩૪ થી ૦૯.૧૫ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø   શિવલિંગ પર ચોખાનો અભિષેક કરવો.·        બારસની સમાપ્તિ    :   સવારે ૧૨:૧૮ સુધી. જૂન -૦૪

  • તારીખ :-        ૦૩-૦૬-૨૦૨૪, સોમવાર / વૈશાખ વદ બારસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૫:૫૩ થી ૦૭:૩૪
શુભ ૦૯:૧૫ થી ૧૦:૫૬
લાભ ૦૪:૦૦ થી ૦૫.૪૧
અમૃત ૦૫:૪૧ થી  ૦૭:૨૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૧૮ થી ૧૨:૩૭

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • જીવન સાથી જોડે બહાર જવાય.
  • થાક વધારે લાગે.
  • મુશ્કેલીનો સમનો હિંમત સાથે થાય.
  • કામ વધારે રહે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ભગવાનની ભક્તિ થાય.
  • સાંજ પછી સમાચાર મળે.
  • ફરવા જવાનું મન થાય.
  • દુશ્મન પણ દોસ્ત બને.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૨

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • બોલવાનું વધારે થાય.
  • હતાશા મોઢા પર લાવવી નહિ.
  • ખોટી માંગણી થાય.
  • આળસ રહે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

  • કર્ક (ડ , હ) :-
  • નાણાનો નવો સ્ત્રોત વહે.
  • પ્રાણીઓની સેવા થાય.
  • લાંબા ગળાના લાભ થાય.
  • ધાર્મિક વાર્તા થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • લાંબી મુસાફરીની યોજના બને.
  • મનને શાંતિ મળે.
  • બાહરનું ખાવું નહિ.
  • સમયનો સદ ઉપયોગ થાય.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • કામમાં ચતુર બનો
  • પીપળે હળદર મૂકવી.
  • આર્થિક ધન – લાભ થાય.
  • તમારી આવડત કામમાં આવે
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૭

 

  • તુલા (ર , ત) :-
  • ધન ધાર્મિક કાર્યમાં વપરાય.
  • પગે વાગે નહિ તેનું ધ્યાન રાખવું.
  • આળસનો ત્યાગ કરવો.
  • તમારી માનવતા મહેકી ઉઠે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ચપળ બની કામ કરો.
  • યોગ કરવાથી ફાયદો થાય.
  • નિર્ણય ખોટો પડી શકે છે.
  • નવી વ્યક્તિનું આગમન થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • માથામાં દુખાવાની સમસ્યા રહે.
  • સમાજમાં મુઠેરી ઊંચા ચાલો.
  • નવી તક મળે.
  • અનુભવથી શીખવા મળે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

 

  • મકર (ખ, જ) :-
  • અણધાર્યો પ્રવાસ થાય.
  • સ્નાયુની તકલીફ રહે.
  • ધન સાચવવું.
  • ગુસ્સો ન કરવો.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ખર્ચ પર અંકુશ રાખવો.
  • ખાસ મિત્ર તમારી લાગણી સમજે.
  • મુઝવણમાં રહ્યા કરીએ.
  • ખોટ ભય ન રાખવો.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • અજાણી વ્યક્તિથી ધન લાભ થાય.
  • ઓફીસના કામનું દબાણ વધે.
  • શિવલિંગ પર જળ ચઢાવવું.
  • મનને શાંતિ અનુભવાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૧

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રવિવારે આ ઉપાયો કરી ભગવાન સૂર્યની કૃપા મેળવો

આ પણ વાંચો: શું છે જગન્નાથ મંદિરના તિજોરીની ખોવાયેલી ચાવીનું રહસ્ય? છેલ્લે 1985માં ખોલવામાં આવ્યો હતો દરવાજો

આ પણ વાંચો: સ્વપ્નમાં સગાંના મૃત્યુનો જોવાનો અર્થ