આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને પ્રવાસના યોગ બને, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 20 જૂન 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti

 દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૦-૦૬-૨૦૨૪, ગુરુવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / જેઠ સુદ તેરસ
  • રાશી :-    વૃશ્ચિક               (ન,ય)
  • નક્ષત્ર :-   અનુરાધા        (સાંજે ૦૬:૧૧ સુધી.)
  • યોગ :-    સાધ્ય            (રાત્રે ૦૮:૦૧૯ સુધી.)
  • કરણ :-             તૈતીલ            (સવારે ૦૭:૫૨ સુધી )
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજેપૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • મિથુન                                       ü વૃશ્ચિક
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૫.૫૪ કલાકે                            ü સાંજે ૦૭.૨૭ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü ૦૬:૦૬ પી.એમ.                                 ü૦૪:૪૯ એ.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૪ થી બપોર ૦૧:૦૮ સુધી.       ü સવારે ૦૨.૨૨ થી બપોરે ૦૪.૦૪ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

ગુરુવારે વટવૃક્ષની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે.

તેરસની   સમાપ્તિ   :        સવારે ૦૭:૫૩ સુધી.

 

તારીખ   :-    ૨૦-૦૬-૨૦૨૪, ગુરુવાર /  જેઠ સુદ તેરસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૫:૫૪ થી ૦૭:૩૬
લાભ ૧૨:૪૧ થી ૦૨:૨૨
અમૃત ૦૨:૨૨ થી ૦૪.૦૪
શુભ ૦૫:૪૬ થી ૦૭:૨૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૭:૨૭ થી ૦૮:૪૬

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • જિદ્દી સ્વભાવ છોડવું.
  • મૂડ બદલાયા કરે.
  • અટકી ગયેલી વાત ઉકેલાય.
  • ધારેલી વ્યક્તિ સાથે મિલન થાય.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૧

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • મજબૂત નિર્ણય લેવાય.
  • નવી માહિતી મળે.
  • અંગત માર્ગદર્શન મળે.
  • ધ્યાન અને યોગથી ફાયદો જણાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • પ્રેમથી દૂર રહેવું.
  • બહુ વિચારવું નહીં
  • કોઈની ઈર્ષા કે નિંદા ન કરવી.
  • ભવિષ્ય સારું રહે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ , હ) :-
  • ધનનો સંગ્રહ કરવો.
  • નિરાશામાંથી બહાર આવો.
  • સપના સાકાર કરવા મહેનત કરો.
  • વેપારી વર્ગ માટે ઉત્તમ દિવસ છે.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • સિંહ (મ , ટ) :-
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • માથા ને લગતી સમસ્યા રહે.
  • કોઈ મહેમાન આવે.
  • ઘરેથી તુલસી ખાઈને નીકળવું.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૩

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • હાથમાં ધન ન ટકે.
  • બાળકથી ફરિયાદ રહે.
  • જીવનમાં નવા વળાંક આવે.
  • છૂપા આશીર્વાદ થી લાભ થાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૯

 

  • તુલા (ર , ત) :-
  • નવા રહસ્ય બહાર આવે.
  • મિત્ર તમારી લાગણી સમજે.
  • નવા કપડા ની ખરીદી થાય.
  • કોઈ રોકાણથી લાભ થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૬

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ધનની બચત થાય.
  • કોઈપણ વ્યક્તિ સાથે મતભેદ ન કરવો.
  • ઓચિંતી લક્ષ્મી આવે
  • વેપારમાં ફાયદો થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • મિત્રો સાથે સાંજ આનંદમય જાય.
  • ભાઈ બહેન આર્થિક સહાય માગી શકે.
  • જેની તમે રાહ જોતા હોય તેની સાથે મુલાકાત થાય.
  • નવી તક મળે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૪

 

  • મકર (ખ, જ) :-
  • આત્મવિશ્વાસ અને ઉર્જાનું સ્તર ઊંચું રહે.
  • ધંધામાં વધારે જણાય.
  • પ્રવાસના યોગ બને.
  • નોકરી-ધંધામાં નવી તક મળે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • પરિવારના સભ્યો સાથે દિવસ આનંદમય જાય.
  • કોઈને ઉધાર આપવું નહિ કે લેવું નહિ.
  • કોઈ રચનાત્મક કાર્ય થાય.
  • જીવનસાથીની મદદ મળે .
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૬

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • તબિયતનું ધ્યાન રાખો.
  • અણધાર્યો બોજો વધે.
  • ખાસ આયોજન થાય.
  • સારા પરિણામ મળે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૪

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આ કથા વિના વટ સાવિત્રીના વ્રતની પૂજા અધૂરી મનાય છે…

આ પણ વાંચો: છઠ્ઠી ઈન્દ્રિય ભવિષ્યનાં રહસ્યો કેવી રીતે ઉજાગર કરે છે?

આ પણ વાંચો: