દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૨૦-૦૬-૨૦૨૪, ગુરુવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / જેઠ સુદ તેરસ
- રાશી :- વૃશ્ચિક (ન,ય)
- નક્ષત્ર :- અનુરાધા (સાંજે ૦૬:૧૧ સુધી.)
- યોગ :- સાધ્ય (રાત્રે ૦૮:૦૧૯ સુધી.)
- કરણ :- તૈતીલ (સવારે ૦૭:૫૨ સુધી )
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજેપૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- મિથુન ü વૃશ્ચિક
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૫.૫૪ કલાકે ü સાંજે ૦૭.૨૭ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü ૦૬:૦૬ પી.એમ. ü૦૪:૪૯ એ.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૧૪ થી બપોર ૦૧:૦૮ સુધી. ü સવારે ૦૨.૨૨ થી બપોરે ૦૪.૦૪ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
ગુરુવારે વટવૃક્ષની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે.
તેરસની સમાપ્તિ : સવારે ૦૭:૫૩ સુધી.
તારીખ :- ૨૦-૦૬-૨૦૨૪, ગુરુવાર / જેઠ સુદ તેરસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૫:૫૪ થી ૦૭:૩૬ |
| લાભ | ૧૨:૪૧ થી ૦૨:૨૨ |
| અમૃત | ૦૨:૨૨ થી ૦૪.૦૪ |
| શુભ | ૦૫:૪૬ થી ૦૭:૨૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૭:૨૭ થી ૦૮:૪૬ |
- મેષ (અ, લ , ઈ) :-
- જિદ્દી સ્વભાવ છોડવું.
- મૂડ બદલાયા કરે.
- અટકી ગયેલી વાત ઉકેલાય.
- ધારેલી વ્યક્તિ સાથે મિલન થાય.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૧
- વૃષભ (બ, વ, ઉ) :-
- મજબૂત નિર્ણય લેવાય.
- નવી માહિતી મળે.
- અંગત માર્ગદર્શન મળે.
- ધ્યાન અને યોગથી ફાયદો જણાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- પ્રેમથી દૂર રહેવું.
- બહુ વિચારવું નહીં
- કોઈની ઈર્ષા કે નિંદા ન કરવી.
- ભવિષ્ય સારું રહે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૭
- કર્ક (ડ , હ) :-
- ધનનો સંગ્રહ કરવો.
- નિરાશામાંથી બહાર આવો.
- સપના સાકાર કરવા મહેનત કરો.
- વેપારી વર્ગ માટે ઉત્તમ દિવસ છે.
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર – ૬
- સિંહ (મ , ટ) :-
- સાધન ચલાવતા ધ્યાન રાખવું.
- માથા ને લગતી સમસ્યા રહે.
- કોઈ મહેમાન આવે.
- ઘરેથી તુલસી ખાઈને નીકળવું.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૩
- કન્યા (પ , ઠ, ણ) :-
- હાથમાં ધન ન ટકે.
- બાળકથી ફરિયાદ રહે.
- જીવનમાં નવા વળાંક આવે.
- છૂપા આશીર્વાદ થી લાભ થાય.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૯
- તુલા (ર , ત) :-
- નવા રહસ્ય બહાર આવે.
- મિત્ર તમારી લાગણી સમજે.
- નવા કપડા ની ખરીદી થાય.
- કોઈ રોકાણથી લાભ થાય.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૬
- વૃશ્વિક (ન, ય) :-
- ધનની બચત થાય.
- કોઈપણ વ્યક્તિ સાથે મતભેદ ન કરવો.
- ઓચિંતી લક્ષ્મી આવે
- વેપારમાં ફાયદો થાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- મિત્રો સાથે સાંજ આનંદમય જાય.
- ભાઈ બહેન આર્થિક સહાય માગી શકે.
- જેની તમે રાહ જોતા હોય તેની સાથે મુલાકાત થાય.
- નવી તક મળે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૪
- મકર (ખ, જ) :-
- આત્મવિશ્વાસ અને ઉર્જાનું સ્તર ઊંચું રહે.
- ધંધામાં વધારે જણાય.
- પ્રવાસના યોગ બને.
- નોકરી-ધંધામાં નવી તક મળે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૯
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- પરિવારના સભ્યો સાથે દિવસ આનંદમય જાય.
- કોઈને ઉધાર આપવું નહિ કે લેવું નહિ.
- કોઈ રચનાત્મક કાર્ય થાય.
- જીવનસાથીની મદદ મળે .
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૬
- મીન (દ, ચ, ઝ, થ) :-
- તબિયતનું ધ્યાન રાખો.
- અણધાર્યો બોજો વધે.
- ખાસ આયોજન થાય.
- સારા પરિણામ મળે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૪
આ પણ વાંચો: આ કથા વિના વટ સાવિત્રીના વ્રતની પૂજા અધૂરી મનાય છે…
આ પણ વાંચો: છઠ્ઠી ઈન્દ્રિય ભવિષ્યનાં રહસ્યો કેવી રીતે ઉજાગર કરે છે?
આ પણ વાંચો:
