દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૨૬-૦૬-૨૦૨૪, બુધવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / જેઠ વદ પાંચમ
- રાશી :- કુંભ (ગ, શ, સ, ષ )
- નક્ષત્ર :- ધનિષ્ઠા (બપોરે ૦૧:૦૬ સુધી.)
- યોગ :- વિશ્કુમ્ભ (સવારે ૦૬:૧૪ સુધી.)
- કરણ :- કૌલવ (સવારે ૧૦:૦૩ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે સવારે ૦૧:૫૦ કલાકે બેસશે.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- મિથુન ü કુંભ
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૫.૫૬ એ.એમ ü ૦૭.૨૮ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૧૧:૧૭ પી.એમ. ü ૧૦:૦૨ એ.એમ
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üનથી. ü બપોરે ૧૨.૪૨ થી ૦૨:૨૪ સુધી
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
ગણેશજીની પૂજા કરવી.· પાંચમની સમાપ્તિ રાત્રે ૦૮:૫૬ સુધી. ·
- તારીખ :- ૨૬-૦૬-૨૦૨૪, બુધવાર/ જેઠ વદ પાંચમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૫:૫૬ થી ૦૭:૩૭ |
અમૃત | ૦૭:૩૭ થી ૦૯:૧૯ |
શુભ | ૧૧:૦૦ થી ૧૨.૪૨ |
લાભ | ૦૫:૪૭ થી ૦૭:૨૮ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૮:૪૭ થી ૧૦:૦૫ |
અમૃત | ૧૦:૦૫ થી ૧૧:૨૪ |
- મેષ (અ, લ , ઈ) :-
- મોજ મજામાં દિવસ જાય.
- કોઈ મોટી તક મળે.
- આર્થિક ધન લાભ થાય.
- વેપારી વર્ગને મોટો ફાયદો થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- વિદેશમાં રહેતા લોકો તરફથી લાભ થાય.
- આર્થિક મોટો લાભ થાય.
- જુના સંબંધો તાજા થાય.
- ધાર્મિક કાર્ય થાય.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૫
- મિથુન (ક, છ, ઘ) :-
- મિત્ર તરફથી લાભ થાય.
- જમીન – મકાનથી લાભ થાય.
- લોકોની ભૂલ શોધવાનું ટાળો.
- ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫
- કર્ક (ડ , હ) :-
- કોઈ મોટી સફળતા મળી શકે તેમ છે.
- આવકના સ્ત્રોત વધે.
- ગુસ્સાને કાબૂમાં રાખો.
- નિર્ણય લેતા પહેલા વિચાર કરવો.
- શુભ કલર –રાતો
- શુભ નંબર –૧
- સિંહ (મ , ટ) :-
- ધ્યાન અને યોગથી ફાયદો થાય.
- આર્થિક લાભ થાય.
- નવી માંગણી થાય.
- નવી યોજના બને.
- શુભ કલર – રાખોડી
- શુભ નંબર – ૯
- કન્યા (પ , ઠ, ણ) :-
- ધન સંબંધી સમસ્યાને કારણે ચિંતા રહ્યા કરે.
- સલાહ લઈને કામ કરવું.
- તબિયતમાં ધ્યાન રાખવું.
- સાધન ચલાવતા ધ્યાન રાખો.
- શુભ કલર – રાતો
- શુભ નંબર –૧
- તુલા (ર , ત) :-
- જીવનસાથી જોડે મતભેદ થાય.
- મૂડ બદલાયા કરે.
- સપના સાકર થાય.
- દિવસ દરમિયાન લાભ થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪
- વૃશ્વિક (ન, ય) :-
- માંદગીમાંથી મુક્તિ મળે.
- આર્થિક ધન લાભ થાય.
- અધૂરા કાર્ય પૂર્ણ થાય.
- લગ્નયોગ પ્રબળ બને.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કોઈ કાર્યમાં સફળતા મળે.
- ધન લાભ થાય.
- મગજ પર કાબૂ રાખવો.
- જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૯
- મકર (ખ, જ) :-
- સપના સાકાર થાય.
- હાસ્યથી ભરેલ દિવસ જાય.
- ભાવી યોજના બને.
- શુભ કાર્ય થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૯
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ઝડપથી કાર્ય પૂર્ણ થાય.
- નવી તક મળે.
- ભાઈ બહેનથી લાભ થાય.
- ભૂતકાળ ભૂલીને નવા જીવનમાં વળાંક આવે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- મગજ પર કાબૂ રાખવો.
- સાધન ચાલવતા ધ્યાન રાખવું.
- ધન લાભ થાય.
- મોસાળ પક્ષથી ફાયદો થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૪
આ પણ વાંચો:રવિવારના દિવસે ભગવાન સૂર્યની આ રીતે પૂજા કરો અને દરેક ક્ષેત્રમાં સફળતા મેળવો
આ પણ વાંચો: મિથુન રાશિમાં બુધનો ઉદય કઈ રાશિના જાતકોને ખુશીઓ આપશે…
આ પણ વાંચો: કૈલાશ પર્વતના 6 અદ્ભુત રહસ્ય, વૈજ્ઞાનિકો પણ થયા નિષ્ફળ