અમદાવાદ/ સોડા ડ્રિંક લેનારા સાવધાન ! ફરાળી ડ્રિંક સોડામાં જોવા મળ્યો કાનખજૂરો, વીડિયો થયો વાયરલ

સોડા ડ્રિંક લેનારા સાવધાન થઈ જાઓ. ફરાળી ડ્રિંકના સોડામાં કાનખજૂરો જોવા મળ્યો. સોડામાંથી કાનખજૂરો નીકળવાનો વીડિયો વાયરલ થયો છે.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: સોડા ડ્રિંક લેનારા સાવધાન થઈ જાઓ. ફરાળી ડ્રિંકના સોડામાં કાનખજૂરો જોવા મળ્યો. સોડામાંથી કાનખજૂરો નીકળવાનો વીડિયો વાયરલ થયો છે. જેના બાદ ચર્ચા ઉઠી છે કે હવે પેકેજ ડ્રિંક પણ સલામત નથી.

શહેરમાં ફરાળી ડ્રિંકના સોડામાંથી કાનખૂજરો નીકળ્યો. આ સોડાનું સેવન કર્યા બાદ યુવાનની તબિયત લથડી. કોર્પોરેશનમાં આ મામલે ફરિયાદ કરવામાં આવી. ફરિયાદ બાદ કોર્પોરેશન ફરાળી ડ્રિંકની કંપની સામે પગલા લેશે કે કેમ? ફરાળી સોડામાં કાનખજુરો હોવાનો વિડીયો વાયરલ થતા લોકો હવે આ ડ્રિંક લેતા ખચકાય છે. લોકો સામાન્ય રીતે ખુલ્લા પાણીના બદલે પેકેજ ડ્રિંક પીવાને વધુ સ્વાસ્થ્ય મામલે વધુ સલામત માને છે. પરંતુ ફરાળી ડ્રિંકમાંથી કાનખજૂરો નીકળવાના કિસ્સાએ તમામ ચિંતા કરતા મૂકી દીધા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચોમાસાની ધમાકેદાર શરૂઆત, સાબરકાંઠા, ઇડર અને હિંમતનગરમાં ખાબક્યો વરસાદ

આ પણ વાંચો: શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળો વધ્યો

આ પણ વાંચો: GSRTCની વોલ્વો બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 2 લોકોની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યાની કરાઈ ધરપકડ, ફોન ડિટેઇલમાંથી ખુલશે નવા રહસ્યો