દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૦૩-૦૭-૨૦૨૪, બુધવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / જેઠ વદ બારસ
- રાશી :- વૃષભ (બ, વ, ઉ)
- નક્ષત્ર :- રોહિણી (સવારે ૦૪:૦૮ સુધી. જુલાઈ-૦૪)
- યોગ :- શૂળ (સવારે ૦૯:૦૨ સુધી.)
- કરણ :- તૈતીલ (સવારે ૦૭:૧૦ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- મિથુન ü વૃષભ
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૫.૫૮ એ.એમ ü ૦૭.૨૯ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૦૪:૦૩ એ.એમ. ü ૦૫:૧૬પી.એમ
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üનથી. ü બપોરે ૧૨.૪૩ થી ૦૨:૨૫ સુધી
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
ગણેશજીની પૂજન કરવી,· બારસની સમાપ્તિ સવારે ૦૭:૦૯ સુધી. ·
- તારીખ :- ૦૩-૦૭-૨૦૨૪, બુધવાર/ જેઠ વદ બારસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૫:૫૮ થી ૦૭:૩૯ |
અમૃત | ૦૭:૩૯ થી ૦૯:૨૦ |
શુભ | ૧૧:૦૨ થી ૧૨.૪૩ |
લાભ | ૦૫:૪૭ થી ૦૭:૨૯ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૮:૪૭ થી ૧૦:૦૬ |
અમૃત | ૧૦:૦૬ થી ૧૧:૨૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- ધન બચાવી શકો.
- ગળાની સમસ્યા રહે.
- સમાજમાં મહત્વનું સ્થાન મળે.
- મુશ્કેલીનો સામનો કરવો પડે.
- શુભ કલર –પીળો
- શુભ નંબર – ૫
- વૃષભ (બ, વ, ઉ) :-
- સ્વાસ્થ્ય સારું રહે.
- નજર ન લાગે તેનું ધ્યાન રાખવું.
- ખોટી વાત પર ચીડાવું નહીં
- જીવનમાં કાંઈ અદભુત થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- મિથુન (ક, છ, ઘ) :-
- કસરત કરવાથી દિવસ સારો જાય.
- મહત્વની બાબતનો ખુલાસો થાય.
- જૂના મિત્રોને મળવાનું મન થાય.
- કોઈની લાગણી સમજાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૪
- કર્ક (ડ , હ) :-
- બાકી રહેલા નાણાં પાછા આવે.
- સાચી સલાહ મળે.
- મકાનમાં ફેરફાર થાય.
- લોકો તરફથી ખાસ ધ્યાન જોવા મળે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૬
- સિંહ (મ , ટ) :-
- ચોરી ન થાય તેનું ધ્યાન રાખવું.
- બાળકોને સાચવો.
- માતા-પિતાના આશીર્વાદથી કામ કરવું.
- તકલીફમાં ખોટ ના આવે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૩
- કન્યા (પ , ઠ, ણ) :-
- રચનાત્મક કાર્ય થાય.
- માતા-પિતાના આશીર્વાદ લઈને કામ કરવું.
- કામનું દબાણ વધે.
- મોસાળ પક્ષથી ફાયદો થાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૮
- તુલા (ર , ત) :-
- સ્વાસ્થ્ય સાચવવું.
- જમીન મકાન માટે ઉત્તમ દિવસ છે.
- મહેનત રંગ લાવે.
- એકલા સમય પસાર કરવાનું મન થાય.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૨
- વૃશ્વિક (ન, ય) :-
- હિંમતમાં વધારો થાય.
- પૈસાની લેવડ-દેવડ ન કરવી.
- મોટા નિર્ણયો લેવાય.
- જુસ્સામાં વધારો થાય.
- શુભ કલર – રાખોડી
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- અણધારી ભેટ મળી.
- લગ્ન જીવન સારું રહે.
- ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
- સુગંધિત પદાર્થ લગાવીને બહાર નીકળવું.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- જીવનસાથી જોડે કોઈ મોટી યોજના બનાવી.
- કોઈ આમંત્રણ મળે.
- ખુશીમાં દિવસ જાય.
- પેટની સમસ્યા રહે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- તબિયત સાચવવી.
- જીવનસાથી સાથે ફરવા જવાય.
- મહેનત વધારે કરવી.
- મગજ પર કાબૂ રાખવો.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- વિચારો બદલાયા કરે.
- પરિવારની તબિયત સાચવવી.
- નવા સપના જોવાય.
- પસંદગીના કામ પૂર્ણ થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૩
આ પણ વાંચો:
આ પણ વાંચો: પીપળાના વૃક્ષને કાપવું કે નહીં? જાણો વિગતે
આ પણ વાંચો: આજથી માં લક્ષ્મી 5 રાશિના લોકો પર કૃપા કરશે, જૂન મહિનો આરામથી વિતાવશો