આજનું રાશિફળ/ આ રાશિના જાતકોના વખાણ થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 8 જુલાઈ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti

 દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૮-૦૭-૨૦૨૪, સોમવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / અષાઢ સુદ ત્રીજ
  • રાશી :-   કર્ક     (ડ,હ)
  • નક્ષત્ર :-    પુષ્ય             (સવારે ૦૬:૦૩ સુધી.)
  • યોગ :-     વ્રજ            (સવારે ૦૧:૫૬ સુધી. જુલાઈ-૦૯)
  • કરણ :-     તૈતીલ                   (બપોરે ૦૫:૩૬ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • મિથુન ü કર્ક (સવારે ૦૭:૫૩કલાક સુધી, જુલાઈ-૦૯)
  • સૂર્યોદય :-                                       Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૦૦ એ.એમ                                  ü ૦૭.૨૮ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૭.૫૮ એ.એમ.                    ü ૦૯:૩૪ પી.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૧૬ થી બપોરે ૦૧:૧૦ સુધી.      ü સવારે ૦૭.૪૧ થી ૦૯.૨૨ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø રુદ્રઅભિષેકનો પાઠ ૧૧ વાર કરવો.·        ત્રીજની સમાપ્તિ      :   સવારે ૦૬:૦૬ સુધી. 

  • તારીખ :-        ૦૮-૦૭-૨૦૨૪, સોમવાર /  અષાઢ સુદ ત્રીજના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૦૦ થી ૦૭:૪૧
શુભ ૦૯:૨૨ થી ૧૧:૦૩
લાભ ૦૪:૦૬ થી ૦૫.૪૭
અમૃત ૦૫:૪૭ થી  ૦૭:૨૯

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૨૪ થી ૧૨:૪૪
  • મેષ (અ, લ , ઈ) :-
  • સંતાનનું સુખ મળે.
  • મિત્રની સલાહ મળે.
  • પ્રાપ્તિમાં વધારો થાય.
  • ધન લાભ થાય.
  • શુભ કલર – નીલમ
  • શુભ નબર- ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • પૈસાનું મહત્વ સમજાય.
  • બધું ગુલાબી દેખાય.
  • રાજા રાણી જેવી જિંદગી જીવો.
  • વિવેકબુદ્ધિ કામમાં આવે.
  • શુભ કલર – ગોલ્ડ
  • શુભ નંબર –૪

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવે.
  • ખરાબ ટેવ સુધારો
  • પ્રેમી તરફથી પ્રેમ રહે.
  • મગજ તણાવમાં રહે.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૬

 

  • કર્ક (ડ, હ) :-
  • ભાઈ બહેન તરફથી લાભ મળે.
  • ઓફિસના કામ ઝડપી થાય.
  • કોઈ મદદ થાય.
  • જમીન-મકાનથી ફાયદો થાય.
  • શુભ કલર – છીંકણી
  • શુભ નંબર – ૧

 

  • સિંહ (મ, ટ) :-
  • હસતા રહો.
  • નવા સંબંધો બંધાય.
  • નાનકડી કડવાશ માફ કરો.
  • કોઈ નવી ખરીદી થાય.
  • શુભ કલર –મરૂન
  • શુભ નંબર –૫

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નોકરી-ધંધામાં દિવસ આનંદમય.
  • નવો પ્રેમ થાય.
  • નવી તક મળે.
  • સારી વાત આવી શકે તેમ છે.
  • શુભ કલર – લવંડર
  • શુભ નંબર –૧

 

  • તુલા (ર , ત) :-
  • તમારા વખાણ થાય.
  • ધન લાભ થાય.
  • પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
  • કોઈ સફળતા મળે.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • નિર્ણય લેતા પહેલા વિચારવું.
  • મગજ પર કાબૂ ગુમાવવોનહીં.
  • ધાર્મિક કાર્ય થાય.
  • લગ્ન યોગ પ્રબળ બને.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર –૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • નિરાંતનો અનુભવ થાય.
  • ફસાયેલા નાણાં પાછા આવે.
  • પ્રવાસના યોગ બને.
  • સ્વાસ્થ્યમાં સંભાળવું પડે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર –૪

 

  • મકર (ખ, જ) :-
  • નવી આશા જાગે.
  • ઉધાર આપવું કે લેવું નહીં.
  • પ્રેમ સબંધમાંવધારો થાય.
  • દિવસ આનંદમય જાય.
  • શુભ કલર – ચોકલેટી
  • શુભ નંબર –૮

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • ધન લાભ થાય.
  • માનસિક શાંતિ મળે.
  • ધાર્મિક કાર્ય થાય.
  • શુભકલર- કોફી
  • શુભનંબર- ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • નવું શીખવા મળે.
  • જમીન-મકાનના યોગ પ્રબળ બને.
  • પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
  • નોકરી ધંધા પર ધ્યાન રાખવું.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર –૯

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શ્રાવણ મહિનામાં નીલકંઠના મંદિરમાં શામ માટે ભીડ ઉમટતી હોય છે…

આ પણ વાંચો:રસોડામાં વપરાતા મસાલાઓનું ગ્રહો સાથે શું સંબંધ છે?

આ પણ વાંચો: