Peru News/ જ્યારે પેરુમાં ગ્લેશિયર પીગળ્યું ત્યારે 22 વર્ષ પછી એક અમેરિકન ક્લાઇમ્બરનો મૃતદેહ મળ્યો

શરીર મમી જેવું થઈ ગયું હતું. 

Top Stories World

World News : પેરુવિયન પોલીસ અને પર્વત બચાવ કર્મચારીઓએ મળીને એક અમેરિકન ક્લાઇમ્બરનો મૃતદેહ મેળવ્યો છે, જે 22 વર્ષ પહેલા અહીંથી ગુમ થયો હતો. આ મૃતદેહ પેરુના સૌથી ઊંચા પર્વત પર એક ગ્લેશિયરમાંથી મળી આવ્યો હતો. ગરમી વધતાં ગ્લેશિયર ઓગળ્યું ત્યારે એક અમેરિકન ક્લાઇમ્બરનું મમીફાઇડ શરીર બહાર આવ્યું.

એટલે કે શરીર મમી જેવું થઈ ગયું હતું. આ મૃતદેહના શરીર પર જૂના બૂટ, ક્રેમ્પન્સ અને કપડાં હજુ પણ મોજૂદ છે. ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટ પણ મળી આવ્યા હતા. આ અમેરિકન ક્લાઇમ્બરનું મમીફાઇડ શરીર બહાર આવ્યું. એટલે કે શરીર મમી જેવું થઈ ગયું હતું. આ મૃતદેહના શરીર પર જૂના બૂટ, ક્રેમ્પન્સ અને કપડાં હજુ પણ મોજૂદ છે.

ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટ પણ મળી આવ્યા હતા. આ અમેરિકન પર્વતારોહકનું નામ વિલિયમ  સ્ટેમ્પફ્લ છે. વિલિયમના મૃત્યુનું કારણ હિમપ્રપાત હોવાનું માનવામાં આવે છે. તેમાં ફસાઈ જવાને કારણે તેઓ બહાર ન આવી શક્યા. બરફ નીચે દબાઈ જવાને કારણે  તેઓ બહાર ન આવી શક્યા. બરફ નીચે દબાઈ જવાને કારણે મૃત્યુ થયું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શું ઝેલેન્સકી મોદી-પુતિનની મિત્રતાથી નારાજ છે? મિસાઈલ હુમલા બાદ ભારત વિશે મોટી ચર્ચા

આ પણ વાંચો:જાપાનમાં પણ પ્રયોગોના નામે માણસો સાથે થતી હતી ક્રૂરતા,જીવતા લોકોના મગજ બહાર કાઢવા કુહાડી કપાતા હતા માથા

આ પણ વાંચો:PM મોદીના રશિયા પ્રવાસ વચ્ચે પુતિનનો મોટો નિર્ણય, રશિયન સેનામાં સામેલ ભારતીયોને પરત મોકલશે

આ પણ વાંચો:વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કરી પ્રશંસા ‘તમે તમારું આખું જીવન માતૃભૂમિ અને ભારતીયોની સેવામાં આપ્યું’